મહા આરતીનો કોળી સમાજ, મનપાના કોર્પોરેટર, કર્મચારીઓ, મુસ્લિમ સમાજ, વોરા સમાજ, કંસારા સમાજ અને માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારોએ લાભ લીધો શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ…
View More સિધ્ધિ વિનાયક ધામ ખાતે આજે મહા રકતદાન કેમ્પgujarat
આજે મોટી રાત, આવતીકાલે ‘ઇદેમિલાદ’ની ઉજવણી, વિશાળ ઝુલૂસ
રામનાથપરા અને સદર વિસ્તમારના ઝુલૂસો સાથે અસંખ્ય ઝુલૂસો જોડાઇને ત્રિકોણબાગ ખાતે ભેગા થશે શહેરભરના મુસ્લિમ બિરાદરો અને વાહનોનો વિશાળ કાફલો જોડાશે, આજે આખી રાત બંદગી…
View More આજે મોટી રાત, આવતીકાલે ‘ઇદેમિલાદ’ની ઉજવણી, વિશાળ ઝુલૂસરૈયાધારે ગોડાઉનમાંથી લોખંડની પ્લેટોની ચોરી કરનાર બે ઝડપાયા
મવડી વિસ્તારમા આવેલા સ્વામિનારાયણ પાર્કમા રહેતા વિશાલભાઇ કીશોરભાઇ લાડવા કે જેઓ રૈયાધાર શાંતીનગરનાં ગેટ પાસે જાનવી સેન્ટીંગ નામે ગોડાઉન ધરાવી બાંધકામ સાઇટોમા ઓર્ડર પ્રમાણે સેન્ટીંગનો…
View More રૈયાધારે ગોડાઉનમાંથી લોખંડની પ્લેટોની ચોરી કરનાર બે ઝડપાયાકેન્દ્ર સરકારના ઓનલાઇન સટ્ટા પર પ્રતિબંધ મામલે રાજકોટમાં પ્રથમ ગુનો નોંધાયો, ત્રણ ઝડપાયા
મનહરપુરના ત્રણેય શખ્સો એપ્લિકેશનમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા’તા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સટ્ટા બાજી રમાડતી ગેમ્સ પર અંકુશ લાગુ કરવામા આવેલા ગેમીંગ બીલનાં…
View More કેન્દ્ર સરકારના ઓનલાઇન સટ્ટા પર પ્રતિબંધ મામલે રાજકોટમાં પ્રથમ ગુનો નોંધાયો, ત્રણ ઝડપાયામારી સાથે સંબંધ રાખ, નહીં તો તારા છૂટાછેડા કરાવી નાખીશ, ધરાર પ્રેમીની પરિણીતાને ધમકી
રાજકોટના મુંજકા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાને તેના સંબંધીએ સંબંધ રાખવા ધમકી આપી બાવડું પકડી છેડતી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ…
View More મારી સાથે સંબંધ રાખ, નહીં તો તારા છૂટાછેડા કરાવી નાખીશ, ધરાર પ્રેમીની પરિણીતાને ધમકીઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇને 3000 પોલીસ તૈનાત
રાજકોટ સહીત ગુજરાતમાં બે દિવસ ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવાર આવતા હોય જેને લઇ રાજકોટ પોલીસ એલર્ટ થઇ છે અને આ બન્ને દિવસ…
View More ઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇને 3000 પોલીસ તૈનાતકોઠારિયા સોલવન્ટમાં યુવાન પર નવ શખ્સોનો હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા
ઘવાયેલા યુવાનને કપાળ પર દસ ટાંકા આવ્યા : રાયોટીંગ, હત્યાનો પ્રયાસ અને મારામારીની કલમ હેઠળ કાર્યવાહી જૂની અદાવતનો ખાર રાખી મિત્રએ જ ટોળકી રચી તૂટી…
View More કોઠારિયા સોલવન્ટમાં યુવાન પર નવ શખ્સોનો હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યાચંપકનગર કા રાજા પંડાલ નજીક માતાએ તેડેલા પુત્રના હાથમાંથી કડલી ખેંચી શખ્સ ફરાર
પેડક રોડ પર ચંપકનગર કા રાજાના દર્શન કરી પત્ની અને 10 માસના પુત્ર સાથે પરત જતાં અવધ શ્યામભાઈ મકવાણા (ઉ.વ.25, રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી, ભાવનગર…
View More ચંપકનગર કા રાજા પંડાલ નજીક માતાએ તેડેલા પુત્રના હાથમાંથી કડલી ખેંચી શખ્સ ફરારહૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હયો તેમ વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૂૂખડીયાપરામાં પરિણીતા, રૂૂષીપ્રસાદ સોસાયટીમાં પ્રૌઢ અને જંગલેશ્વરમાં…
View More હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈમાર મારી પોકસોમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત
આજકોટમાં આટોગેરેજના ધંધાર્થીને માર મારી પોકસોના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાના ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.…
View More માર મારી પોકસોમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત