શાળાઓમાં ખાલી રહેલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો હતો. આ પરિપત્ર બાદ રાજ્યભરમાં શિક્ષક સંઘ અને ઉમેદવારો દ્વારા વિરોધ કરતાં…
View More નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરતું શિક્ષણ વિભાગgujarat
ટીપી સ્કીમમાં મળેલા 1624 માંથી 30 ટકા પ્લોટ ગાયબ
અલગ-અલગ હેતુ માટે મળેલા પ્લોટ પૈકી અનેક ઓપન પ્લોટ પર દબાણો થઇ જતા મહત્ત્વના પ્રોજેકટો અને બગીચાઓ લટકી પડ્યા, ડિમોલિશન માત્ર કાગળ ઉપર રાજકોટ શહેરમાં…
View More ટીપી સ્કીમમાં મળેલા 1624 માંથી 30 ટકા પ્લોટ ગાયબપી.ટી.જાડેજા દ્વારા શ્રાવણ માસમાં ભક્તો પર પાંબદી મૂકવા માટેના પ્રયાસો
અમરનાથ મંદિર ટ્રસ્ટના મંત્રી અને સહમંત્રી સહિતના લોકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆતથી ફરી વિવાદના એંધાણ બીગ બજાર પાછળ આવેલ અમરનાથ મંદિરમાં મહાઆરતી વિવાદ શાંત થવાનું…
View More પી.ટી.જાડેજા દ્વારા શ્રાવણ માસમાં ભક્તો પર પાંબદી મૂકવા માટેના પ્રયાસોધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગ
ટંકારા નજીક મિતાણા-નેકનામ રોડ પર આવેલા ધ્રોલીયા ગામના પાટીયા પાસે કેમીકલ ફેટકરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી આગની…
View More ધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગનવા 41180 મીટરના 35 રોડ એલઇડીથી ઝળહળશે
મનપામાં નવા ભળેલા વિસ્તારો તેમજ હાલમાં ટીપી મંજૂર થઇ હોય અને કબજો લેવાયો હોય તેવા મુખ્યમાર્ગો ઉપર સેન્ટ્રલ એલઇડી લાઇટો લગાવાશે રાજકોટ શહેરનું વ્યાપ અને…
View More નવા 41180 મીટરના 35 રોડ એલઇડીથી ઝળહળશેવીરવા-ઢોલરા રોડ અને જામકંડોરણામાં કાલે રક્તદાન કેમ્પ
ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી આયોજન રાજકોટ સિવિલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના…
View More વીરવા-ઢોલરા રોડ અને જામકંડોરણામાં કાલે રક્તદાન કેમ્પનર્મદા ડેમમાં ધોધમાર આવક, સપાટી 125.40 મીટરે પહોંચી, ત્રણ પાવર હાઉસ ચાલુ કરાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યુ છે. જેમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઇ છે.…
View More નર્મદા ડેમમાં ધોધમાર આવક, સપાટી 125.40 મીટરે પહોંચી, ત્રણ પાવર હાઉસ ચાલુ કરાયામરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવ
વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત…
View More મરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવવોર્ડ નં 18માં રણુજા બ્રિજ અને સફાઇ અંગે સમીક્ષા કરતા નાયબ મ્યુનિ કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(IAS)એ આજે તા.28-07- 2025ના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.18માં વિવિધ કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું જેમા વોર્ડ નં.18માં આવેલ કોઠારીયા સી.એચ.સી.,…
View More વોર્ડ નં 18માં રણુજા બ્રિજ અને સફાઇ અંગે સમીક્ષા કરતા નાયબ મ્યુનિ કમિશનરઅવધના ઢાળિયા પાસે ગોલ્ડન-10 નામની બિલ્ડિંગમાં શ્રમિક યુવતીનો આપઘાત
મુળ દાહોદના લીમખેડાની યુવતી બહેન-બનેવી સાથે મજૂરી કરતી હતી રાજકોટ શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવા બનતા ગોલ્ડન 10 નામના બિલ્ડીંગમાં શ્રમિક યુવતીએ…
View More અવધના ઢાળિયા પાસે ગોલ્ડન-10 નામની બિલ્ડિંગમાં શ્રમિક યુવતીનો આપઘાત