ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર 35 વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા…
View More મુળીના ભેટ ગામે ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, રૂા.2.87 કરોડનો મુદ્દામાલ જપ્તgujarat news
વજન ઘટાડવાની સર્જરીને જીવનરક્ષક સારવાર ગણી મેડિક્લેઇમ મંજૂર રાખતી: અદાલત
ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે વજન ઘટાડવાની સર્જરી હંમેશા કોસ્મેટિક અથવા વૈકલ્પિક સારવાર હોતી નથી, પરંતુ કેટલીકવાર…
View More વજન ઘટાડવાની સર્જરીને જીવનરક્ષક સારવાર ગણી મેડિક્લેઇમ મંજૂર રાખતી: અદાલતરાજકોટનો યુવાન ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે પટકાયો
રાજકોટમા કણકોટ ગામે રહેતો યુવાન પંજાબ રહેતી પુત્રીને મુકવા ગાંધીનગર ગયો હતો . જયા રેલવે સ્ટેશન પર પુત્રીને ટ્રેનમા બેસાડી હતી તે દરમ્યાન ટ્રેન ચાલુ…
View More રાજકોટનો યુવાન ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે પટકાયોરિક્ષામાં ભૂલી ગયેલ અરજદારના દાગીના ભરેલ બેગ શોધી આપતી જામનગર પોલીસ
જામનગર મહિલા સોનાના ઘરેણા સાથે નો બેગ રિક્ષા માં ભૂલી ગયા હતા પોલીસે સીસીટીવી નું સતત મોનિટરિંગ કરીને ઘરેણા નું બેગ શોધી કાઢી તેના મૂળ…
View More રિક્ષામાં ભૂલી ગયેલ અરજદારના દાગીના ભરેલ બેગ શોધી આપતી જામનગર પોલીસજામનગરના દરેડમાં દોઢ વર્ષની બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા મોત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન નો વધુ એક બનાવ બન્યો હતો, અને પરપ્રાંતિય શ્રમિક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતાં…
View More જામનગરના દરેડમાં દોઢ વર્ષની બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા મોતકાલાવડના નપાણીયા ખીજડિયામાં દીપડો દેખાતા ખેડૂતો ભયભીત
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના નપાણીયા ખીજડીયા ગામ ની સીમ માં દીપડો દેખાયો હોવા ના વાવડ મળતા ખેડૂતો ભયભીત થયા છે. વન વિભાગ ની…
View More કાલાવડના નપાણીયા ખીજડિયામાં દીપડો દેખાતા ખેડૂતો ભયભીતમોરબીમાં રીવાઇડીંગની દુકાનમાંથી રૂા.1.98 લાખના સામાનની ચોરી
મોરબી જીલ્લામાં ચોરી અને લુંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પલેક્ષમા દુકાન નંબર -4 માં ન્યુ…
View More મોરબીમાં રીવાઇડીંગની દુકાનમાંથી રૂા.1.98 લાખના સામાનની ચોરીજામનગર કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીનું રાજીનામું
પક્ષની વિચારધારાને અવગણી વ્યકિતગત વિચારને વધુ મહત્તવ અપાતુ હોવાનો આક્ષેપ જામનગરના કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટરે આજે પક્ષના તમામ હોદ્દા ઉપરથી પોતાનું રાજીનામું આપ્યું છે. પક્ષ…
View More જામનગર કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીનું રાજીનામુંજામનગરના ગોરધનપરમાં ઇંટોના ભઠ્ઠા, હોટલ, મકાનોનું ડિમોલિશન
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામ પાસે આવેલી આશરે 100 વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા મેઘા ડિમોલેસનની…
View More જામનગરના ગોરધનપરમાં ઇંટોના ભઠ્ઠા, હોટલ, મકાનોનું ડિમોલિશનમોરબીમાં દરગાહના ડિમોલિશન બાદ રાતોરાત દીવાલ ચણી દેવામાં આવી
મોરબીના મણી મંદિર નજીક ગેરકાયદે ખડકી દીધેલી દરગાહનું મંગળવારે ડીમોલીશન કર્યા બાદ તંગદીલી ભરી સ્થિતિ જોવા મળી હતી અને પોલીસે સાવચેતીના ભાગરૂૂપે શહેરની મુખ્ય બજારો…
View More મોરબીમાં દરગાહના ડિમોલિશન બાદ રાતોરાત દીવાલ ચણી દેવામાં આવી