જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે ત્રણ વર્ષ પૂર્વે છુટાછેડા બાદ પત્નીએ બીજા લગ્ન કરી લીધા પૂર્વ પતિએ પત્નીને ફરી પરત મેળવવા નવા પતિ ઉપર છરી વડે…
View More છુટાછેડા બાદ પત્નીને ફરી પામવા નવા પતિની હત્યા કરનાર પૂર્વ પતિને આજીવન કેદgujarat news
ઓટો મોબાઇલ્સ કંપનીમાંથી મહિલા કેશિયરની 28 લાખની ઉચાપત
કાલાવડ રોડ પર આવેલા પંજાબ ઓટો મોબાઇલ્સનાં વર્કશોપમા કેશીયર તરીકે કામ કરતા મહીલાએ કંપની સાથે 28 લાખની ઉચાપાત કરી પૈસા પોતાના અંગત ખર્ચમા ખર્ચી નાખતા…
View More ઓટો મોબાઇલ્સ કંપનીમાંથી મહિલા કેશિયરની 28 લાખની ઉચાપતઆજે તારૂ મર્ડર કરી ભેજુ કાઢી નાખવું છે, યુવતીને પાડોશી પિતા-પુત્રની ધમકી
દૂધની ડેરી વિસ્તારમાં રહેતા નફીસાબેન કરીમભાઇ મોદી(ઉ.વ.35) એ તેમના પાડોશી કાદરભાઈ હૈદરભાઈ ચોપડા અને તેમના દીકરા ફારૂકને ઘર પાસેથી નડતરરુપ લારી હટાવવાનુ કહેતા પિતા-પુત્રએ ઉશ્કેરાય…
View More આજે તારૂ મર્ડર કરી ભેજુ કાઢી નાખવું છે, યુવતીને પાડોશી પિતા-પુત્રની ધમકીપરિવારે મકાન બદલાવવા સામાન બહાર રાખ્યો, તસ્કરો 2.29 લાખની રોકડ-દાગીના ચોરી ગયા
બાબરિયા કોલોનીના કવાર્ટરમાં બનાવ, સીસીટીવી ફૂટેઝના આધારે તપાસ શહેરનાં કોઠારીયા વિસ્તારમા આવેલા બાબરીયા કોલોનીનાં કવાટરમા સીકયુરીટી ગાર્ડ પરીવાર સાથે મકાન બદલાવતા હતા ત્યારે મકાનમા રહેલો…
View More પરિવારે મકાન બદલાવવા સામાન બહાર રાખ્યો, તસ્કરો 2.29 લાખની રોકડ-દાગીના ચોરી ગયાઅનિરૂધ્ધસિંહ સહિતના આરોપીઓ સામે ખોટા પુરાવા ઉભા કરવાની કલમ ઉમેરવા અરજી
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં કાવતરાની કલમનો ઉમેરો કેમ ન કર્યો ? તપાસનીશ અધિકારીનો ખુલાશો માંગતી કોર્ટ રીબડાના અમિત ખુંટ આપઘાત કેસની સુનવણી ગોંડલ સેશન્સ…
View More અનિરૂધ્ધસિંહ સહિતના આરોપીઓ સામે ખોટા પુરાવા ઉભા કરવાની કલમ ઉમેરવા અરજી‘તુ ગમતી નથી, અહીંથી ચાલી જા’ તેમ કહી નસેડી પતિએ પત્નીને ધોકાથી માર માર્યો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ સંતોષીનગરમાં રહેતી પરિણીતાને પતિ દારૂની કૂટેવ અને પરસ્ત્રી સાથેના આડા સંબંધના કારણે છેલ્લા 15 વર્ષથી ત્રાસ આપી તુ ગમતી નથી અહીથી…
View More ‘તુ ગમતી નથી, અહીંથી ચાલી જા’ તેમ કહી નસેડી પતિએ પત્નીને ધોકાથી માર માર્યોઉપલેટા નજીક હનુમાનજી મંદિર આશ્રમના મહંત પાસે બળજબરીથી રૂપિયા પડાવવાનો કારસો
ઉપલેટા નજીક મેલી મજેઠી કેરીયાટીંબા હનુમાનજી મંદીર આશ્રમના મહંત પાસે બળજબરીથી રૂૂપિયા પડાવવા માટે ભાણવડના મોટા કાલાવડના શખ્સે ધમકી આપી બદનામ કરવા સોશિયલ મીડિયામાં વિડીયો…
View More ઉપલેટા નજીક હનુમાનજી મંદિર આશ્રમના મહંત પાસે બળજબરીથી રૂપિયા પડાવવાનો કારસોરાજકોટમાં યોજાયેલા નેશનલ લીગલ સેમીનારના લાખો રૂપિયાનો ભષ્ટ્રાચાર કર્યાનો વકીલ જોષીનો આરોપ
રાજકોટ બાર એસોસિએશનની આગામી તારીખ 19 મી એ ચૂંટણી યોજનાર છે જેમાં આર બી એ પેનલના ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આરબીએ પેનલના કેટલાક…
View More રાજકોટમાં યોજાયેલા નેશનલ લીગલ સેમીનારના લાખો રૂપિયાનો ભષ્ટ્રાચાર કર્યાનો વકીલ જોષીનો આરોપખારચિયાની સીમમાં ફાર્મ હાઉસ પાસે જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયા
શહેરની ભાગોળે રાજકોટ તાલુકાના ખારચીયા ગામની સીમમાં ચાલતાં જુગારધામ ઉપર આજી ડેમ પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા બે મહિલા સહિત 9 શખ્સોને ઝડપી પાડી પટમાંથી…
View More ખારચિયાની સીમમાં ફાર્મ હાઉસ પાસે જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયાભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોત
અંજારના વરસાણા અને ભચાઉના નંદગામ વચ્ચે વરસાણા પુલ નજીક ઓસવાલ કંપની સામે સવારે ટ્રકએ બડા દોસ્ત પિકઅપ (છકડો)ને પાછળથી ટક્કર મારતાં છકડામાં સવાર મૂળ ઝારખંડના…
View More ભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોત