RMCનો નવો ફતવો, મરણનો દાખલો હવે ‘ઓનલાઇન’ જ નીકળશે

  છેલ્લા ચાર માસથી ત્રણ પોર્ટલમાં ગૂંચવાયેલુ કોકડું હજુ પણ ન ઉકેલાતા જન્મ-મરણ વિભાગે સરળ રસ્તો શોધ્યો મરણ સર્ટિ માટે ઇ-મેઇલ આઇડી ફરજિયાત કર્યા બાદ…

View More RMCનો નવો ફતવો, મરણનો દાખલો હવે ‘ઓનલાઇન’ જ નીકળશે

15 વર્ષની પોક્સો પીડિતાની ગર્ભપાતની અરજીની સુનાવણી વખતે જ બાળકનો જન્મ

બાળકને દત્તક એજન્સીને સોંપવા હાઇકોર્ટનો આદેશ ગુજરાત હાઈકોર્ટમાં 35 અઠવાડિયાની ગર્ભાવસ્થાનો અંત લાવવાની પરવાનગી માંગતી તેના પિતાની અરજીની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે 15 વર્ષની…

View More 15 વર્ષની પોક્સો પીડિતાની ગર્ભપાતની અરજીની સુનાવણી વખતે જ બાળકનો જન્મ

માવઠાની નુકસાનીનો સરવે કરવા પરિપત્ર જાહેર

ડિજિટલ સરવે અને સેટેલાઇટ ઇમેજ મેચ કરી નુકસાનીનો સરવે નંબર વાઇઝ રીપોર્ટ 7 દિવસમાં ખેતી નિયામકે કલેક્ટરને આપવાનો રહેશે છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં…

View More માવઠાની નુકસાનીનો સરવે કરવા પરિપત્ર જાહેર

ધારાસભ્ય અનંત પટેલના સરકારી કવાર્ટરમાંથી યુવક અને યુવતી ઝડપાયા

ગાંધીનગર સેક્ટર-21 સ્થિત ધારાસભ્ય ક્વાર્ટરમાં એક કપલ રોકાયેલ હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ પર પહોંચીને બંનેની પૂછપરછ હાથ ધરી હતી. આ બનાવ કોંગ્રેસ ધારાસભ્ય અનંત…

View More ધારાસભ્ય અનંત પટેલના સરકારી કવાર્ટરમાંથી યુવક અને યુવતી ઝડપાયા

નાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં હોર્સ રાઇડિંગ કર્યુ :…

View More નાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક

મોરબી રોડ પર સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી રોમિયોની પજવણી

એક વર્ષથી હેરાન કરતા અંતે ફરિયાદ : પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી સકંજામાં શહેરની ભાગોળે મોરબી રોડ પર સગીરાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલે…

View More મોરબી રોડ પર સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી રોમિયોની પજવણી

શ્રીરામ સોસાયટીમાં યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

જુદા-જુદા ત્રણ સ્થળે યુવાન સહિત ત્રણ લોકોના બેભાન હાલતમાં મોત શહેરમાં શ્રીરામ સોસાયટીમાં રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.…

View More શ્રીરામ સોસાયટીમાં યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ધોરાજી પંથકની સગીરાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની જેલ

ધોરાજી પંથકમાં રહેતી સગીરાને હાર્દિક કરસન પરમાર નામના શખ્સ ધમકાવી પોતાના ઘેર બોલાવતો હતો સગીરા ડરના માર્યા મધરાત્રે આરોપીના ઘરે ગઈ હતી. ત્યારે તેણીને બદનામ…

View More ધોરાજી પંથકની સગીરાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની જેલ

રિક્ષા દૂર રાખવાનું કહેતા નાળિયેરના ધંધાર્થી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

શહેરમાં મોચી બજારના ખાડા વિસ્તારમાં રહેતો અને લોટરી બજારમાં નાળીયેર વેંચતા યુવાને રીક્ષા દૂર રાખવાનું કહેતા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.…

View More રિક્ષા દૂર રાખવાનું કહેતા નાળિયેરના ધંધાર્થી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

આજી વસાહતમાં પોલીસ અરજીનો ખાર રાખી બાઇકમાં તોડફોડ, પરિણીતાની છેડતી કરી

80 ફૂટ રોડ નજીક આજી વસાહતમાં રહેતાં એક યુવાને કરેલી પોલીસમાં અરજીનો ખાર રાખી સંબંધીઓએ પાઈપ વડે હુમલો કરી સ્કુટરમાં તોડફોડ કરી તેના ઘરમાં ઘુસી…

View More આજી વસાહતમાં પોલીસ અરજીનો ખાર રાખી બાઇકમાં તોડફોડ, પરિણીતાની છેડતી કરી