ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રની ગઇકાલે શરૂૂઆત કરવામાં આવી. વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા પહેલી વખત વિધાનસભામાં પહોંચ્યા હતા. વિધાનસભામાં એન્ટ્રીની શરૂૂઆત સાથે જ તેમણે…
View More વિધાનસભામાં વિપક્ષોના પ્રશ્ર્નોને દબાવી દેવાય છે, જવાબ પણ ખોટા: ગોપાલ ઇટાલિયાનો આરોપgujarat news
હાઇવે ઓથોરિટીના ‘જાદુગરો’એ રાતોરાત ખાડા ગાયબ કરી દીધા!
હેલ્મેટ વિરોધી આંદોલન દરમિયાન કોંગ્રેસે માધાપર ચોકડી પાસેની ભયંકર તસવીર જાહરે કર્યા બાદ કુંભકર્ણો અડધી રાત્રે જાગ્યા રાજકોટ શહેરના એન્ટ્રી પોઇન્ટ ગણાતી અને ચોવીસે કલાક…
View More હાઇવે ઓથોરિટીના ‘જાદુગરો’એ રાતોરાત ખાડા ગાયબ કરી દીધા!વિધાનસભાના સચિવ તરીકે સી.બી. પંડયાની નિમણૂક
ગુજરાત વિધાનસભાને એક વર્ષ બાદ નિયમિત સચિવ મળ્યા છે. સી. પી. પંડયાની નિમણુંક કરવામા આવી છે વિધાનસભા સભ્ય એમ. પટેલનો કાર્યકાળ ગયા વર્ષે ઓગસ્ટમાં પૂરો…
View More વિધાનસભાના સચિવ તરીકે સી.બી. પંડયાની નિમણૂકનવરાત્રી અને દશેરા નિમિત્તે કતલખાના બંધ રાખવા એનિમલ હેલ્પલાઇનની માંગ
ભારત દેશનું સૌથી મોટું ધાર્મિક પર્વ એટલે કે માં નવદુર્ગાની આરાધના કરવાનું પર્વ નવરાત્રી અને તેના તરત પાછળ આવતો દશેરાનો પર્વ, જે સત્ય પર અસ્થ્યાનો…
View More નવરાત્રી અને દશેરા નિમિત્તે કતલખાના બંધ રાખવા એનિમલ હેલ્પલાઇનની માંગહેલ્મેટના કાળા કાયદા સામે સત્યાગ્રહ સમિતિની ઝુંબેશ યથાવત: ટ્રાફિક ડીસીપી સાથે કરી બેઠક
પોલીસ તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત બનાવી લોકો પાસે લોકોને રીતસર હેરાન કરવા ઉપરાંત દંડ વસૂલવાની તંત્રની વૃત્તિ સામે શહેરમાં શેરીએ ગલીએ લોકોમાં…
View More હેલ્મેટના કાળા કાયદા સામે સત્યાગ્રહ સમિતિની ઝુંબેશ યથાવત: ટ્રાફિક ડીસીપી સાથે કરી બેઠકPMના વિશ્વાસુ ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIના સ્પેશિયલ ડાયરેક્ટર બનાવાયા
ગુજરાત કેડરના 1994 બેચના આઈપીએસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ મનોજ શશીધરને બઢતી આપી સીબીઆઈના સ્પેશીયલ ડાયરેક્ટર બનાવી સીબીઆઈમાં નિયુક્તી કરવામાં આવી છે. આઈપીએસ મનોજ…
View More PMના વિશ્વાસુ ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIના સ્પેશિયલ ડાયરેક્ટર બનાવાયાહેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરી
પ્રથમ દિવસે 3500 લોકોને દંડ ફટકાર્યા બાદ બીજા દિવસે હેલ્મેટ પહેરીને નીકળેલા વાહનચાલકોને ગુલાબ આપી બિરદાવ્યા રાજકોટમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત…
View More હેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરીમોરબીના બેલા તળાવીયા ગામે સિરામીકમાં યુવાન પડી જતા માથામાં ઇજા થવાથી મોત
તલાવીયા શનાળા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે 26 વર્ષનો યુવાન પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું. મળતી વિગત મુજબ મોરબીના…
View More મોરબીના બેલા તળાવીયા ગામે સિરામીકમાં યુવાન પડી જતા માથામાં ઇજા થવાથી મોતહળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબેલા સગીરને બચાવવા જતા યુવાનનું પણ મોત
ચંદ્રગઢ ગામે કેનાલમાં પાણી ભરવા ગયેલ 15 વર્ષનો સગીર ડૂબતા 23 વર્ષીય યુવાન તેને બચાવવા પાણીમાં કુદ્યો હતો અને કેનાલના પાણીમાં ડૂબી જતા બંનેના મોત…
View More હળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબેલા સગીરને બચાવવા જતા યુવાનનું પણ મોતદારૂની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ યુવકને ઉઠાવી જઈ ફટકાર્યો
રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં દિવસે દિવસે સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ ભક્તિધામમાં…
View More દારૂની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ યુવકને ઉઠાવી જઈ ફટકાર્યો