મોરબી સીરમીક ઉધોગ વિશ્વ સ્તરે વિકાસ પામ્યો છે ત્યારે છેલ્લા વર્ષોમાં ઉધોગની કમર ભાંગી પડી છે જેથી આજદિન સુધી સિરામિક ઉધોગ બેઠો થઇ શક્યો નથી…
View More ગેસના ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગની માઠીgujarat news
બાબરા પાસે હિટ એન્ડ રન: કાર અડફેટે બાઇક ચાલકનું બે પુત્રોની નજર સામે જ મોત
બાબરા નજીક એક વર્ષ અને 15 વર્ષના પુત્રને લઇ કામે જવા નીકળેલા આધેડના બાઇકને અજાણયા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…
View More બાબરા પાસે હિટ એન્ડ રન: કાર અડફેટે બાઇક ચાલકનું બે પુત્રોની નજર સામે જ મોતભાવનગરમાં મુખ્યમંત્રી 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 25 સપ્ટેમ્બરના રોજ ભાવનગર શહેરની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ રૂૂ. 33 કરોડના જંગી ખર્ચે નવનિર્મિત અદ્યતન કલેક્ટર કચેરીનું…
View More ભાવનગરમાં મુખ્યમંત્રી 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણભૂંડના ટોળાએ મગફળીના પાકનો સોંથ વાળી દીધો
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આવેલા ચુલડી ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂંડના વધતા જતા ત્રાસના કારણે ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચુલડી ગામ અને આસપાસના…
View More ભૂંડના ટોળાએ મગફળીના પાકનો સોંથ વાળી દીધોજૂનાગઢમાં ડો.આંબેડકર બોયઝ હોસ્ટેલમાં દાળ-ભાતમાં જીવડા નીકળતા હોબાળો
જૂનાગઢના કેવડાવાડી રેલવે સ્ટેશન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર બોય્ઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવામાં જીવાતો અને ઈયળો નીકળવા તથા વાસી શાકભાજી અને ફ્રૂટ અપાવાના ગંભીર…
View More જૂનાગઢમાં ડો.આંબેડકર બોયઝ હોસ્ટેલમાં દાળ-ભાતમાં જીવડા નીકળતા હોબાળોહિટ એન્ડ રનની ઘટનામાં લૌક્કિ ક્રિયામાં જતું દંપતી ખંડિત; પતિનું મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં માલધારી સોસાયટીમાં રહેતુ…
View More હિટ એન્ડ રનની ઘટનામાં લૌક્કિ ક્રિયામાં જતું દંપતી ખંડિત; પતિનું મોતજુવેનાઇલ ડાયાબિટીશના 12000 ઇન્જેકશન રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયા, પીડિત બાળકોને મોટી રાહત
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલમાં લગભગ છેલ્લા બે વર્ષેથી જુવેનાઇલ ડાયાબિટિશના ઇંજેકશનોની તંગી વચ્ચે અંતે સરકારે વરસી હોય તેમ રાજકોટની સિવિલ હોસ્પિટલને…
View More જુવેનાઇલ ડાયાબિટીશના 12000 ઇન્જેકશન રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયા, પીડિત બાળકોને મોટી રાહતફાયરબ્રિગેડની મદદ માટે હવે 112 ડાયલ કરવો પડશે
પોલીસ બાદ હવે ફાયર બ્રિગેડ માટે પણ 112 નંબર લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવા માટે નાગરિકોએ હવે 101 નહીં પરંતુ 112…
View More ફાયરબ્રિગેડની મદદ માટે હવે 112 ડાયલ કરવો પડશેવિવાદો વચ્ચે ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ 14 કરોડની ગ્રાન્ટ પરત કરી
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને સર્જાયેલા ભારે વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીને મળેલી વિવિધ ગ્રાન્ટની કરોડો રૂૂપિયાની રકમ પોતાના…
View More વિવાદો વચ્ચે ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ 14 કરોડની ગ્રાન્ટ પરત કરીરિક્ષામાંથી મુસાફરનો દારૂ ઝડપાયા બાદ પોલીસે બે લાખ માંગી માર મારતા ચાલકે એસિડ પીધું
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતા યુવકને રિક્ષામાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે બે માસ પૂર્વે ચાર પેટી દારૂ ઝડપી લીધો હતો. જે અંગે મુસાફર વિરૂધ્ધ…
View More રિક્ષામાંથી મુસાફરનો દારૂ ઝડપાયા બાદ પોલીસે બે લાખ માંગી માર મારતા ચાલકે એસિડ પીધું