ઓપરેશન ગંગાજળ હેઠળ સિહોરના TDOને ઘરે બેસાડતી ગુજરાત સરકાર

  ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા વિકાસ અધિકારી (TDO) મૌસમસિંહ રાવ વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા અત્યંત કડક અને લાલ આંખ કરતી કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી…

View More ઓપરેશન ગંગાજળ હેઠળ સિહોરના TDOને ઘરે બેસાડતી ગુજરાત સરકાર

ભરતી ગેરરીતિ કેસમાં સસ્પેન્ડ થયેલા બે પ્રોફેસરને ફરઝ પર લેવા હાઇકોર્ટનો આદેશ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા શૈક્ષણિક જગત સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કડક વલણ દાખવતા ગુજરાત યુનિવર્સિટીને મોટો આદેશ આપવામાં આવ્યો છે. અદાલતે વર્ષ 2023 માં ભરતી…

View More ભરતી ગેરરીતિ કેસમાં સસ્પેન્ડ થયેલા બે પ્રોફેસરને ફરઝ પર લેવા હાઇકોર્ટનો આદેશ

બિનઆરોગ્યપ્રદ મટન વેચતા 8 વેપારીઓને દંડ

રાજકોટ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ખાદ્ય પદાર્થોના વેચાણ દરમિયાન નિયમોનું પાલન ન…

View More બિનઆરોગ્યપ્રદ મટન વેચતા 8 વેપારીઓને દંડ

પડતર માંગણીઓને લઇને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરના વનકર્મીના ધરણા શરૂ

ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટેલા વન રક્ષક કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે ધરણાં પ્રદર્શન શરૂૂ કર્યું છે.વિરોધ પ્રદર્શનમાં ફોરેસ્ટ ગાર્ડ અને…

View More પડતર માંગણીઓને લઇને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરના વનકર્મીના ધરણા શરૂ

સોસાયટીમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચલાવી શકાય નહીં : કોર્ટનો મહત્વનો ચૂકાદો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેણાંક મિલકતમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રી-પ્રાઇમરી સ્કૂલ સામે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે લાલ આંખ કરીને તેના સંચાલન પર મનાઈહુકમ…

View More સોસાયટીમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચલાવી શકાય નહીં : કોર્ટનો મહત્વનો ચૂકાદો

નર્મદાનું પાણી જરૂર પડશે ત્યારે સતત મળશે, પાણીકાપ નહીં આવે: મેયર

રાજકોટમાં ચોમાસુ પુરુ થતાની સાથે જ પીવાના પાણીની ઘેરી ચિંતાનો ઓછાયો આવી ગયો છે. કારણ કે, શહેરીજનોની તરસ છીપાવતા ઘરઆંગણેના આજી 1 અને ન્યાર 1…

View More નર્મદાનું પાણી જરૂર પડશે ત્યારે સતત મળશે, પાણીકાપ નહીં આવે: મેયર

રાજકોટમાં SSRD અને GRTની કાયમી બેંચ શરૂ કરવા ઉગ્ર માંગ

  સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખેડૂતો, પક્ષકારો અને વકીલ આલમના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજકોટ ખાતે ખાસ સચિવ મહેસૂલ વિભાગ (SSRD ) અને ગુજરાત મહેસૂલ…

View More રાજકોટમાં SSRD અને GRTની કાયમી બેંચ શરૂ કરવા ઉગ્ર માંગ

રાજકોટ સહિત દેશભરમાં સાયબર ફ્રોડ આચરનાર ટોળકી ઝડપાઇ

રાજકોટ સહીત દેશના અલગ અલગ આઠ રાજ્યોમાં લગ્નની કંકોત્રી તેમજ અન્ય આકર્ષક એપીકે લિંક્સ મોકલી ડિવાઇસનો સંપૂર્ણ ક્ધટ્રોલ મેળવી કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરતી દેશવ્યાપી સાયબર…

View More રાજકોટ સહિત દેશભરમાં સાયબર ફ્રોડ આચરનાર ટોળકી ઝડપાઇ

સ્માર્ટ મીટરના બિલ વિતરણ કરવા ગયેલા PGVCLના નાયબ અધિક્ષક પર હુમલો

  રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કુબલિયાપરામાં પીજીવીસીએલ ના નાયબ અધિક્ષક પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આજી-1 સબ ડીવીઝન…

View More સ્માર્ટ મીટરના બિલ વિતરણ કરવા ગયેલા PGVCLના નાયબ અધિક્ષક પર હુમલો

રાજકોટ STની આલ્કોહોલ ડ્રાઇવ : ડમ-ડમ હાલતમાં ડ્રાઇવર ઝડપાયો

દિવાળી સહિતના આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા એક ખાસ આલ્કોહોલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.…

View More રાજકોટ STની આલ્કોહોલ ડ્રાઇવ : ડમ-ડમ હાલતમાં ડ્રાઇવર ઝડપાયો