મોરબીમાં રહેતી પરિણીતા શાકભાજી લેવા જતી હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ મહિલાને માર મારી સોનાના દાણાની લુંટ ચલાવી હતી. જ્યારે પગમાં પહેરેલા સાંકળાની લુંટ કરે…
View More મોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવીgujarat
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત: નિવૃત્ત PSI સહિત ત્રણના મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ રાજકોટ પંથકમાં વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ, કલર કામની સાઈટ…
View More રાજકોટમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત: નિવૃત્ત PSI સહિત ત્રણના મોતઅમદાવાદમાં બે ગોડાઉનમાંથી 40 કરોડના ફટાકડા ઝડપાયા
વસ્ત્રાલમાં ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટથી 10 લોકોના મોત બાદ પોલીસ દોડતી થઇ, ફટાકડાના 65954 કાર્ટૂન સાથે બે શખ્સોની ધરપકડ અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત…
View More અમદાવાદમાં બે ગોડાઉનમાંથી 40 કરોડના ફટાકડા ઝડપાયાપોરબંદરના 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં યુવક-યુવતીની ધરપકડ
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂૂ. 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં બે ફરાર આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચ આપીને…
View More પોરબંદરના 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં યુવક-યુવતીની ધરપકડરાજકોટમાં બાંધકામ કોન્ટ્રાક્ટરની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી
પત્ની રિસામણે ચાલી જતા યુવાન ચાર વર્ષથી પરિવારથી અલગ રહેતો’તો: આપઘાતનું કારણ અકબંધ રાજકોટમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટરની પત્ની ચાર વર્ષથી રિસામણે ચાલી જતા બાંધકામ કોન્ટ્રાક્ટર…
View More રાજકોટમાં બાંધકામ કોન્ટ્રાક્ટરની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળીઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામે ધીરુભાઈ ગોહિલ ના પાંચ વર્ષ ના માસુમ બાળક નું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો બાદ થયેલા કરૂૂણ મોતથી સમગ્ર…
View More ઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધોઉપલેટામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સ અને મંગેતર ઉપર પૂર્વ પ્રેમીનો હુમલો
લીવઇન રીલેશન શીપ તોડી નાખી ફરિયાદ કરતા સમાધાન કરી લેવાનું કહી પિતા-પુત્રએ મારમાર્યો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી અને તેના મંગેતર ઉપર…
View More ઉપલેટામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સ અને મંગેતર ઉપર પૂર્વ પ્રેમીનો હુમલોકચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોત
કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકાર અને અંતરજાળમાં રહેતા લય હિમાંશુ અંતાણી (ઉ.વ. 44)ને પડાણા પાસે નડેલા અકસ્માતમાં આ યુવાને પોતાનો જીવ ખોયો હતો. લોકોમાં…
View More કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોતલાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો
લાલપુર તાલુકાના પડાણા ગામમાં આશરે ચાર મહિના પહેલાં પોલીસે પાડેલા દરોડામાં ત્રણ પંજાબી શખ્સો પાસેથી મળી આવેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં બહાર…
View More લાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યોજામનગરમાં ખાણી-પીણીના 41 ધંધાર્થીઓને ત્યાં દરોડા
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં હેલ્ધી અને હાઇજિનિક ખોરાક સુનિશ્ચિત કરવા માટે ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી…
View More જામનગરમાં ખાણી-પીણીના 41 ધંધાર્થીઓને ત્યાં દરોડા