તારાણા ટોલનાકા પાસે દારૂની 26 બોટલ સાથે ટાબરિયા સહિત ત્રણ પકડાયા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલા ટોલનાકા નજીકથી એલસીબી પોલીસે એક ઈકો મોટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૂૂ ની ર6 નંગ બોટલ કબજે કરી…

View More તારાણા ટોલનાકા પાસે દારૂની 26 બોટલ સાથે ટાબરિયા સહિત ત્રણ પકડાયા

જામનગરનાં અલિયાબાડા ગામના ધંધાર્થીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લીધી

જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતો મંડપ ડેકોરેશનનો ધંધાર્થી વ્યાજખોર પિતા પુત્રની ચુંગાલમાં ફસાયો છે, અને 25 હજાર રૂૂપિયા વ્યાજે લીધા બાદ પચાસ હજાર ચૂકવી દીધા…

View More જામનગરનાં અલિયાબાડા ગામના ધંધાર્થીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લીધી

વાડામાં ગેરરીતિથી બાંધી રાખેલી 32 ભેંસ, પાડાને છોડાવાયા

જામનગરમાં કાલાવડ નાકા બહાર ગઈકાલે મોડી રાત્રે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી એક વાડા માંથી 32 નંગ જેટલા આબોલ પશુ (નર ભેંસ- પાડા) ને…

View More વાડામાં ગેરરીતિથી બાંધી રાખેલી 32 ભેંસ, પાડાને છોડાવાયા

શહેરમાં છ મહિલા સહિત વધુ 7 કોરોનાના નવા કેસ નોંધાયા

જામનગર શહેરમાં કોરોનાના સંક્રમણ એ હવે ગતિ પકડી છે. આજે વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક પી.જી. હોસ્ટેલના સ્ટુડન્ટ નો પણ સમાવેશ થાય…

View More શહેરમાં છ મહિલા સહિત વધુ 7 કોરોનાના નવા કેસ નોંધાયા

બગસરા પાલિકાએ છેલ્લા 20 વર્ષમાં મિલકત ટ્રાન્સફર ફીના નામે કરી કરોડોની ઉઘરાણી

વહીવટદારોએ મિલકત ટ્રાન્સફર ફી ફિકસને બદલે એક ટકા ઉઘરાણી કરી શહેરીજનોના ખીસ્સા ખંખેર્યા બગસરા શહેરના લોકોની મિલકત ટ્રાન્સફર ફી બગસરા નગરપાલિકા દ્વારા વસુલાત કરાતી હતી…

View More બગસરા પાલિકાએ છેલ્લા 20 વર્ષમાં મિલકત ટ્રાન્સફર ફીના નામે કરી કરોડોની ઉઘરાણી

ટીસી પર ચઢી ગયેલ બાળકીને વીજશોક લાગતા ઘટનાસ્થળે મોત

નવા દેરાળા ગામે બાળકી ટીસી પર ચડી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ છોટા…

View More ટીસી પર ચઢી ગયેલ બાળકીને વીજશોક લાગતા ઘટનાસ્થળે મોત

ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડ

ગોંડલની એક પ્રતિષ્ઠિત ક્ધયા શાળામાં એનસીસીના યુનિટની છાત્રાઓના વોટસએપ ગ્રુપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ કરવાના કિસ્સામાં ગોંડલ પોલીસે સુરેન્દ્રનગરના વિધર્મી શખ્સની ધરપકડ કરી તેને કાયદાનું ભાન…

View More ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડ

મુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોત

અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસ પૂર્વે દૂધ લઇ એકટીવાથી પરત ઘરે આવતા મુંદરાના સાડાઉ રહેતા નિવૃત્ત પીએસઆઇ હરજીભાઇ પચાણભાઇ ડુંગરિયા (ઉ.વ.60)ની…

View More મુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોત

વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલો

વીંછીયા તાલુકાના સનાળી ગામે હલણ મુદ્દે યુવાન ઉપર શેઢા પડોશીએ ઝઘડો કરી કોદાળી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ…

View More વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલો

મોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોત

મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. કિશોરભાઇ કાંતિભાઇ અદગામા (ઉ.વ.40)…

View More મોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોત