મોરબી શહેરમાં જાહેરમાં થુંકતા પકડાશો તો જાહેરમાં પોસ્ટર લગાડવામાં આવશે. જાહેર માં આડેધડ થુંકતા કે યુરીનલ કરતા બેજવાબદાર લોકો વિરૂૂદ્ધ મનપાએ એક્શન પ્લાન બનાવ્યો છે.…
View More મોરબીમાં જાહેરમાં થૂંકશો તો પણ હોર્ડિંગમાં ફોટા લાગશેgujarat
તાલુકા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબી અટકણો બાદ જિલ્લા પ્રમુખ ને રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પ્રમુખ નામ માટે થોડી એક વ્યક્તિ એક હોદો…
View More તાલુકા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવીરાજુલાના રામપરા જંગલ વિસ્તારમાં લાગેલી આગ
અમરેલી જિલ્લામાં સિંહોના ટોરેન્ટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકાળ આગ લાગતાં વન વિભાગ અને ફાયર…
View More રાજુલાના રામપરા જંગલ વિસ્તારમાં લાગેલી આગસાંપ્રદાયિક વિભાજન કરી મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવાઈ રહ્યું છે
નેહરુ-પટેલ વિભાજીત હોવાનું સ્થાપિત કરવા અને રાષ્ટ્રીય નાયકો અંગે ષડયંત્રો ચાલી રહ્યા છે: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો આરોપ અમદાવાદમાં સાબરમતિના તટે ચાલી રહેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં…
View More સાંપ્રદાયિક વિભાજન કરી મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવાઈ રહ્યું છેત્વચા દાન: મૃત્યુ બાદ પણ સેવાનો રૂડો અવસર
રોટરી ક્લબ ઓફ રાજકોટના સહયોગથી રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કિન બેંક શરૂ કરવાનો શ્રેય ડો. હિતાબેન મહેતાને જાય છે ‘એક વખત તમે હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડની મુલાકાત…
View More ત્વચા દાન: મૃત્યુ બાદ પણ સેવાનો રૂડો અવસરગઠિયાએ બેંક કર્મચારીના નામે ફિશિંગ લિંક મોકલી બિલ્ડર સાથે 5.62 લાખની ઠગાઇ કરી
વ્હોટસએપ કોલ કરી ગઠિયો આધારકાર્ડના નંબર બોલતા બિલ્ડર જાળમાં ફસાયા: બેંકે તપાસ કરતા જાણવા મળ્યુ કે ગઠીયાએ અલગ-અલગ ચાર ટ્રાન્ઝેકશનથી પૈસા ઉપાડી લીધા હતા શહેરનાં…
View More ગઠિયાએ બેંક કર્મચારીના નામે ફિશિંગ લિંક મોકલી બિલ્ડર સાથે 5.62 લાખની ઠગાઇ કરીસર્વેશ્વર ચોકના વોંકળાનું કામ પૂર્ણ કરવા ડો.યાજ્ઞિક રોડ ઉપર ચાર માસ સુધી બંધ
સરદારનગરથી ન્યુ જાગનાથ શેરી નં.-20 સુધીનો રોડ વાહનોની અવર જવર માટે બંધ: ફોર વ્હીલ માટે બહુમાળી ભવનથી ત્રિકોણ બાદ સુધી અવર જવર: ડો.દસ્તુર માર્ગ કામપૂર્ણ…
View More સર્વેશ્વર ચોકના વોંકળાનું કામ પૂર્ણ કરવા ડો.યાજ્ઞિક રોડ ઉપર ચાર માસ સુધી બંધહોસ્પિટલોના ICU અને NICUના વાયરિંગની ચકાસણી કરવા આદેશ
આરોગ્ય સંસ્થાઓ સાથે આરોગ્ય કમિશનરની વીડિયો કોન્ફરન્સ, ફાયર સહિતની સુવિધાઓની સમીક્ષા કરી ફાયર NOC રેન્યુ કરવા અને સાધનો ઇન્સ્ટોલ કરવા માટે સૂચના, દર મહિનાની…
View More હોસ્પિટલોના ICU અને NICUના વાયરિંગની ચકાસણી કરવા આદેશહિટવેવના પગલે જનસેવા કેન્દ્રોનો સમય સવારે 9 વાગ્યાનો કરાયો
છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ આકરા તાપમાં ધગધગી રહ્યું છે અને આગામી ચાર દિવસ હિટવેવની આગાહી આપવામાં આવી છે. કલેકટર કચેરીમાં દૈનિક અસંખ્ય અરજદારો આવતા…
View More હિટવેવના પગલે જનસેવા કેન્દ્રોનો સમય સવારે 9 વાગ્યાનો કરાયોકમિશનર ત્રાટક્યા, બે લેટલતીફ ઝડપાયા
સવારે કચેરી ખુલવાના સમયે વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્ર અને વેસ્ટઝોન કચેરીમાં કરેલું ચેકિંગ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા નહીં હોવાની ફરિયાદો બાદ…
View More કમિશનર ત્રાટક્યા, બે લેટલતીફ ઝડપાયા