ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો…
View More ખંભાળિયાના ભરાણા ગામે પુત્રનાં મોતના વિરહમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાતgujarat
ભાવનગરમાં પુત્રી સાથે ફોન પર વાત કરતા છાત્રને પિતાએ કલાસરૂમમાં ધસી જઇ છરીના ઘા ઝીંકયા
શહેરના એક જાણીતા શૈક્ષણીક સંકુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફોનમાં વાત કરતો હોવાના કારણે આજે વિદ્યાર્થીનીના પિતા સ્કુલમાં ગયા…
View More ભાવનગરમાં પુત્રી સાથે ફોન પર વાત કરતા છાત્રને પિતાએ કલાસરૂમમાં ધસી જઇ છરીના ઘા ઝીંકયાવાતાવરણમાં પલટો, સવારમાં ગોરંભાયા વાદળો
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રાત્રે ઠંડી અને દિવે ગરમી જેવી ડબલ ઋતુ વચ્ચે આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળાઓ ગોરંભાતા વરસાદી…
View More વાતાવરણમાં પલટો, સવારમાં ગોરંભાયા વાદળોસાહિત્યકાર માયાભાઈ આહીરની ચાલુ ડાયરાએે તબિયત લથડી
જાણીતા કલાકાર માયાભાઇ આહિરની ગતરાત્રે કડી તાલુકાના ઝુલાસણા ખાતેના એક કાર્યક્રમમાં તબિયત લથડતા સારવાર માટે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, સવારે ખૂદ માયાભાઇએ…
View More સાહિત્યકાર માયાભાઈ આહીરની ચાલુ ડાયરાએે તબિયત લથડીરાજકોટવાસીઓ પરનો 150 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગ
મિલકતવેરા-ગાર્બેજ કલેક્શનના વેરા વધારવા તેમજ ફાયર ટેકસ લાદવાની દરખાસ્ત રદ આવક ઊભી કરવા રૂા.55.92 કરોડની નવી 20 યોજનાઓનો ઉમેરો કરાયો મહાનગરપાલિકાનું રૂા.3118.07 કરોડનું કરબોજ વિહોણું…
View More રાજકોટવાસીઓ પરનો 150 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગવાંકાનેરના લુણસરિયા ગામમાં લગ્નપ્રસંગમાંથી ઘરે જતા એક્ટિવા ચાલક વૃદ્ધનું ડમ્પરની ઠોકરે મોત
ડમ્પરના ચાલક વિરૂદ્ધ મૃતકના પુત્રની ફરિયાદ વાંકાનેર તાલુકામાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. લુણસરિયા ગામના ઝાપા નજીક એક ડમ્પરે એક્ટિવા સવાર વૃદ્ધને હડફેટે…
View More વાંકાનેરના લુણસરિયા ગામમાં લગ્નપ્રસંગમાંથી ઘરે જતા એક્ટિવા ચાલક વૃદ્ધનું ડમ્પરની ઠોકરે મોતખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજચોરી ઝડપાઈ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર સોમવારે એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે બોકસાઈટ લઈને જઈ રહેલા એક ટ્રકને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.…
View More ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજચોરી ઝડપાઈરાજકોટ કોર્ટનો ફરાર આરોપી તલાલાની વાડીમાંથી પકડાયો
તાલાળા પોલીસે રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટ મામલે લાંબા સમયથી ફરાર આરોપીની તાલાલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 60 વર્ષીય નારણભાઈ જીવાભાઈ…
View More રાજકોટ કોર્ટનો ફરાર આરોપી તલાલાની વાડીમાંથી પકડાયોધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પીએ જીતુભાઇ શ્રીમાળીના મોટાભાઇનો આપઘાત
કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પીએના જીતુભાઇ શ્રીમાળીના મોટા ભાઇ વસંતભાઇ ખીમજીભાઇ શ્રીમાળી (ઉ.વ. પ8) એ પોતાના ધ્રોલના ત્રીકમવાસમા આવેલા મકાને ગળેફાંસો ખાઇ જીવન ટુકાવી લેતા…
View More ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પીએ જીતુભાઇ શ્રીમાળીના મોટાભાઇનો આપઘાતમોરબીમાં પતિ સાથે માથાકુટ થતા પત્ની ઘર મુકીને ચાલતી થઇ ગઇ
181ના ક્ધટ્રોલરૂૂમમાંથી મોરબીની ટીમને એક કોલ આવ્યો હતો અને તેમાં સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે એક મહિલા મળી આવ્યા છે અને તેને મદદથી જરૂૂર…
View More મોરબીમાં પતિ સાથે માથાકુટ થતા પત્ની ઘર મુકીને ચાલતી થઇ ગઇ