ચોટીલા નજીકનું નાનકડું ગામ ભીમોરા. તત્કાલિન સમયે ભીમપુરી તરીકે ઓળખાતું આ ગામ વિશેષ રીતે પ્રસિદ્ધ છે. અહી આવેલી પથ્થરો કોતરીને બનાવેલી ગુફાઓ માટે. હકીકતમાં ભીમોરા…
View More ચોટીલા નજીક આવેલી ભીમોરાની ગુફાનો ઐતિહાસિક વારસોgujarat
છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેને…
View More છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદદોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોત
રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, એકની એક પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યરભરમાં માતા-પિતાની બેદરકારીના કારણે માસુમ બાળકોના મોત નીપજ્યા હોવાની અનેક ઘટનાઓ…
View More દોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોતકેન્સરની બીમારીથી પત્નીનું અવસાન અને દેણું થઇ જતા પતિનો આપઘાતનો પ્રયાસ
વિશ્ર્વનગર કવાર્ટરમાં રહેતા યુવાને એસીડ પી લેતા સારવારમાં ખસેડાયો શહેરના મવડી વિસ્તારમાં આવેલા વિશ્ર્વનગર આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર…
View More કેન્સરની બીમારીથી પત્નીનું અવસાન અને દેણું થઇ જતા પતિનો આપઘાતનો પ્રયાસમોટા આર્થિક ગુનાઓ માટે આગોતરા જામીનના વિવેકાધિકારનો ઉપયોગ જરૂરી નથી
રૂા.36 કરોડના છેતરપિંડીના કેસમાં આગોતરા જામીન ફગાવી હાઈકોર્ટે કરેલી ટકોર ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચે અવલોકન કર્યું છે કે BNSSની કલમ 482 હેઠળ આગોતરા જામીન નક્કી…
View More મોટા આર્થિક ગુનાઓ માટે આગોતરા જામીનના વિવેકાધિકારનો ઉપયોગ જરૂરી નથીવાછકપર (બેડી) ગામે વોંકળામાં ડૂબી જતાં ભાઈ-બહેનના મોત
શ્રમિક પરિવારનો અઢી વર્ષનો પુત્ર રમતા રમતા ન્હાવા પડયો અને ડૂબવા લાગ્યો, બચાવવા જતાં બહેન પણ ડૂબી ગઈ ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ અનરાધાર વરસવાનું શરૂ…
View More વાછકપર (બેડી) ગામે વોંકળામાં ડૂબી જતાં ભાઈ-બહેનના મોતજૂનાગઢ-દાંતીવાડા-નવસારી અને આણંદ કૃષિ યુનિ.ના કુલપતિઓએ 2.20 કરોડ કટકટાવી લીધા
કૃષિ યુનિવર્સિટીમાં મોભાદાર પદ ગણાતું કુલપતિને પ્રતિ માસિક બેઝિક ફિક્સ 2.10 લાખ રુપિયા પગાર ઉપરાંત સ્પેશિયલ એલાઉન્સ અંદાજિત 5000 રુપિયા ચૂકવવાની સાતમા પગાર પચમાં…
View More જૂનાગઢ-દાંતીવાડા-નવસારી અને આણંદ કૃષિ યુનિ.ના કુલપતિઓએ 2.20 કરોડ કટકટાવી લીધાઆદિવાસી લીડરશીપ તૈયાર કરશે કોંગ્રેસ, ગુજરાતથી પ્રારંભ, ટિકિટ પણ ફાળવશે
દરેક રાજ્યમાં 10થી 15 નેતા તૈયાર કરશે, આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધીની વિસ્તૃત ચર્ચા લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આદિવાસી સમાજના…
View More આદિવાસી લીડરશીપ તૈયાર કરશે કોંગ્રેસ, ગુજરાતથી પ્રારંભ, ટિકિટ પણ ફાળવશેરાજ્યમાં 18.20 લાખ હેકટરમાં ખરીફ વાવેતર, 21.38 ટકા લક્ષ્યાંક પૂર્ણ
85.57 લાખ હેકટરમાં વાવેતરનો લક્ષ્યાંક, સૌથી વધારે મગફળીનું 9.06 લાખ અને કપાસનું 7.57 લાખ હેકટરમાં વાવેતર: ચોમાસાની શરૂઆત ધમાકેદાર થતા ખેડૂતોમાં રાહત ગુજરાતમાં ચોમાસાની ઋતુ…
View More રાજ્યમાં 18.20 લાખ હેકટરમાં ખરીફ વાવેતર, 21.38 ટકા લક્ષ્યાંક પૂર્ણશિક્ષણ સહાયક ઉમેદવારોને તા. 3 અને 8 જુલાઈએ શાળા ફાળવણીના પત્ર અપાશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અન્વયે ઉમેદવારો માટે મેરીટ કમ પ્રેફરન્સના આધારે…
View More શિક્ષણ સહાયક ઉમેદવારોને તા. 3 અને 8 જુલાઈએ શાળા ફાળવણીના પત્ર અપાશે