વોર્ડ નં-7,14 અને 17માં પાણી પહોંચાડતી ગુરુકુળ સંપની મુખ્ય લાઇન રાત્રીના તૂટતાં રીપેરિંગ શરૂ કરાયું શહેરને પીવાનુ પાણી પુુરુ પાડતા મુખ્ય ત્રણ જળાશ્યોમાં મોટીમાત્રામાં વરસાદી…
View More પીડીએમ ફાટક પાસે લાઇનમાં ભંગાણ; 3 વોર્ડમાં ઓચિંતો પાણીકાપgujarat news
નવરાત્રિ પહેલાં જ રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી!! વલસાડ, તાપી અને સુરતમાં વરસાદ
રાજ્યમાં નવરાત્રિના આગમન પહેલા જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આજે સવારથી જ વલસાડ, તાપી અને સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી…
View More નવરાત્રિ પહેલાં જ રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી!! વલસાડ, તાપી અને સુરતમાં વરસાદમોરબીના યુવાને રિસામણે બેઠેલી પત્ની પરત નહીં આવતા મૂળી પાસે ઝેર પી જીવન ટૂંકાવ્યું
મૂળીના સોમાસરમાં પ્રૌઢનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત મોરબીમાં રહેતા યુવાને મૂળીના રાસિંગપર ગામે રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયો હતો. ત્યારે દાધોરીયા ગામના પાટીયા પાસે…
View More મોરબીના યુવાને રિસામણે બેઠેલી પત્ની પરત નહીં આવતા મૂળી પાસે ઝેર પી જીવન ટૂંકાવ્યુંસોનામાં 500 અને ચાંદીમાં 1500નું ગાબડુ
આવતીકાલે યુ.એસ. ફેડ રેટ કરતી જાહેરાત થવાની છે ત્યારે આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ સોનામાં 10 ગ્રામે 500…
View More સોનામાં 500 અને ચાંદીમાં 1500નું ગાબડુઅમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસ
રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મંગળવારે (16 સપ્ટેમ્બર) અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક…
View More અમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસસૂરજકરાડીમાંથી યુવાનનું અપહરણ કરનારા પાંચ શખ્સો ઝડપાયા
ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાંથી સોમવારે સાંજના સમયે એક યુવાનનું અપહરણ થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે તાકીદની કાર્યવાહી કરી, પાંચ શખ્સોને ઝડપી…
View More સૂરજકરાડીમાંથી યુવાનનું અપહરણ કરનારા પાંચ શખ્સો ઝડપાયાભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડ
ભાયાવદરના ખારચીયા ગામે મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોની ધરપકડ કરી એક લાખની રોકડ સહિત 2.21 લાખનો મુદ્દામાલ કબજે…
View More ભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડવેરાવળમાં કથિત કૂટણખાના પર જનતા રેડ, દ્વારકાની યુવતી અને દલાલની ધરપકડ
વેરાવળના મોદી વાડી અને ગંગાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી કથિત અનૈતિક પ્રવૃત્તિને લઈને સ્થાનિકોએ જનતા રેડ કરી. આ દરોડામાં દ્વારકાની એક યુવતી અને કથિત…
View More વેરાવળમાં કથિત કૂટણખાના પર જનતા રેડ, દ્વારકાની યુવતી અને દલાલની ધરપકડજામનગરમાં શંકર ટેકરી ઝોન વિસ્તાર તરસ્યો રહ્યો
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, તા.17/09/2025 બુધવારના રોજ પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટમાં પાણીના જાવકની 800 એમ.એમ.ડાયા.ની શંકર ટેકરી ઈ.એસ.આર.ની પાઈપ…
View More જામનગરમાં શંકર ટેકરી ઝોન વિસ્તાર તરસ્યો રહ્યોદ્વારકાની છેતરપિંડીમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના પોલીસ મથકમાં ગત વર્ષે એક ખાનગી કંપનીમાં સોડાએશના જથ્થામાં ભેળસેળ કરી અને છેતરપિંડી સંદર્ભેનો ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી…
View More દ્વારકાની છેતરપિંડીમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો