કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 115 કર્મચારીઓના પરિવારોને રૂૂ. 25 લાખની એક્સ-ગ્રેશિયા સહાયના…
View More કોવિડમાં ફરજ પર મૃત્યુ પામનાર એસ.ટી. કર્મચારીઓના પરિવારજનોને 25 લાખ અપાશેgujarat
અમદાવાદમાં વેજને બદલે નોનવેજ બર્ગર, સુરતમાં મંચુરિયનમાં ઉંદર
રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ અમદાવાદના મેકડોનાલ્ડ્સ આઉટલેટમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર…
View More અમદાવાદમાં વેજને બદલે નોનવેજ બર્ગર, સુરતમાં મંચુરિયનમાં ઉંદરસ્ટેન્ડિંગ કમિટી દ્વારા 113 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો, માળખાગત સુવિધાઓ અને નાગરિકોની પ્રાથમિક જરૂૂરિયાતોને લગતા અનેક…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 113 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડીતમામ જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી-એડિક્શન સેન્ટર શરૂ થશે
તબીબો, નર્સિંગ સ્ટાફ, મનોવૈજ્ઞાનિકોની ટીમ કાર્યરત રહેશે, નશામુક્ત ગુજરાત અંતર્ગત સરકારનો નિર્ણય રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15…
View More તમામ જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી-એડિક્શન સેન્ટર શરૂ થશેબે મહિલા કર્મચારીને વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા મનપાને આદેશ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે મહિલા કર્મચારીઓને તેમની લેણી નીકળતી વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા લેબર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગેની…
View More બે મહિલા કર્મચારીને વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા મનપાને આદેશન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાની જોગવાઇઓનો ભંગ, રહેવાસીઓની રજૂઆત
રાજકોટ શહેરના વોર્ડ નં.16માં કોઠારિયા રોડ ઉપર આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનો યોગ્ય અમલ થતો નહીં હોવાની આ સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટર તથા પોલીસ કમિશનરને આવેદનપત્ર…
View More ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાની જોગવાઇઓનો ભંગ, રહેવાસીઓની રજૂઆતવોર્ડ નં.11માં ગિરનાર સોસાયટીમાં ત્રણ ઘરમાંથી પાણીચોરી ઝડપાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં નાગરિકોને સમાન અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે સતત દેખરેખ અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી…
View More વોર્ડ નં.11માં ગિરનાર સોસાયટીમાં ત્રણ ઘરમાંથી પાણીચોરી ઝડપાઇડરી ગયેલી ભાજપ વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી રહી છે : શક્તિસિંહ
દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર અહંકારના કારણે લાઠીચાર્જ, કોંગ્રેસના શાસનમાં નજીવી રકમમાં ડોકટર બની શકાતું દિલ્લીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતા…
View More ડરી ગયેલી ભાજપ વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી રહી છે : શક્તિસિંહધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદ
જામનગર તાલુકાના ધૂડસિયા ગામના એક નરાધમ શખ્સએ પોતાની સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની…
View More ધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી મકાનમાં બંધક બનાવી 20 લાખ પડાવ્યા
શહેરમાં બપોરે ચકચારી બનાવ સામે આવ્યો છે, ક્ધટેનર ટ્રાન્સપોર્ટના વેપારીનું અપહરણ કરી એક મકાનમાં તેમને બંધક બનાવી ગળાં પર છરી રાખી રૂૂા. 20 લાખ બળજબરીપૂર્વક…
View More ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી મકાનમાં બંધક બનાવી 20 લાખ પડાવ્યા