રાજકોટ ખાતે રહેતા એક આસામીને કથિત સાધુ બાવા દ્વારા વિશ્વાસ કેળવીને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને રૂૂપિયા 8 લાખની કિંમતના દાગીનાની છેતરપિંડી કરવા સબબ દ્વારકા પોલીસ…
View More દાગીના શુધ્ધ કરવાના બહાને રાજકોટના યુવકના આઠ લાખના દાગીના પડાવી લીધાgujarat news
સગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કાલાવડમાં રહેતી યુવતિ અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ…
View More સગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોતફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધા
ખાદ્યપદાર્થના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 11ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્યપ્રદાર્થોના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી ક્રીસમસના તહેવારોને અનુલક્ષીને કેકનું વેચાણ…
View More ફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધાલાખાજીરાજ રોડ વિસ્તારને નો-ફેરિયા ઝોન જાહેર કરવા માંગ
લાખાજીરાજ રોડ બજારમા વર્ષોથી રહેલા પાથરણાનાં દબાણો હટાવવાની માંગણી સાથે રાજકોટ હોલસેલ ટેકસટાઇલ્સ મર્ચન્ટ એસો. એ મનપાનાં સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન અને મેયરને આવેદન પાઠવ્યુ હતુ.…
View More લાખાજીરાજ રોડ વિસ્તારને નો-ફેરિયા ઝોન જાહેર કરવા માંગચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે મિત્રને આપેલ રૂૂપિયા 7.50 લાખ રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે રકમ વસૂલવા સ્મોલ કોઝ કોર્ટમાં…
View More ચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમબાંધકામ વેસ્ટ જાહેરમાં નાખતા આસામીને 15000નો કરાયો દંડ
કાલાવડ રોડ પર ટ્રેક્ટર ઠલવાતા મનપાના એસ્ટેટ વિભાગે રંગેહાથ પકડયો શહેરના વોર્ડ નં.8, કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્યા પર ઈ ઉ…
View More બાંધકામ વેસ્ટ જાહેરમાં નાખતા આસામીને 15000નો કરાયો દંડસતલાસણાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગ, 20 બાળકોની તબીયત લથડી
હોસ્ટેલમાં રાત્રીના ભોજન બાદ ઉલ્ટી, પેટમાં દુ:ખાવાની ફરિયાદ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ગોળીયાપુરા…
View More સતલાસણાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગ, 20 બાળકોની તબીયત લથડીઆવતીકાલથી રેસકોર્ષમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ
જમદઢ જાંબુવાન અને નળ અંગદ સુગ્રીવ ન રહ્યા, પણ હજુ લગ હનુમાન ઈતો કાયમ બેઠો ’કાગડા’ દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા…
View More આવતીકાલથી રેસકોર્ષમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભમાટેલ સોસાયટીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
મવડી ગામમાં આવેલી માટેલ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More માટેલ સોસાયટીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતપેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે મહિલા સોનાનો પેન્ડન્ટ ચોરી ગઇ
રાજકોટ શહેરમાં પેલેસ રોડ પર આવેલા ભગવતી ફાસ્ટ ફૂડની સામે નીલકંઠ જવેલર્સ નામની દુકાનમાં ઘરેણાં ખરીદી કરવા આવેલી બે મહિલાએ સ્ટાફની નજર ચૂકવી એક પેન્ડન્ટ…
View More પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે મહિલા સોનાનો પેન્ડન્ટ ચોરી ગઇ