સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે સગાભાઇ સહિત ત્રણ યુવકોના મોત થયાં છે. નાવીયાણી ગામ નજીક…
View More પાટડીના નાવીયાણી ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનચાલકે બાઇકને ફંગોળતાં 3 યુવાનોના મોતgujarat
ભાજપના રાજમાં ખુલ્લેઆમ ખાતરની કાળા બજારી, કાર્યવાહીના નામે મીંડુ: અમિત ચાવડા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં…
View More ભાજપના રાજમાં ખુલ્લેઆમ ખાતરની કાળા બજારી, કાર્યવાહીના નામે મીંડુ: અમિત ચાવડાસુરતમાં રાજ્યની પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ તૈયાર
સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ’ તૈયાર કરી છે, સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે, પરંતુ અહીંયા આધુનિકીકરણના…
View More સુરતમાં રાજ્યની પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ તૈયારઘંટેશ્ર્વર ટીપી 46ના વાંધા સૂચનો માટે છેલ્લી તક
45 સરવે નંબરના સમાવેશ સાથેનો ડ્રાફટ તૈયાર, તા.5-1-26 સુધીમાં ખાતેદારોએ વાંધા રજૂ કરવા સુચના મહાનગરપાલિકા દ્વારા તા.20/5/25ના રોજ ઠરાવ મજૂર કરી ઘંટેશ્ર્વર ટીપી સ્કીમ નં.36નો…
View More ઘંટેશ્ર્વર ટીપી 46ના વાંધા સૂચનો માટે છેલ્લી તક‘ધુરંધર’ ફિલ્મ સામે વિરોધની ચિંગારી ભડકી, બલોચ સમાજની હાઇકોર્ટમાં જવાની ચિમકી
તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ’ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા…
View More ‘ધુરંધર’ ફિલ્મ સામે વિરોધની ચિંગારી ભડકી, બલોચ સમાજની હાઇકોર્ટમાં જવાની ચિમકીભરશિયાળે આજી-ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે
રાજકોટ શહેરને પીવાનુ પુરુ પાડતા આજી-1, ન્યારી-1 ડેમ ચોમાસા દરમિયાન ઓવરફલો થાય છતા શહેરની પાણી જરૂરિયાત સામે વર્ષમાં બે વખત ખાલી થઇ જાય છે. જેના…
View More ભરશિયાળે આજી-ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશેપોલીસ હોકી ચેમ્પિયનશિપ અંતિમ ચરણમાં : આજથી પ્રી-ક્વાર્ટર મેચમાં 16 ટીમ વચ્ચે જંગ
સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસીયા અને ગીરગંગા પરિવારના દિલીપભાઈ સખિયાના હસ્તે વિજેતા ટીમોને સન્માનિત કરાઇ રાજકોટ ખાતે ગત તા. 4 ડિસેમ્બરથી પ્રારંભ થયેલી 74 મી…
View More પોલીસ હોકી ચેમ્પિયનશિપ અંતિમ ચરણમાં : આજથી પ્રી-ક્વાર્ટર મેચમાં 16 ટીમ વચ્ચે જંગકોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ બીમારીના વધુ પડતા ટીકડા ખાધા
શહેરમાં યાજ્ઞિક રોડ પર હોસ્ટેલમાં રહેતી કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ આજી ડેમ ચોકડી પાસે આવેલી ગર્વમેન્ટ પોલિટેનીક કોલેજ પાસે બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ…
View More કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ બીમારીના વધુ પડતા ટીકડા ખાધામોબાઇલના હપ્તા ન ભર્યાની નોટિસ આવતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
પેડક રોડ પર રહેતા રિક્ષાચાલક યુવાને મોટાભાઇને લોન પર મોબાઇલ લઇ દીધો’તો શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને મોબાઇલના હપ્તા ન ભર્યાની…
View More મોબાઇલના હપ્તા ન ભર્યાની નોટિસ આવતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંવ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકી
કોઠારીયા ગામથી આગળ પાણીનાં ટાંકાની સામે રહેતા અને કે.કે.વી હોલ પાસે રુદ્રા કેબમાં ડ્રાઈવિંગ કરતાં પિન્ટુ દિનેશભાઈ સોલંકી(ઉ.વ.23)એ તેના મિત્રનાં સ્કૂટર પર મહિને 60 ટકાનાં…
View More વ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકી