રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી ભાયાવદર અને જામકંડોરણા તરફ જતો આશરે 14 કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ત્રણ ક્લરીયા અને…
View More જામકંડોરણા-ભાયાવદર રોડ છેલ્લા ત્રણ વર્ષથી બિસમાર હાલતમાં, તંત્ર નિદ્રાધીનgujarat news
છઠ્ઠા અને સાતમાં પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
જાન્યુઆરીથી એપ્રિલ સુધીના તફાવતની રકમ પણ મે માસના પગાર સાથે ચુકવાશે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આપવામાં…
View More છઠ્ઠા અને સાતમાં પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારોબંગાળમાં ભાજપનો વિજય, કમલમમાં ઝાલમુરીનો જલ્સો
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહીતના નેતાઓએ કરી ઉજવણી પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More બંગાળમાં ભાજપનો વિજય, કમલમમાં ઝાલમુરીનો જલ્સોગીર સોમનાથ પોલીસે 1.05 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપ્યા
ગીર સોમનાથ જિલ્લામાં દારૂૂ-જુગારની બદીને ડામી દેવા માટે પોલીસે કડક અભિયાન શરૂૂ કર્યું છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના…
View More ગીર સોમનાથ પોલીસે 1.05 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપ્યામુંબઈ-દિલ્હી હાઈવે પર કાલોલ નજીક ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 3 સભ્યોના મોત
પંચમહાલના કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર એક ભયંક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં…
View More મુંબઈ-દિલ્હી હાઈવે પર કાલોલ નજીક ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 3 સભ્યોના મોતરાજકોટના સુકાનીઓની પસંદગી માટે કવાયત શરૂ, રાત્રે સંકલનની બેઠક, બુધવારથી ભાજપ પાર્લામેન્ટરી
રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તથા શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂંક માટે સત્તાધારી પક્ષ ભાજપમાં સેન્સપ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પ્રદેશ…
View More રાજકોટના સુકાનીઓની પસંદગી માટે કવાયત શરૂ, રાત્રે સંકલનની બેઠક, બુધવારથી ભાજપ પાર્લામેન્ટરીગોંડલ હાઈવે પર સ્કોર્પિયો અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 2નાં મોત
ગોંડલ માઠા પ્રસંગેથી પરત આવતાં રાજકોટ અને થાનગઢના પરિવારને નડયો અકસ્માત, પાંચને ઈજા રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા ગોંડલ રોડ પર આજે એક કાળજું કંપાવનારી દુર્ઘટના…
View More ગોંડલ હાઈવે પર સ્કોર્પિયો અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 2નાં મોતલગ્નગાળો-આકરી ગરમીથી ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા
રાજકોટમાં એકબાજુ લગ્નગાળો અને બીજીબાજુ કાળજાળ ગરમીથી ફૂડ અને પાણીજન્ય રોગચાળાએ અજગર ભરડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી ઉપરાંત વાયરલ રોગચાળાના કેસ વધ્યા છે.…
View More લગ્નગાળો-આકરી ગરમીથી ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યાRMCની ગર્લ્સ સ્કૂલનું 100%, શેઠ સ્કૂલનું 80% પરિણામ
સરોજીની નાયડુ સ્કૂલની 40 વિદ્યાર્થિનીઓને 90% પી.આર.થી વધુ ગુણ, પી.એન.ડી.ટી.વી. શેઠ હાઇસ્કૂલના 96માંથી 77 છાત્રો પાસ ધોરણ 12માં સરકારી સ્કૂલનો દબદબો, શેઠ હાઇસ્કૂલમાં પણ 80.20…
View More RMCની ગર્લ્સ સ્કૂલનું 100%, શેઠ સ્કૂલનું 80% પરિણામઆજી ડેમમાં લાપતા મૃતદેહ અત્યાધુનિક ટેકનોલોજીથી શોધી કાઢતી SDRF-પોલીસ
પીઆઇ કોટડિયા અને પીએસઆઇ ચુડાસમાની આગેવાનીમાં SDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન રાજકોટના આજી ડેમમાં સર્જાયેલી દુ:ખદ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા, જે…
View More આજી ડેમમાં લાપતા મૃતદેહ અત્યાધુનિક ટેકનોલોજીથી શોધી કાઢતી SDRF-પોલીસ