શહેરના આજી નદીના કાંઠે એસ.ઓ.જી.એ. દરોડો પાડી દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્ટીસ સાથે હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલ રીઢા શખ્સની ધરપકડ કરી પુછપરછ…
View More આજી નદીના કાંઠેથી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે નામચીન શખ્સની ધરપકડgujarat
ભંગાર રસ્તાથી અમદાવાદ-મુંબઇ હાઇ-વે પર 15 કિ.મી. ટ્રાફિકજામ
વડોદરા નજીક જાંબુવા બ્રિજ પર ફરી વાહનોના થપ્પા લાગ્યા, એમ્બ્યુલન્સો પણ ફસાઇ, બે કલાક સુધી અટવાયેલા વાહનચાલકોમાં દેકારો ગુજરાતમા નાના – મોટા તમામ રોડ –…
View More ભંગાર રસ્તાથી અમદાવાદ-મુંબઇ હાઇ-વે પર 15 કિ.મી. ટ્રાફિકજામજયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખો
ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રિસામણે આવેલી પત્ની અને પુત્રને મળવા ગયેલા માધાપરના યુવકને તેની પત્ની અને સસરાએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમને…
View More જયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખોદારૂની મહેફીલ માણવા જતાં છ શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયા
વરસાદને પગલે વાતાવરણ ટાઢુ બોળ થઇ જતા પ્યાસીઓ દારૂની બોટલ લઇ મહેફીલ માણવા નીકળ્યા હોવાની માહીતી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા પોતાનાં વિસ્તારમા…
View More દારૂની મહેફીલ માણવા જતાં છ શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયાવામ્બે આવાસના કવાર્ટરમાં રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત
કાલાવડ રોડ વામ્બે આવાસના ક્વાર્ટરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. આપઘાતનું…
View More વામ્બે આવાસના કવાર્ટરમાં રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાતમોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયો
ફલેટમાં રોકાણના નામે 16 લાખની હોમલોન કરાવી બાંધકામ પુરુ નહીં કરતા પોલીસ ફરિયાદ રાજકોટના ખોરાણા રહેતા સેન્ટીંગનું કામ કરતા વેપારીને રાજકોટ નજીક મોટાવડામાં ફ્લેટમાં રોકાણ…
View More મોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયોરાજ્ય સરકારે વકીલોના વેલ્ફેર ફંડ માટે પાંચ કરોડનો ચેક અર્પણ કર્યો
રાજ્યના વકીલો-ધારાશાસ્ત્રીઓની સુખાકારી જળવાઈ રહે તથા તેમને ગંભીર માંદગીના કપરા સમયે કે મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને સમયસર આર્થિક સહયોગ મળે તેવી માનવીય સંવેદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More રાજ્ય સરકારે વકીલોના વેલ્ફેર ફંડ માટે પાંચ કરોડનો ચેક અર્પણ કર્યોઅંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં ટ્રસ્ટીઓ સામે પૂજારીઓની રજૂઆત
અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અહીં ફરી એકવાર મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટી મંડળ વચ્ચે વિવાદ પેદા થયો છે. પુજારીઓ દ્વારા ખુબ જ ચોંકાવનારા…
View More અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં ટ્રસ્ટીઓ સામે પૂજારીઓની રજૂઆતરાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોત
રાજકોટ સહીત રાજયભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી યોગા કરીને ઉતરતા…
View More રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોતમાર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા શખ્સે ફાકી માગી આધેડને છરીનો ઘા ઝીંકી દીધો
શહેરમા સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા આધેડ માર્કેટીંગ યાર્ડ પાસે હતા. ત્યારે અજાણ્યા શખસોએ ફાકી માંગી હતી. આધેડે ફાકી નહી આપતા…
View More માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા શખ્સે ફાકી માગી આધેડને છરીનો ઘા ઝીંકી દીધો