જામનગર મહાનગરપાલિકાનું મેયરના હોદ્દા માટે રોટેશન જાહેર થયું ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયરના હોદ્દા માટે રોટેશન જહેર થયું છે. જેમાં જામનગર મહાનગર પાલિકામાં આગામી ટર્મમાં…
View More મહાપાલિકામાં આગામી ટર્મમાં માહિલા મેયરનું રાજgujarat news
કાલાવડ પંથકમાં શિયાળુ પાક વાવેતર ટાણે જ ખાતરની અછત!
કૃષિમંત્રી રાઘવજી પટેલ એન પૂર્વ કૃષિમંત્રી ફળદુના વિસ્તારમાં જ ભારે હેરાનગતિના ખેડૂતોના સૂત્રોચ્ચાર જામનગર જિલ્લા સહિત જામનગર ગ્રામ્ય , કાલાવડ તાલુકા સહિત ના ખેડૂતો એ…
View More કાલાવડ પંથકમાં શિયાળુ પાક વાવેતર ટાણે જ ખાતરની અછત!શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી
શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી દેવ દિવાળીનું પર્વ આજે જામનગરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. આ પર્વ દરમિયાન તુલસી વિવાહની વિધિ કરવામાં આવતી હોવાથી શેરડીનું…
View More શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણીગોંડલ બન્યું ગોકુળનગરી, આજે ધામધૂમથી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસર
અમારા પરિવારનો નહીં પણ સમગ્ર ગોંડલની જનતાનો રૂડો અવસર: જ્યોતિરાદિત્યસિંહ જાડેજા: ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઠાકોરજીની જાનમાં જોડાશે ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય…
View More ગોંડલ બન્યું ગોકુળનગરી, આજે ધામધૂમથી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસરભાણવડમાં લોકરક્ષક સહિત બે શખ્સો વિદેશી દારૂની 120 બોટલ સાથે ઝડપાતા ચકચાર: 1 ફરાર
ભાણવડના પુનિત માર્કેટ વિસ્તારની ગલીમાંથી પોલીસે મોડી રાત્રીના સમયે રણજીતપરા વિસ્તારમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક ગઢવી ભરત માંડણભાઈ મારુ અને આ જ વિસ્તારમાં રહેતા અને…
View More ભાણવડમાં લોકરક્ષક સહિત બે શખ્સો વિદેશી દારૂની 120 બોટલ સાથે ઝડપાતા ચકચાર: 1 ફરારથાનગઢના રૂપાવટીની ગૌચર જમીનમાંથી 6.25 લાખની ગેરકાયદેસર ખનીજચોરી કરતા ચાર ઝડપાયા
170 ફૂટના કૂવામાંથી ચાર શ્રમિકોને બહાર કઢાયા : 5 સામે ગુનો :ગૌચરમાં બેફામ ખનન, તંત્રનું ભેદી મૌન સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા થાનગઢ પંથકમાં થોડા સમયનાં દેખાવ…
View More થાનગઢના રૂપાવટીની ગૌચર જમીનમાંથી 6.25 લાખની ગેરકાયદેસર ખનીજચોરી કરતા ચાર ઝડપાયારાજ્યની 157 પાલિકાની તિજોરી તળિયાઝાટક, વીજબિલના પણ ફાંફાં
પાલિકાના સફાઇ કામદારથી માંડીને ચીફ ઓફિસરને ત્રણેક મહિનાથી ચૂકવાયો નથી પગાર: વિકાસના નામે દેવાળું કરી સરકાર ‘ઘી’ પીતી હોવાનો તાલ! ચોંકાવનારા અહેવાલો દ્વારા વિગતો મળી…
View More રાજ્યની 157 પાલિકાની તિજોરી તળિયાઝાટક, વીજબિલના પણ ફાંફાંસોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર ફ્લાયઓવર બ્રિજના અભાવે અકસ્માતોની હારમાળા
કોડીનાર શહેરમાંથી પસાર થતા સોમનાથ – ભાવનગર હાઇવે ઉપર 67 ગામો ને જોડતા બે જંક્શનો ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી ની અણઆવડત ના કારણે ફ્લાયઓવર બનાવવામાં…
View More સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર ફ્લાયઓવર બ્રિજના અભાવે અકસ્માતોની હારમાળાટેકાના ભાવે મગફળી ખરીદીમાં સાંસદ રૂપાલાએ પૂછયું, ‘આ બાઇટિંગનો માલ?’
અમરેલી યાર્ડમાં નાફેડ દ્વારા ખરીદીનો વીડિયો વાઇરલ ગુજરાત ભરમાં આજે મગફળીનો ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. ત્યારે ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરાવતી વખતનો રાજકોટના…
View More ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સાંસદ રૂપાલાએ પૂછયું, ‘આ બાઇટિંગનો માલ?’દ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ અને ભારતના પ્રમુખ યાત્રાધામ દ્વારકામાં શનિવારે કારતક સુદ અષ્ટમીના શુભદિને જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક માન્યતા અનુસાર…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ