ભાઈએ રૂમનો દરવાજો તોડી યુવતીને છોડાવી, પોલીસે ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો કચ્છ પંથકની યુવતી સાથે સરધારનો યુવાન સંપર્કમાં આવ્યો હતો, સવા બે માસ…
View More રાજકોટમાં યુવતી પર દુષ્કર્મ : ભાજપ અગ્રણીએ બંદૂક મુકી 20 લાખની ખંડણી માંગીgujarat news
અયોધ્યા ચોક પાસે સાઈડ આપવા મામલે ટિફિન સર્વિસ સંચાલક પર પાઈપથી હુમલો
શહેરમાં સામાન્ય બાબતોમાં હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે.150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે સામે આવી છે, જ્યાં ટિફિન સર્વિસ અને ક્ધસલ્ટન્સીનું…
View More અયોધ્યા ચોક પાસે સાઈડ આપવા મામલે ટિફિન સર્વિસ સંચાલક પર પાઈપથી હુમલોકોઠારિયા ગામમાંથી 2.5 કિલો ગાંજાના જથ્થા સાથે બિહારના બે શખ્સો ઝડપાયા
શહેરમાં યુવાધનને નશાના રવાળે ચડતું અટકાવવા અને નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદેસર વેચાણ પર સકંજો કસવા માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ મિશન “SAY NO TO DRUGS” ચલાવવામાં…
View More કોઠારિયા ગામમાંથી 2.5 કિલો ગાંજાના જથ્થા સાથે બિહારના બે શખ્સો ઝડપાયાવીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
મૃતક પ્રૌઢ એકલવાયું જીવન જીવતા હતા : ફોરેન્સિક પીએમ કરાવાયું શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી હાલતમાં…
View More વીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી લાશ મળીગોંડલના સોખડામાં 3 બાળકોના તળાવમાં ડૂબી જતા મોત
ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના પરિવારના બાળકો કાંઠે રમતા રમતા પાણીમાં ડૂબી ગયા, રેસ્કયુ માટે સરપંચ દોડયા પરંતુ સમયસર બચાવી ન શકયા ગોંડલ તાલુકાના સેમડા…
View More ગોંડલના સોખડામાં 3 બાળકોના તળાવમાં ડૂબી જતા મોતજસદણમાં વ્યાપારિક ઇર્ષાના કારણે યુવાનની હત્યાનો પ્રયાસ: આરોપી સકંજામાં
જસદણ શહેરમાંથી જમીનની અને વ્યાપારિક ઇર્ષાના કારણે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જસદણના જુના બસ સ્ટેશન મેઇન રોડ…
View More જસદણમાં વ્યાપારિક ઇર્ષાના કારણે યુવાનની હત્યાનો પ્રયાસ: આરોપી સકંજામાંકૂતરા સાથે દુષ્કૃત્ય કરાવી બ્લેકમેઈલિંગ કરતાં ખેડૂતનો આપઘાત
સરધારની ચકચારી ઘટના, સ્યુસાઈડ નોટ લખી જીવ ટૂંકાવી લીધો! સુતેલી હાલતમાં જ મોત નિપજતાં હત્યાની પણ શંકા બે મિત્રો સહિત છ શખ્સોની ટોળકીનું હિન કૃત્ય,…
View More કૂતરા સાથે દુષ્કૃત્ય કરાવી બ્લેકમેઈલિંગ કરતાં ખેડૂતનો આપઘાતગોંડલના મોટા દડવાના ખેડૂતે વ્યાજખોરને 21 લાખ સામે 46 લાખ ચૂકવ્યા છતાં ધમકી
ગોંડલ પથંકમાં ગેરકાયદેસર નાણાંની ધીરધાર અને વ્યાજખોરીની દૂષણે ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રહેતા 30 વર્ષીય યુવાન ખેડૂત મહેશભાઈ ખોડાભાઈ…
View More ગોંડલના મોટા દડવાના ખેડૂતે વ્યાજખોરને 21 લાખ સામે 46 લાખ ચૂકવ્યા છતાં ધમકીખંભાળિયામાં ગેરકાયદેસર દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું: લાખોની જમીનો ખુલ્લી કરાઇ
ખંભાળિયા શહેરમાં દાયકાઓથી રહેણાંક મકાન સ્વરૂૂપે રહેલા દબાણ ઉપર નગરપાલિકા તંત્રએ કાનૂની કાર્યવાહી બાદ આ દબાણને દૂર કરવાની કામગીરી કરી હતી. ખંભાળિયામાં સ્ટેશન રોડ વિસ્તારમાં…
View More ખંભાળિયામાં ગેરકાયદેસર દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું: લાખોની જમીનો ખુલ્લી કરાઇધ્રાંગધ્રામાં લાપતા યુવાનની સરકારી ગોડાઉનમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી
ધ્રાંગધ્રા શહેરમાં એક અઠવાડિયા પૂર્વે ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. હરીપર રોડ નજીક આવેલા સરકારી ગોડાઉનમાંથી યુવકની ગળેફાંસો ખાધેલી અને કોહવાયેલી…
View More ધ્રાંગધ્રામાં લાપતા યુવાનની સરકારી ગોડાઉનમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી