વઢવાણમાં રહેતા પરીવારનો 17 વર્ષીય પુત્ર તા. 22ના રોજ રાતના સમયે બાઈક લઈને જોરાવરનગર સગાને ત્યાં ગયો હતો. જયાંથી મોડી રાત સુધી પરત ન આવતા…
View More વઢવાણમાં રાત્રે પુત્રના અપહરણની પિતાએ ફરિયાદ નોંધાવી, સવારે લાશ મળીKidnapping
ગોંડલમાં 5 લાખની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ બાદ મુક્તિ
દૂધનો વ્યવસાય કરતા યુવાનનું અપહરણ કરનાર બે શખ્સોની ધરપકડ ગોંડલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને દુધનો વ્યવસાય કરતા યુવાનનું પૈસાની લેતી દેતીમાં ગુંદાળા પેટ્રોલ પંપ પાસેથી…
View More ગોંડલમાં 5 લાખની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ બાદ મુક્તિસગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
બિહારી શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુંનામાં ધરપકડ થઇ’તી રાજકોટમાં રહેતા પરિવારની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મ…
View More સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા
ખંભાળિયા તાલુકામાં આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મૂળ રહીશ અને બે સંતાનોના પિતા એવા દશરથ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ મકવાણા નામના શ્રમિક…
View More ખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજાજસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ
જસદણના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતિનું કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કરતા જીલ્લાભરની પોલીસ આ અપહયત યુવતિને શોધવા કામે લાગી છે અને જિલ્લાભરમાં નાકાબંધી કરાવવામાં…
View More જસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ