દ્વારકા થી 30 કિલોમીટર દૂર આવેલ કુરંગા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે ગત મધ રાત્રીના અંદાજિત અઢી વાગ્યા ની આસપાસ ચાર વાહનો અકસ્માત…
View More દ્વારકા નજીક DySPની બોલેરો સહિત 4 વાહનો અથડાયાgujarat news
ચાડધ્રામાં રેતીનો બ્લોક રદ્દ કરવાની માંગ સાથે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
હળવદના ચાડધ્રા ગામે રાજ્ય સરકાર દ્વારા રેતીની લીઝ આપતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને લીઝ રદ્ કરવાની માંગ સાથે નારા લગાવ્યા હતા અને લીજ…
View More ચાડધ્રામાં રેતીનો બ્લોક રદ્દ કરવાની માંગ સાથે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધધ્રાંગધ્રાના બાવળીના ખેડૂતને વળતર નહીં ચુકવતા નર્મદા વિભાગની મિલ્કત જપ્તીનો આદેશ
ધ્રાંગધ્રા ના બાવળીના મુક્તાબેન પટેલ ની જમીન નુ 15 વષઁ પેહલા નમઁદા વિભાગ દ્વારા એકવાયર કરેલ જેનુ વળતર નહી ચુકવેલ જેમા હાઈકોર્ટે દ્વારા 2024 મા…
View More ધ્રાંગધ્રાના બાવળીના ખેડૂતને વળતર નહીં ચુકવતા નર્મદા વિભાગની મિલ્કત જપ્તીનો આદેશપહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા…
View More પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાકાશ્મીર હુમલાના પગલે ગુજરાત સરકારના તમામ કાર્યક્રમો રદ
કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ્દ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજના દિવસે કોઇ પણ રાજકીય કાર્યક્રમ નહી થાય. મુખ્યમંત્રી…
View More કાશ્મીર હુમલાના પગલે ગુજરાત સરકારના તમામ કાર્યક્રમો રદસોમનાથ-દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ એલર્ટ, સુરક્ષા વધારાઇ
અંબાજીમાં સ્નાઇપર ટીમ સ્ટેન્ડબાય, એસઓજીની અને ક્વિક રીસ્પોન્સ ટીમ મંદિરમાં જ તૈહનાત રહેશે તમામ શ્રધ્ધાળુઓનું ચેકિંગ કરવા સુચના: સોમનાથ-દ્વારકાના દરિયા કિનારે હાઇ એલર્ટ રેલવે સ્ટેશન,…
View More સોમનાથ-દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ એલર્ટ, સુરક્ષા વધારાઇસિવિલમાંથી અંતે અન્નક્ષેત્રનું વીજજોડાણ કટ
ગેરકાયદે વીજજોડાણના કારણે આગ લાગ્યાના રિપોર્ટ બાદ કાર્યવાહી રાજકોટની સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગના ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં આગ લાગતા જ દર્દીઓમાં નાસભાગ મચી હતી. અમુક…
View More સિવિલમાંથી અંતે અન્નક્ષેત્રનું વીજજોડાણ કટવી.એસ. હોસ્પિટલના વડાની જાણમાં જ ક્લિનિકલ ટ્રાયલ થઈ
ક્લિનિકલ કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ડો. દેવાંગ રાણાએ સસ્પેન્ડ કરવા મામલે લેખિતમાં ખુલાસો કર્યો છે. AMC- METને લેખિત ખુલાસામાં તેમણે કોઈ પણ પ્રકારની ગંભીર…
View More વી.એસ. હોસ્પિટલના વડાની જાણમાં જ ક્લિનિકલ ટ્રાયલ થઈવેરા વળતર યોજનાનો 14 દી’માં 102767 કરદાતાઓએ લાભ લીધો
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-09-04-2025ના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:09-04-2025થી આજ તારીખ:23-04-2025ના રોજ 1:30…
View More વેરા વળતર યોજનાનો 14 દી’માં 102767 કરદાતાઓએ લાભ લીધોગણેશનગરમાં જુગારનો દરોડો: કુખ્યાત ઇભલા સહિત પત્તા ટીંચતા છ ઝડપાયા
શહેરના મોરબી રોડ પર ગણેશનગરમાં એલસીબી ઝોન-1ની ટીમે દરોડો પાડી જુગાર રમતા કુખ્યાત ઇભલા ખાટકી સહીત છ શખ્સોને ઝડપી પાડી પટમાંથી રૂા.32300ની રોકડ કબજે…
View More ગણેશનગરમાં જુગારનો દરોડો: કુખ્યાત ઇભલા સહિત પત્તા ટીંચતા છ ઝડપાયા