સૂરજકરાડીનો માથાભારે શખ્સ પાસા તળે જેલહવાલે

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો રાકેશ ધનાભાઈ રોશિયા નામનો 32 વર્ષનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલો હતો. જેની સામે…

View More સૂરજકરાડીનો માથાભારે શખ્સ પાસા તળે જેલહવાલે