ખેડૂતોને વધુમાં વધુ 17 હજારની સહાય મળશે, પશુપાલકોને બે રૂપિયે કિલો ઘાસચારો, ગ્રામીણ વિસ્તારોમાં 150 માનવદિવસ રોજગારી અપાશે ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા દુષ્કાળના કારણે રાજયના…
View More જામનગર-દ્વારકા-પોરબંદર-કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી સરકારgujarat
મોરબીના બે શખ્સોના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના 3.49 કરોડ જમા થયા
મોરબીના રહેવાસી બે વ્યક્તિને એજન્ટ બનાવી કમિશન પેટે નજીવી રકમ આપી બેંક ખાતામાં રૂૂ 3.49 કરોડની રકમ ટ્રાન્સફર કરી સાયબર ફ્રોડ આચર્યાની ત્રણ વિરુદ્ધ પોલીસ…
View More મોરબીના બે શખ્સોના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના 3.49 કરોડ જમા થયાસરધાર પાસે નદીમાં ડૂબી જવાથી ભાઈ-બહેનનાં કરુણ મોત
રાજકોટ નજીક સરધાર પાસે સુકી સાજડીયાળી ગામ તરફ જવાના રસ્તે આવેલી નદીમાં ડૂબી જવાથી મનુભાઈ ગોરધનભાઈ સોલંકી (ઉંમર વર્ષ 45) અને તેમના નાના બહેન શાંતુબેન…
View More સરધાર પાસે નદીમાં ડૂબી જવાથી ભાઈ-બહેનનાં કરુણ મોતજામનગરના મહિલા કંડકટર જંગે ચડયા, ભેદભાવ અંગે મહિલા આયોગ સમક્ષ ફરિયાદ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના જામનગર વિભાગમાં ફરજ બજાવતાં મહિલા કંડક્ટરે વિભાગીય કચેરીના ઉચ્ચ અધિકારીઓ સામે જાતિગત ભેદભાવ, યુનિયનની હરીફાઈ અને બદલાની ભાવનાથી અન્યાયી…
View More જામનગરના મહિલા કંડકટર જંગે ચડયા, ભેદભાવ અંગે મહિલા આયોગ સમક્ષ ફરિયાદહોટલના ફૂડ સ્વાહા… મોબાઇલ સ્વાહા… સોશિયલ મીડિયા સ્વાહા!
સાંસ્કૃતિક મૂલ્યો અને આધુનિક શિક્ષણના સુભગ સમન્વય સાથે કામ કરતી શૈક્ષણિક સંસ્થા ‘નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ’ દ્વારા આ વર્ષે પણ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અનુષ્ઠાનની આરાધના…
View More હોટલના ફૂડ સ્વાહા… મોબાઇલ સ્વાહા… સોશિયલ મીડિયા સ્વાહા!માતાના મઢની માટી મંગળ ગ્રહની માટી જેવી જ છે
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ભુજથી આશરે 80 કિલોમીટર દૂર આવેલા પવિત્ર યાત્રાધામ માતાના મઢ નજીકની પીળાશ પડતી કથ્થઈ માટી સામાન્ય નજરે કોઈ પણ સાધારણ જમીન…
View More માતાના મઢની માટી મંગળ ગ્રહની માટી જેવી જ છેમોરબીમાં BAPS મંદિરનો ઉજવાયો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ, ભવ્ય શોભાયાત્રા નીકળી
ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધારનાર વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પથી અને અમેરિકા, અબુધાબી તથા…
View More મોરબીમાં BAPS મંદિરનો ઉજવાયો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ, ભવ્ય શોભાયાત્રા નીકળીRMC યોજિત શરદોત્સવ ‘ફ્લોપ-શો’, અડધો અડધ ખુરશી ખાલી, દૂધ-પૌવા વધી પડ્યા
ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ માટે મહાનગરપાલિકા દ્વારા શરદોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનોના મનોરંજન અને ધાર્મિક લાગણીઓને જાળવી રાખવાના હેતુથી કરાયેલો આ પ્રયાસ બેશક સારો…
View More RMC યોજિત શરદોત્સવ ‘ફ્લોપ-શો’, અડધો અડધ ખુરશી ખાલી, દૂધ-પૌવા વધી પડ્યાભાજપની વોટ ચોરી અટકાવવા દરેક બુથ પર ‘વોટ રક્ષક’ મૂકશું: કોંગ્રેસ
રાજ્યમાં SIR બાદ 74 લાખ શંકાસ્પદ વોટર હોવાનો દાવો, રવિવારે દિલ્હીમાં રેલીમાં જોડાવા આહવાન મતદારોના લોકશાહી અધિકારોનું રક્ષણ કરવા અને મતદાર યાદીઓમાં ગેરરીતિ અટકાવવાના હેતુથી…
View More ભાજપની વોટ ચોરી અટકાવવા દરેક બુથ પર ‘વોટ રક્ષક’ મૂકશું: કોંગ્રેસગુજરાત સરકારનો મોટો નિર્ણય: 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર
ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને પગલે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધી છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારકા,…
View More ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર