ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સંકળાય સંગઠનોનો વિવાદ ફરી એકવાર ખુલીને સામે આવ્યો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી એકવાર સામસામે…
View More શાળાઓમાં સંકલ્પ કાર્યક્રમ ફરજિયાતનું દબાણ કરનાર સામે ફરિયાદ કરવા સૂચનાgujarat
શાસ્ત્રી મેદાનમાં કચરાના ગંજ, તંત્રની આંખે અંધાપો
બે ગાર્ડ છતાંય બિલ્ડિંગ વેસ્ટ, કચરો ઠલવાય છે, જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરી દુર્દશા દર્શાવી રાજકોટ શહેરના મધ્યમાં આવેલું અને કલેક્ટર હસ્તક રહેલું શાસ્ત્રી મેદાન…
View More શાસ્ત્રી મેદાનમાં કચરાના ગંજ, તંત્રની આંખે અંધાપોવડોદરામાં પોલીસ સ્ટેશનની દીવાલ તૂટી પડતાં મહિલાનું મોત, અનેક વાહનો દટાયા
ગુજરાતમાં હાલમાં ગણપતિ બાપ્પા મોરિયા અને બોલમારી અંબે જય જય અંબેનો નાદ સંભળાઈ રહ્યો છે. આ દરમિયાન વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન પહેલા જ એક દુર્ઘટના…
View More વડોદરામાં પોલીસ સ્ટેશનની દીવાલ તૂટી પડતાં મહિલાનું મોત, અનેક વાહનો દટાયાકાન ખોલી લેજો, ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં!
વડોદરાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં આવ્યા છે. વિવાદોથી ઘેરાયેલા રહેતા અને ભાજપથી છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરીથી રાજકારણમાં એક્ટિવ થયા છે.…
View More કાન ખોલી લેજો, ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં!અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે જ 3.35 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા
એક દિવસમાં 140થી વધુ ધ્વજા મંદિરના શિખરે ચઢાવાઇ, અંબાજી ધામમાં બોલ મારી અંબે, જય જય અંબેનો ગુંજતો નાદ બોલ મારી અંબે, જય જય અંબે… ના…
View More અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે જ 3.35 લાખથી વધુ ભાવિકો ઉમટ્યાત્રંબામાં ઢોર-સફાઈના પ્રશ્ર્ને ગ્રામસભામાં મહિલાઓની તડાફડી
આઠ દિવસમાં પ્રશ્ર્નનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી: ચૂંટાયેલી બોડીનો ઉધડો લીધો ભાવનગર રોડ પર આવેલ ત્રંબા ગામમાં પ્રાથમીક સુવિધાના અભાવે વારંવાર વિરોધ…
View More ત્રંબામાં ઢોર-સફાઈના પ્રશ્ર્ને ગ્રામસભામાં મહિલાઓની તડાફડીરિયલ એસ્ટેટમાં મંદીની વાપસી : દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડયૂટી આવકમાં 6 કરોડનું ગાબડું
જુલાઈ મહિનામાં તેજીના ટકોરા બાદ ફરીથી ઓગસ્ટમાં માર્કેટ બેસી ગયું; એક માસમાં 2128 દસ્તાવેજો ઓછા નોંધાયા રાજકોટ શહેર-જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીનો મોહોલ ફરી શરૂ…
View More રિયલ એસ્ટેટમાં મંદીની વાપસી : દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડયૂટી આવકમાં 6 કરોડનું ગાબડુંશહેર અને ગ્રામ્યના 112ના 50 જનરક્ષક વાનનું પોલીસ અધિકારીઓ દ્વારા લોકાર્પણ
ગુજરાત સરકારની ડાયલ 112 ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ લોન્ચ કર્યા બાદ ગુજરાત સરકારનાં નવા સ્માર્ટ પોલિસિંગ યુગની શરૂઆત થઈ છે ત્યારે ડાયલ 112 સેવા અંતર્ગત…
View More શહેર અને ગ્રામ્યના 112ના 50 જનરક્ષક વાનનું પોલીસ અધિકારીઓ દ્વારા લોકાર્પણકોર્ટમાં બોગસ વ્યક્તિને રજૂ કર્યાની વકીલ સહિતના સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટનો હુકમ
કરોડો રૂૂપીયાની કિંમતી જમીનમાં વારસાઈ હકક (પ્રોબેટ) મેળવવા રાજકોટ સિવીલ કોર્ટમાં ખોટા વ્યકિતઓને રજૂ કરી કોર્ટ સાથે બનાવટ કરાતા આરોપી હર્ષદ માણેક (વકીલ), મીનાબા રાજેન્દ્રસિંહ…
View More કોર્ટમાં બોગસ વ્યક્તિને રજૂ કર્યાની વકીલ સહિતના સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટનો હુકમબસપોર્ટમાં 12 ફૂટ ઊંચેથી વિશાળકાય પંખાની પાંખ તૂટીને ખાબકી
સદ્નશીબે જાનહાની ટળતા રાહત, મુસાફરોમાં આક્રોશ, તમામ પંખા રિપેર કરવા રજૂઆત રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. અહીંના બસ સ્ટેશનમાંથી રાજ્યભરની બસોની ની અવરજવર…
View More બસપોર્ટમાં 12 ફૂટ ઊંચેથી વિશાળકાય પંખાની પાંખ તૂટીને ખાબકી