ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં 10મી ઓગસ્ટે શોર્ટ સર્કિટથી આગ લાગી. ધુમાડાના ગોટેગોટા જોઈ કર્મચારીઓમાં અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો…
View More સચિવાલયના બેઝમેન્ટમાં આગ ભભુકતા અફરાતફરીgujarat
આંબરડી સફારી પાર્કમાં સિંહો માટે બનશે ‘સ્પે. સેફ ઝોન’
માનવ અને વન્યજીવ સંઘર્ષ ઘટાડવા તેમજ માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી…
View More આંબરડી સફારી પાર્કમાં સિંહો માટે બનશે ‘સ્પે. સેફ ઝોન’હૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં ન્યુ ગોપીવંદના સોસાયટીના આધેડ અને મારુતી નગરના પ્રૌઢાનુ મોત નીપજ્યુ…
View More હૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ‘હર ઘર તિરંગા’, રાજકોટને સરકારે આપ્યા 1 લાખ તિરંગા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…
View More ‘હર ઘર તિરંગા’, રાજકોટને સરકારે આપ્યા 1 લાખ તિરંગારાજકોટ ઉપર ઘેરાયું જળસંકટ, નર્મદા નીરની સરકાર પાસે માગણી
ચોમાસુ અડધુ પુરુ થવા આવ્યુ આમછતા રાજકોટવાસીઓની તરસી છીપાવતા ઘરઆંગણેના જળાશયોમાં હજુ સુધી જોઇએ તેવી મેઘકૃપા વરસી નથી. વરસાદના ગત રાઉન્ડમાં રેડ એલર્ટ જેવી સ્થિતિમાં…
View More રાજકોટ ઉપર ઘેરાયું જળસંકટ, નર્મદા નીરની સરકાર પાસે માગણીસુરેન્દ્રનગરના પ્રવાસે આવેલા પંજાબના રાજ્યપાલની તબિયત લથડતા દોડધામ
પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાજીની પાટડી તાલુકાના પાનવા ખાતે તબિયત લથડી હતી. તેઓ શંખેશ્વરનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના પરિવારજનો સાથે પાનવા 108 પાર્શ્વનાથ મંદિર અને ગૌશાળાની…
View More સુરેન્દ્રનગરના પ્રવાસે આવેલા પંજાબના રાજ્યપાલની તબિયત લથડતા દોડધામપોલીસ ચેકિંગ: રાત્રે બે કલાકમાં છરી સાથે 33 અને 37 પીધેલા પકડાયા
રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમભંગ કરનારા વાહનચાલકો પર લગામ કસવાના ભાગરૂૂપે મોડી રાત્રે ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેભરની પોલીસ દ્વારા ‘મેગા કોમ્બિંગ ઓપરેશન’…
View More પોલીસ ચેકિંગ: રાત્રે બે કલાકમાં છરી સાથે 33 અને 37 પીધેલા પકડાયારામધામ સોસા. અને ડી-માર્ટ પાછળના વિસ્તારમાં પાણી ઘાતક
વોર્ડ નં.8 અને 13ના બન્ને વિસ્તારમાંથી પાઇપલાઇન દ્વારા વિતરણ થતા પાણીના લેવાયેલા સેમ્પલ ફેઇલ રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સતાવાર…
View More રામધામ સોસા. અને ડી-માર્ટ પાછળના વિસ્તારમાં પાણી ઘાતકઅમદાવાદમાં દુષ્કર્મના આરોપીને પોલીસે પગમાં ગોળી ધરબી દીધી
અમદાવાદના જોધપુરની એક સોસાયટીમાં ભાડાના ફલેટમાં રહેતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યોરિટી ગાર્ડે ગળે વાયર બાંધી દૂષ્કર્મ આચવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં…
View More અમદાવાદમાં દુષ્કર્મના આરોપીને પોલીસે પગમાં ગોળી ધરબી દીધીકોઠારિયાના રણુજા મંદિર સામે હયાત કરતા ત્રણ ગણો પહોળો બ્રિજ બનશે
રાજકોટના વિકસિત એવો કોઠારિયા વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યા બાદ વિકાસ જેટગતિએ થઇ રહ્યો છે. ગત જનરલ બોર્ડમાં જ આ વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવા ઉપરાંત રણુજા મંદિર…
View More કોઠારિયાના રણુજા મંદિર સામે હયાત કરતા ત્રણ ગણો પહોળો બ્રિજ બનશે