રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર…
View More જામનગર-વૈષ્ણોદેવી બે કલાક અને વેરાવળ-ગાંધીનગર 1.15 કલાક મોડીgujarat
ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચના
આગામી મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે. રાજકોટ કલેક્ટર પ્રભવ…
View More ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચનાએસટીમાં કંડક્ટરની ભરતી માટે બોગસ તબીબી સર્ટિફિકેટનું કારસ્તાન ઝડપાયું
પાટણમાંથી કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટીફિકેટ બનાવી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેનો ભોગ સરસ્વતી તાલુકાના મોરપા ગામની યુવતી પિન્કીબેન ઠાકોર ભોગ બની હતી. સરકાર દ્વારા…
View More એસટીમાં કંડક્ટરની ભરતી માટે બોગસ તબીબી સર્ટિફિકેટનું કારસ્તાન ઝડપાયુંવિસાવદર-કડી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, કાલે પસંદગી
સાંજે નિરીક્ષકો રિપોર્ટ આપશે, પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવાર થશે ફાઈનલ ગુજરાતની કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી જાહેર થઈ જતાં ભાજપે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ…
View More વિસાવદર-કડી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, કાલે પસંદગીચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશન
ક્રાઇમ બ્રાંચ, ડિસીપી, બે જેસીબી, 6 ડીસીપી, 500 પોલીસ કર્મચારીના કાફલા સાથે સવારથી ઓપરેશન અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂૂ થઈ છે. ચંડોળા…
View More ચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશનરાજ્યની 8327 ગ્રામ પંચાયતોની 22 જૂને ચૂંટણી, અંતે કાર્યક્રમ જાહેર
બીજી જૂને જાહેરનામું, 25મીએ મતગણતરી ગુજરાતની 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ અંતે જાહેર થઇ છે. આગામી તા.22 જૂનના રોજ મતદાન થશે જયારે તા.25 જૂનના રોજ…
View More રાજ્યની 8327 ગ્રામ પંચાયતોની 22 જૂને ચૂંટણી, અંતે કાર્યક્રમ જાહેરભારત-પાકિસ્તાન. યુદ્ધવિરામ વચ્ચે મહત્વના સમાચાર, આવતીકાલે ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ
પહલગામ હુમાલ બાદ દેશમાં યુધ્ધની સ્થિતિનું નિર્માણ થતા ગુજરાત સહીત દેશભરમાં તા.7 મે એ સાયરન વગાડી અને મોકડ્રીલ યોજવામાં આવી હતી ત્યારે ફરીથી સરકાર…
View More ભારત-પાકિસ્તાન. યુદ્ધવિરામ વચ્ચે મહત્વના સમાચાર, આવતીકાલે ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલવેરાવળમાં યુવાનની હત્યા કરી આરોપી પોલીસમાં હાજર થઈ ગયો
વેરાવળના ભીડીયા વિસ્તારમાં વાણીયાના મસાણ તરીકે ઓળખાતી જગ્યા પાસે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. મહેશ પ્રેમજી લોઢારી નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા…
View More વેરાવળમાં યુવાનની હત્યા કરી આરોપી પોલીસમાં હાજર થઈ ગયોવઢવાણમાં મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત કરાતા ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો
વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં પુલના ખુણે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડીત કરવામાં આવતા લોકો સહિત ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના…
View More વઢવાણમાં મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત કરાતા ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયોત્રણ સિસ્ટમ સક્રિય, ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે…
View More ત્રણ સિસ્ટમ સક્રિય, ગાજવીજ સાથે વરસાદની આગાહી