રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટા મવા ગામ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક સઘન રેડ…
View More મોટામવામાંથી દારૂની 24 મોંઘી બોટલો સાથે યુવતી ઝડપાઇgujarat news
ગેમ ઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરના ડિસમીસના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે
રાજકોટના બહુચર્ચિત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ખાતાકીય તપાસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બરતરફ કરાયેલા છ અધિકારો પૈકી બે એટીપીને હાઈકોર્ટે મોટી રાહત આપ્યા બાદ ચીફ ફાયર…
View More ગેમ ઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરના ડિસમીસના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટેમહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદ
જસદણ તાલુકાના વીરનગર ગામની વાડી વિસ્તારમાં વિધિ અને ધૂણવાના બહાને મહિલાને મારમારી સળગતો મકાઈનો પૂળો ફેંકી મૃત્યુ નીપજવાના ચકચારી કેસમાં કોર્ટે આરોપી નિલેશ કાળુ કટારાને…
View More મહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદમોબાઇલની લતે ચડેલા ધો.7ના છાત્રને હોમવર્ક કરવાનું કહેતા જીવ દઇ દીધો!
સુરત શહેરમાં મોબાઈલના લતનો એક અત્યંત કરુણ અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને ધોરણ-7માં અભ્યાસ…
View More મોબાઇલની લતે ચડેલા ધો.7ના છાત્રને હોમવર્ક કરવાનું કહેતા જીવ દઇ દીધો!પાસપોર્ટ કઢાવવામાં હવે નાગરિકતાની ચકાસણી ફરજિયાત
ઘુસણખોરો ભૂતિયા ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ કઢાવી લેતા હોવાથી વેરિફિકેશન પ્રક્રિયામાં ફેરફાર ગુનાઈત પૂર્વ ઇતિહાસ પણ ચકાસાશે, અરજદારને પોલીસ સ્ટેશને ધક્કામાંથી પણ મુક્તિ ગુજરાતમાં હવે પોલીસ…
View More પાસપોર્ટ કઢાવવામાં હવે નાગરિકતાની ચકાસણી ફરજિયાતરાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત
રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની સર્કિટ બેન્ચની સ્થાપના માટે રાજકોટ બાર એસોસિએશન તથા રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને…
View More રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆતગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 કલાર્કની ભરતીને સરકારની લીલીઝંડી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની નોન-ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો…
View More ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 કલાર્કની ભરતીને સરકારની લીલીઝંડીધો. 9-11માં કમ્પ્યુટરનો નવો સિલેબસ લાગુ પણ પેપર સ્ટાઇલના હજુ ઠેકાણા નથી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આયોજનના અભાવ અને ઢીલી નીતિનો ભોગ ફરી એકવાર રાજ્યભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બની રહ્યા છે. રાજ્યની શાળાઓમાં 8…
View More ધો. 9-11માં કમ્પ્યુટરનો નવો સિલેબસ લાગુ પણ પેપર સ્ટાઇલના હજુ ઠેકાણા નથીકેનાલમાં કૂદેલા જમાઇને બચાવવા જતા પિતા-પુત્ર ડૂબી ગયા
પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ જમાઇએ કેનાલમાં ઝંપલાવ્યું, સસરા અને સાળો બચાવવા કૂદ્યા, જમાઇ તરીને ભાગી ગયો વાવ-થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર એક દુ:ખદ…
View More કેનાલમાં કૂદેલા જમાઇને બચાવવા જતા પિતા-પુત્ર ડૂબી ગયાછોડ લેવા શહેરીજનોમાં ધસારો, વોર્ડ ઓફિસમાં બે કલાકમાં જ સ્ટોક ખાલી
રાજકોટ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને હરિયાળી પ્રત્યેનો પ્રેમ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનો આબેહૂબ અને આનંદદાયક નજારો આજે સમગ્ર શહેરમાં જોવા મળ્યો હતો. મહાનગરપાલિકા…
View More છોડ લેવા શહેરીજનોમાં ધસારો, વોર્ડ ઓફિસમાં બે કલાકમાં જ સ્ટોક ખાલી