હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃદ્ધે દમ તોડ્યો; કારચાલકની શોધખોળ રાજકોટ ચોટીલા હાઈવે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં…
View More બામણબોર સમૂહલગ્નમાંથી પરત ફરેલા સાતડા ગામના વૃદ્ધને કાળ ખેંચી ગયોgujarat
દુબઇ રહેતા મિત્રએ વાત કરવાનું બંધ કરી દેતા યુવતીનો ઝેર પી આપઘાત
રાજકોટમાં રહેતા નેપાળી પરિવારની પુત્રી બેંગ્લોરમાં મામાના ઘરે રહેતી હતી. તેણીએ દુબઇ રહેતા મિત્રએ વાત કરવાની બંધ કરી દેતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો…
View More દુબઇ રહેતા મિત્રએ વાત કરવાનું બંધ કરી દેતા યુવતીનો ઝેર પી આપઘાત‘પપ્પા મારી બે દીકરીનું ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત
શહેરમા 1પ0 ફુટ રીંગ રોડ પર જશરાજનગરમા રહેતા યુવાને ‘પપ્પા મારી બે દિકરીનુ ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા ગમગીની…
View More ‘પપ્પા મારી બે દીકરીનું ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાતજસદણના ડો. ડી.કે. રામાણીને રેકર્ડમાં ક્ષતિ રાખવા બદલ છ માસની સજા ફટકારતી કોર્ટ
જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે રામાણી સર્જીકલ હોસ્પિટલના તબીબ પીએનડીટી એકટના કાયદા હેઠળ ડોક્ટર ડી કે રામાણીને અલગ અલગ કલમ હેઠળ…
View More જસદણના ડો. ડી.કે. રામાણીને રેકર્ડમાં ક્ષતિ રાખવા બદલ છ માસની સજા ફટકારતી કોર્ટકપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયા
શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે બગીચા સામે આવેલી પગેંગસ્ટર મેન્સવેરથ નામની કપડાંની દુકાનમાં પાંચ દિવસ પૂર્વે માત્ર બે મિનિટની અંદર જ રૂૂ.1.38 લાખ રોકડની ચોરી થઈ…
View More કપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયાલોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાં
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં લોઠડા ગામે ભાયાસર રોડ પર કારખાનામાંથી રૂૂ.1.80 લાખની કિંમતના સ્ક્રેપની ચોરી થતાં કારખાનેદારે ફરિયાદ કરી હતી. તેમજ આરોપીમાં તેના કારખાનામાં કામ…
View More લોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાંબિલ્ડિંગમાં આગ લાગતાં પાંચમા માળેથી કૂદેલી મહિલાનું મોત
અમદાવાદના આત્રેય ઓર્ચિડમાં ભયાનક દુર્ઘટના, 27 લોકોને બચાવાયા, પાંચમા માળેથી કૂદેલી મહિલાને લોકોએ ગાદલા નાખી બચાવી પણ હોસ્પિટલમાં દમ તોડ્યો અમદાવાદમા ફરી એક વખત રહેણાંક…
View More બિલ્ડિંગમાં આગ લાગતાં પાંચમા માળેથી કૂદેલી મહિલાનું મોતઆતંકવાદના વિરોધમાં મુસ્લિમ બહેનોની ફીટકાર રેલી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધુધ ગોળીબાર કરીને 27 નિર્દોષ વ્યકિતઓને સહિદ કરી દીધા તે આંતકવાદના વિરોધમાં શુક્રવાર રાજકોટ સહિત સમગ્ર…
View More આતંકવાદના વિરોધમાં મુસ્લિમ બહેનોની ફીટકાર રેલીસિંધુ નદીના પાણી અટકાવવાની કોઈ વ્યવસ્થા જ નથી: બાલાસાહેબ થોરાટ
કેન્દ્ર સરકાર ખુલાસો કરે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પડઘામાં હવે સિંધુ નદીના મુદ્દે રાજકારણ શરૂૂ થયું છે. પાકિસ્તાન સામે કડક…
View More સિંધુ નદીના પાણી અટકાવવાની કોઈ વ્યવસ્થા જ નથી: બાલાસાહેબ થોરાટઅખાત્રીજના શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજીના રથની પૂજનવિધિ સંપન્ન
રાજકોટમાં આજે અખાત્રીજના શુભ મુહુર્તમાં ભગવાન જગન્નાથજીના રથનું પૂજન કરવામાં આવ્યું હતું. શહેરના નાનામવા રોડ ઉપર આવેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે આજે શુભ મુહુર્તમાં…
View More અખાત્રીજના શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજીના રથની પૂજનવિધિ સંપન્ન