આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને એક બહુ મોટી સફળતા મળી છે. વિદેશોમાં તાર ધરાવતી અને લોકો સાથે કરોડો રૂૂપિયાની છેતરપિંડી કરતી એક ઓર્ગેનાઈઝ્ડ આંતરરાષ્ટ્રીય સાયબર…
View More આંણદમાંથી 770 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશgujarat news
વોરાકોટડા ગામે તળાવમાંથી ગોંડલના યુવાનની લાશ મળી
ગોંડલમાં રહેતો યુવાન 3 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. જેથી વોરાકોટડા ગામે તળાવમાંથી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને…
View More વોરાકોટડા ગામે તળાવમાંથી ગોંડલના યુવાનની લાશ મળીતોપખાનામાં 700 રૂપરડી માટે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું
સિવિલ હોસ્પિટલમાં પણ સામસામે આવી જતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા મામૂલી રકમ માટે પાઇપ અને છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો થતા બંને પક્ષે…
View More તોપખાનામાં 700 રૂપરડી માટે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુંપેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ગભરાવાની જરૂર નથી : તમે પણ સીએનજી ગાડી વાપરો
સમગ્ર દેશમાં હાલ ઇંધણને લઈને કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે દરેક રાજ્ય આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ પગલાઓ લઈ રહ્યું છે. ગુજરાતની વાત…
View More પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ગભરાવાની જરૂર નથી : તમે પણ સીએનજી ગાડી વાપરોબાબા બાગેશ્વર સામે પુરુષોત્તમ પીપરિયાની બગાવત
ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિઓ અને 50 કરોડની સંપત્તિ અંગે પ્રશ્નો ઉઠાવી સર્જ્યો વિવાદ સરકાર મૌન રહી તેને પ્રોત્સાહન કરી રહી છે, આવા અંધશ્રદ્ધા ફેલાવનાર બાબાઓને રોકવા…
View More બાબા બાગેશ્વર સામે પુરુષોત્તમ પીપરિયાની બગાવતગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ગે.કા. ખોદકામ-ધમકી અંગે માલધારી પરિવારોની કલેકટરને રજૂઆત
ગોંડલ તાલુકાના કેશવાળા ગામે ગૌચર અને સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ બેફામ ગોંડલ તાલુકાના કેશવાળા ગામમાં ગૌચર જમીન અને સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ અને ’ગીર…
View More ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ગે.કા. ખોદકામ-ધમકી અંગે માલધારી પરિવારોની કલેકટરને રજૂઆતઈસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટના જામીન
સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. તથ્યના વકીલે કરી વાતની પુષ્ટિ કરી છે.લગભગ પોણા ત્રણ વર્ષ પછી તથ્ય જેલમાંથી…
View More ઈસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટના જામીનઆકરી ગરમી વચ્ચે હાર્ટએટેક બેકાબૂ મહિલા અને પ્રૌઢાના હૃદય બેસી ગયા
મોરબી રોડ પરના પ્રૌઢા અને રેલનગરના મહિલાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલા અસહ્ય તાપની સીધી…
View More આકરી ગરમી વચ્ચે હાર્ટએટેક બેકાબૂ મહિલા અને પ્રૌઢાના હૃદય બેસી ગયાવસતી ગણતરીમાંથી છટકવા RMCના કામચોર કર્મચારીઓના ઉધામા
અમુકે સીક લીવ મુકી, અમુકે ઇમરજન્સી કામના ગળે ઉતરી જાય તેવા ખોટા બહાના તૈયાર કર્યા, ઓર્ડર કેન્સલ કરવા સંબંધિત અધિકારી પાસે અરજીના થવા લાગ્યા ઢગલાં…
View More વસતી ગણતરીમાંથી છટકવા RMCના કામચોર કર્મચારીઓના ઉધામા900થી વધુ સાવજોને ‘બેબેસિયા’થી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરીંગ
સૌથી વધુ અસરગ્રસ્ત જામવાળા, બાબરિયા, જશાધાર, ધારી રેન્જમાં સિંહોનું સ્ક્રિનિંગ ગીરના સિંહોમાં બેબેસીયાનો રોગચાળો પ્રસરતાં ત્રણ સિંહબાળ સહીત પાંચ સિંહોના મોતની ઘટનાથી વનવિભાગમાં દોડધામ મચી…
View More 900થી વધુ સાવજોને ‘બેબેસિયા’થી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરીંગ