વાંકાનેરમાં રહેતાં યુવકને ‘તમે શું કામ ખેતી કામ કરો છો, આ કામ અમારૂ છે’ તેમ કહી ત્રણ શખ્સોએ ધોકા-પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા…
View More તમે શું કામ ખેતીકામ કરો છો, આ અમારું કામ છે તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલોgujarat
નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓના અંગત સ્ટાફની નિમણૂકો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સ્ટાફ માટે વંચાણે લીધેલા ક્રમ-3 સામે દર્શાવેલા ઠરાવથી મંજુર કરવામાં આવેલ જગ્યાઓ પૈકી, નીચેના પત્રકના કોલમ(2) પરના અધિકારીઓની તેઓના નામની…
View More નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓના અંગત સ્ટાફની નિમણૂકોમાણાવદર અનસુયા ગૌધામની બાલકૃષ્ણ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત
માણાવદર અનસુયા ગૌધામ દ્વારા શહેરમાં રખડતી લુલી- લંગડી- અપંગ ગાયોની પણ સેવા કરવામાં આવી રહી છે. તેમજ દરરોજ નિરાધાર લોકોને 150 થી 200 ટિફિન જમાડવામાં…
View More માણાવદર અનસુયા ગૌધામની બાલકૃષ્ણ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાતજામનગરમાં આપના ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઇ
આમઆદમી પાર્ટીના નેતાઓ આજે જામનગર આવ્યા હતા. અને બપોરે બાઈક રોડ શો પછી ટાઉનહોલમાં સભા ગજાવી હતી., જ્યાં કોંગ્રેસમાંથી છુટા પડેલા કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો…
View More જામનગરમાં આપના ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઇજામનગરના હાપામાં 35 કરોડના ખર્ચે બનાવાશે ઓડિટોરીયમ
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે મળી હતી જેમાં કુલ રૂૂ.17 કરોડ 99 લાખ ના વિવિધ વિકાસ કામો ના ખર્ચ ને બહાલી આપવામાં આવી…
View More જામનગરના હાપામાં 35 કરોડના ખર્ચે બનાવાશે ઓડિટોરીયમજામનગરના ટેભડા-ગોદાવરી રોડનું કામ શરૂ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. 8 કિમી ની…
View More જામનગરના ટેભડા-ગોદાવરી રોડનું કામ શરૂહોમગાર્ડ ડે નિમિત્તે મશાલ રેલી યોજાઇ
જામનગર શહેરમાં જિલ્લા હોમગાર્ડ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત પૂર્વ સંધ્યાએ જિલ્લા હોમગાર્ડઝ દ્વારા વિશાળ મશાલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને જિલ્લા કાનુની…
View More હોમગાર્ડ ડે નિમિત્તે મશાલ રેલી યોજાઇધ્રોલ નજીક કારમાંથી 528 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.4.89 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી જામનગર પોલીસની એલ.સી.બી.શાખા એ જામનગર – રાજકોટ માર્ગે ધ્રાંગડા ગામ નજીક થી પસાર થતી મોટર માંથી 528…
View More ધ્રોલ નજીક કારમાંથી 528 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોજામનગરના દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિની જામીન અરજી ફગાવતી કોર્ટ
જામનગરના અતિ ચકચારી એવા એક યુવતીને ફાર્મ હાઉસમાં કેફી પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી કેસમાં ફરાર થઈ ગયેલા નગરના ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીને ગુજરાતની…
View More જામનગરના દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિની જામીન અરજી ફગાવતી કોર્ટજામનગરમાં ‘આપ’ના સંમેલનમાં ગોપાલ ઈટાલિયા પર જોડું ફેંકાયું
આપના કાર્યકરોએ હુમલાખોરને લમધાર્યો, પોલીસે બચાવી સારવારમાં ખસેડયો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અન્વયે આજે જામનગર માં બાઈક રેલી અને સભા નું આયોજન…
View More જામનગરમાં ‘આપ’ના સંમેલનમાં ગોપાલ ઈટાલિયા પર જોડું ફેંકાયું