રૂપિયા પડાવી યુવતીએ તું ખોટા ધંધા કરે છે’ કહી સંબંધ કાપી નાખતા ઝેરી દવા પી લીધી રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે આવેલા પવન કોમ્પ્લેક્સ નજીક રહેતા…
View More ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી યુવતીએ 3 લાખ પડાવી બદનામ કરતા યુવાનનો આપઘાતgujarat
વ્યાજખોરના ત્રાસથી વેપારી દંપતીનો લસણની ફેકટરીમાં લટકી આપઘાત
રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક નજીક આવેલી કૃષ્ણનગર શેરી નંબર 12 માં રહેતા કોળી સમાજના રમેશભાઈ માવજીભાઈ ચાવડા (ઉં.વ. 40) અને તેમના પત્ની ભારતીબેન રમેશભાઈ ચાવડા…
View More વ્યાજખોરના ત્રાસથી વેપારી દંપતીનો લસણની ફેકટરીમાં લટકી આપઘાતશ્રવણશક્તિ ઓછી હોવાને કારણે અવાજ ન સંભળાતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોત
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા વિનોદ નગરમાં રહેતા 63 વર્ષીય સોમગીરી વિજયગિરી ગૌશ્વામિ (બાવાજી) આજે સવારે વાંકાનેર રેલવે સ્ટેશન પર એક જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા…
View More શ્રવણશક્તિ ઓછી હોવાને કારણે અવાજ ન સંભળાતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોતફટાકડાના સ્ટોલ માટે RMCએ મંજૂર કરેલી અરજી પોલીસે રિટર્ન કરી!
આગામી દિવાળીનાં તહેવારોને લઈને ફટાકડાનો વેપાર કરવા માટે રાજકોટ મનપાનાં ફાયર વિભાગ પાસે મંજૂરી લેવી જરૂૂરી છે. રાજકોટનાં જુદા-જુદા ફાયર સ્ટેશનો પર આ માટેની અરજીઓ…
View More ફટાકડાના સ્ટોલ માટે RMCએ મંજૂર કરેલી અરજી પોલીસે રિટર્ન કરી!ત્રણ રાજ્યોને રોકડા-વીજળી આપી નર્મદાનું પાણી મેળવાશે
રાજ્યમાં આગામી રવિ પાકની સિઝનમાં ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી પૂરું પાડવા તેમજ સંભવિત પીવાના પાણીની અછતને ટાળવા માટે ગુજરાત સરકારે પડોશી રાજ્યો સાથે ’વોટર ફોર…
View More ત્રણ રાજ્યોને રોકડા-વીજળી આપી નર્મદાનું પાણી મેળવાશેજિલ્લામાં મતદારયાદીમાં નામ ઉમેરવા 14,843 ફોર્મ ભરાયા
ખાસ ઝૂંબેશને અંતે નામ કમી કરાવવા 1,948 ફોર્મ આવ્યા રાજકોટ જિલ્લામાં મતદારયાદી સતત સુધારણા અભિયાન અંતર્ગત તા. 11, 18 અને 25 ઓક્ટોબર, 2026ના રોજ ખાસ…
View More જિલ્લામાં મતદારયાદીમાં નામ ઉમેરવા 14,843 ફોર્મ ભરાયાગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય, ભાજપ પ્રભારી તરૂણ ચૂગની સ્પષ્ટતા
તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષના નેતા ડો.તુષાર ચૌધરીએ મોરબી ખાતે યોજાયેલી વિશાળ સભામાંથી ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઈ શકે છે તેવું નિવેદન આપીને રાજ્યના રાજકીય તાપમાનમાં મોટો…
View More ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય, ભાજપ પ્રભારી તરૂણ ચૂગની સ્પષ્ટતાવોટ ચોરી મામલે ડિબેટ માટે નીતિન પટેલ, તુષાર ચૌધરીના સામસામા હાકલા-પડકારા
ગુજરાતના રાજકારણમાં ’વોટ ચોરી’ ના મુદ્દે ભારે ગરમાવો આવી ગયો છે. સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર સતત ચાલી રહ્યો છે. આ…
View More વોટ ચોરી મામલે ડિબેટ માટે નીતિન પટેલ, તુષાર ચૌધરીના સામસામા હાકલા-પડકારાગાંધીનગરમાં બેરિકેડિંગ તોડી પોલીસ ભવનમાં ઘુસ્યા કોંગ્રેસના કાર્યકરો
પાટનગર ગાંધીનગરમાં રાજ્ય સરકારની નીતિઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હંગામો મચી ગયો હતો. પોલીસ ભવન અને સરકારી કચેરીઓ…
View More ગાંધીનગરમાં બેરિકેડિંગ તોડી પોલીસ ભવનમાં ઘુસ્યા કોંગ્રેસના કાર્યકરોઅમિત શાહ બદનક્ષી કેસમાં રાહુલને નિર્દોષ જાહેર કરતી કોર્ટ
ઉત્તર પ્રદેશના સુલતાનપુરની એક અદાલતે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને માનહાનિના એક કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ 2018માં કરવામાં આવેલી તે ટિપ્પણી…
View More અમિત શાહ બદનક્ષી કેસમાં રાહુલને નિર્દોષ જાહેર કરતી કોર્ટ