વાદળા છવાતાં તાપમાન ઘટયું, બુધવારથી માવઠું

સૌરાષ્ટ્ર- ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં નોંધાપાત્ર ઘટાડો થયો છે અને ગરમીમાં લોકોને રાહત મળી છે. બીજી તરફ આગામી તા.18થી 20 માર્ચ દરમિયાન ફરી માવઠાની…

View More વાદળા છવાતાં તાપમાન ઘટયું, બુધવારથી માવઠું

અલનિનો અમંગળ ઓછાયો, ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાની આગાહી

જૂન-ઓગસ્ટમાં અલનિનોના પ્રભાવની 62 ટકા શકયતા, દરિયાકાંઠાના વિસ્તારોમાં અસાધારણ તાપમાનથી ચિંતા વધી સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં શિયાળો ટૂંકો રહ્યા બાદ હવે આગામી ચોમાસુ નબળુ…

View More અલનિનો અમંગળ ઓછાયો, ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાની આગાહી

લા નીનો નબળું પડવાથી ચોમાસું સારું રહેશે: હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ માર્ચથી મે સુધીની ગરમીની સીઝન માટે તાપમાન અને વરસાદનું અનુમાન જાહેર કર્યું છે. અનુમાન અનુસાર, માર્ચથી મે સુધીના સમયગાળામાં દેશના મોટા…

View More લા નીનો નબળું પડવાથી ચોમાસું સારું રહેશે: હવામાન વિભાગની આગાહી

કોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયો

કેસર કેરીના ગઢ ગણાતા ગીર સોમનાથમાં માવઠું પડતા ખેડૂતો પાયમાલ; ઘઉં, ચણા અને જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે સાંજે અચાનક…

View More કોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયો

ચોમાસું હજુ દીર્ધકાલિન આકલનનો વિષય, અત્યારથી ધારણા બાંધવી વહેલું થશે: માઢક

આપણે ત્યાં પ્રશાંત મહાસાગરને લગતી લાનીનોની ક્ધડીશનને ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે સાનુકૂળ ગણવા માં આવે છે અને અલનીનોને ભારતીય મોન્સૂન માટે પ્રતિકૂળતા સર્જતુ પરિબળ…

View More ચોમાસું હજુ દીર્ધકાલિન આકલનનો વિષય, અત્યારથી ધારણા બાંધવી વહેલું થશે: માઢક

કારતકમાં ચોમાસું: ઓકટોબરમાં વરસાદનો દશકાનો રેકોર્ડ

રાજ્યમાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ, છેલ્લા છ દિવસમાં જ અઢી ઇંચ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન ગઇકાલે મહુવામાં 3.5, તળાજામાં 3, પાલિતાણામાં 2 ઇંચ કમોસમી…

View More કારતકમાં ચોમાસું: ઓકટોબરમાં વરસાદનો દશકાનો રેકોર્ડ

સૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકાર

239 તાલુકામાં ઝાપટાથી માંડી સાડા નવ ઈંચ સુધીના કમોસમી વરસાદથી દિવાળી બાદ ખેડૂતોના ઘરમાં હોળી, મોઢે આવેલો કોળિયો છિનવાયો રાજ્યના 239 તાલુકામાં કમોસમી વરસાદ, ડેમોમા…

View More સૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકાર

આખરે ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય, દિવાળીમાં નડતરરૂપ નહીં બને

અરબ સાગરમાં સર્જાયેલા પશક્તિથ વાવાઝોડાની અસરના ભાગરૂૂપે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.જેના પરિણામે ખાસ કરીને દરિયા કાંઠાના જિલ્લાઓમાં વરસાદ પણ પડ્યો હતો. જો કે…

View More આખરે ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય, દિવાળીમાં નડતરરૂપ નહીં બને

રાજ્યમાં ‘શક્તિ’ વાવાઝોડાના ખતરા વચ્ચે ભારે વરસાદની આગાહી, આ જીલ્લામાં એલર્ટ જાહેર

  અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ વધુ ખતરનાખ બન્યું છે. જણાવ્ય અનુસાર આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે. 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું…

View More રાજ્યમાં ‘શક્તિ’ વાવાઝોડાના ખતરા વચ્ચે ભારે વરસાદની આગાહી, આ જીલ્લામાં એલર્ટ જાહેર

રાજ્યના 123 તાલુકામાં મેઘાવી આફત, વંથલી, ચોટીલા પંથકમાં 4 ઇંચ ખાબકયો

મેંદરડા, જૂનાગઢ-2॥, મોરબી, કેશોદ, દ્વારકા, ભાવનગરમાં 2 ઇંચ વરસાદથી ભારે તારાજી ચોમાસાએ વિદાયવેળાએ પણ અસલમીઝાજ બતાવવાનું ચાલુ રાખતા ગઇકાલે રાજ્યના 123 તાલુકામાં અડધા થી 4…

View More રાજ્યના 123 તાલુકામાં મેઘાવી આફત, વંથલી, ચોટીલા પંથકમાં 4 ઇંચ ખાબકયો