સ્ટાફની મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યાના આક્ષેપો પણ ખોટા, આરોગ્ય વિભાગે છૂટા કરેલા ડો. રાજેશ માકડિયાએ ગુજરાત મિરરને હકીકત જણાવી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં 11 મહિનાના…
View More છૂટા કરાયેલા મનપાના તબીબનો બચાવ: હું નિર્દોષ છુંgujarat
ઈસ્ટ ઝોનના 10 રસ્તા 22.61 કરોડના ખર્ચે પેવરથી મઢાશે
વોર્ડ નં.4,5,6,15,16,18માં નવી સોસાયટીઓ અને ટીપી રોડ પર મેટલિંગને મંજૂરી ગત બજેટમાં બાકી રહેલા રોડ-રસ્તાના કામો માટે ધડાધડ ટેન્ડર કરતું મનપા રાજકોટ શહેરનો વ્યાપ વધતા…
View More ઈસ્ટ ઝોનના 10 રસ્તા 22.61 કરોડના ખર્ચે પેવરથી મઢાશેઅમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં વિકરાળ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદમાંથી નિર્માણાધીન બુલેટ ટ્રેનના સ્ટેશનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવું હતી. આ અકસ્માત આજે સવારે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર…
View More અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં વિકરાળ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યોમોરબીના ઊંચી માંડલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં હોટલ સંચાલકનું કરુણ મોત
મોરબી તાલુકાના ઊંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે આવેલ ચામુંડા હોટલના સંચાલક પ્રવીણભાઈ નાથાભાઈ કાલીયા નામના 55 વર્ષના આધેડ રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાનું…
View More મોરબીના ઊંચી માંડલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં હોટલ સંચાલકનું કરુણ મોતખંભાળિયામાં માનસિક બીમાર તરુણીનો ઝેરી દવા પી આપઘાત
મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની 15 વર્ષની તરુણી છેલ્લા કેટલાક…
View More ખંભાળિયામાં માનસિક બીમાર તરુણીનો ઝેરી દવા પી આપઘાતજેતપુરમાં અકસ્માતે ખાટલા પરથી પટકાયેલા વૃદ્ધનું મોત
જેતપુરમાં રહેતા વૃદ્ધ અકસ્માતે મધરાત્રે ખાટલા પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More જેતપુરમાં અકસ્માતે ખાટલા પરથી પટકાયેલા વૃદ્ધનું મોતદેવ ગ્રૂપ પર દરોડામાં 3 કરોડ રોકડા અને 2 કરોડનું સોનું મળ્યું
ગુજરાતમાં મીઠા ઉદ્યોગ સહિત હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં 300 કરોડ ના બેનામી વ્યવહારો મળી આવ્યા…
View More દેવ ગ્રૂપ પર દરોડામાં 3 કરોડ રોકડા અને 2 કરોડનું સોનું મળ્યુંપ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજે મળતું મુસાફરી ભથ્થું રદ
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. હવે પ્રાંત અધિકારી અને…
View More પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજે મળતું મુસાફરી ભથ્થું રદનકલી દસ્તાવેજોના આધારે કાર લોન લેવાનું કૌભાંડ
રાજકોટની વિજય કોમર્સિયલ બેંકના મહિલા મેનેજર સહિત પાંચ સામે 93 લાખની ઠગાઇની ફરિયાદ ડોકયુમેન્ટ અને આરસી બુક, ઇન્સ્યોરન્સ પોલિસી તેમજ કારના કવોટેશન ઊભા કરી 10…
View More નકલી દસ્તાવેજોના આધારે કાર લોન લેવાનું કૌભાંડઢીંચડા ગામે કપડાં લેવાના પ્રશ્ને ઝઘડો થતાં પરિણીતાનો આપઘાત
પાડોશીના ઘરે લગ્ન હોવાથી સંસારમાં આગ લાગી જામનગર નજીક ઢીંચડા ગામે રહેતી એક પરિણીતાને કપડા લેવા બાબતે પતિ સાથે મનદુ:ખ થયું હોય જેનું મનમાં લાગી…
View More ઢીંચડા ગામે કપડાં લેવાના પ્રશ્ને ઝઘડો થતાં પરિણીતાનો આપઘાત