ગીર સોમનાથ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ ઉના પોલીસે સફળ કાર્યવાહી કરતાં વરસિંગપુર ગામના કાંદા વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં…
View More ઉનાના વરસિંગપુરમાં જુગારધામ પર પોલીસના દરોડામાં 10 જુગારીઓ ઝડપાયાgujarat
સરકારી શાળાઓમાં પાણી-શૌચાલયની સુવિધા તાકીદે આપવા આદેશ
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ, રાજ્યના તમામ જિલ્લા…
View More સરકારી શાળાઓમાં પાણી-શૌચાલયની સુવિધા તાકીદે આપવા આદેશટેકક્નિલ ખામીના કારણે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની પરીક્ષા રદ
રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં ચાલતા એમપીટી, પીજી ઓપ્ટોમેટ્રી, પીજી નર્સિંગ અને પોસ્ટ બેઝિક નર્સિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે, ત્યારે નક્કી…
View More ટેકક્નિલ ખામીના કારણે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની પરીક્ષા રદમાણાવદર શાકમાર્કેટમાં બે આખલાનું ‘રણમેદાન’ લડતા-લડતા દુકાનમાં ઘૂસી ગયા, લોકોમાં ફફડાટ
માણાવદરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે થયેલી ભીષણ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ભરબજારમાં આખલાઓ બાખડતા લોકોમાં નાસભાગ મચી…
View More માણાવદર શાકમાર્કેટમાં બે આખલાનું ‘રણમેદાન’ લડતા-લડતા દુકાનમાં ઘૂસી ગયા, લોકોમાં ફફડાટખંભાળિયામાં સઘન સફાઈ કામગીરીનો પ્રારંભ: નગરજનોમાં હાશકારો
ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કામગીરી તેમજ કચરા નિકાલની કામગીરી ખોરવાઈ ગયા બાદ તાજેતરમાં નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમજ નગરપાલિકાને મળેલી સફાઈ…
View More ખંભાળિયામાં સઘન સફાઈ કામગીરીનો પ્રારંભ: નગરજનોમાં હાશકારોજામનગરમાં આદર્શ સ્મશાન નજીક મનપાની જમીન પરથી ચાર દબાણવાળા મકાનો દૂર કરાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના આદર્શ સ્મશાન નજીક કેનાલ કાંઠે આવેલી મહાનગરપાલિકાની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ નોટિસ…
View More જામનગરમાં આદર્શ સ્મશાન નજીક મનપાની જમીન પરથી ચાર દબાણવાળા મકાનો દૂર કરાયાશ્રાવણ માસમાં સોમનાથ આવનાર કોઇપણ ભક્ત પૂજાથી વંચિત નહીં રહે
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.…
View More શ્રાવણ માસમાં સોમનાથ આવનાર કોઇપણ ભક્ત પૂજાથી વંચિત નહીં રહેસોનગઢ નજીક લાકડાચોરનો પીછો કરતા RFO સહિત બેના અકસ્માતમાં મોત
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વહેલી સવારે લાકડાની ગેરકાયદે હેરાફેરી કરતા શંકાસ્પદ વાહનનો પીછો કરતી વખતે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)…
View More સોનગઢ નજીક લાકડાચોરનો પીછો કરતા RFO સહિત બેના અકસ્માતમાં મોત‘વેપન કાર્ટેલ’ ત્રણ પિસ્તોલ સાથે ત્રિપુટીની ધરપકડ
શહેરમાં બનેલા ફાયરીંગના બનાવ બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખતા ગુનેગારો સામે કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હોય આ આદેશોને…
View More ‘વેપન કાર્ટેલ’ ત્રણ પિસ્તોલ સાથે ત્રિપુટીની ધરપકડકોટેચા ચોકમાં મધરાત્રે બે કોલેજીયન મિત્રો ઉપર ખૂની હુમલો
બાઈક ઓવર ટેક કરવા મુદ્દે થયેલા ઝઘડાના સમાધાનમાં વચ્ચે પડેલા શખ્સને મુકવા જતી વખતે ત્રિપુટી છરી વડે તુટી પડી; બેની ધરપકડ રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત…
View More કોટેચા ચોકમાં મધરાત્રે બે કોલેજીયન મિત્રો ઉપર ખૂની હુમલો