ભગવાન શ્રી કૃષ્ણના જન્મપર્વ જન્માષ્ટમી મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં જન્મોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. લાખો શ્રદ્ધાળુઓના…
View More કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે દ્વારિકા નગરીએ સજ્યા સોળે શણગારgujarat news
RMC મહેકમની બુઠ્ઠી તલવારે નીકળ્યું શહેરને સ્માર્ટ સિટી બનાવવા! 1843 જગ્યા ખાલી
રાજકોટ મહાનગરપાલિકાના મહેકમમાં મ્યાન મોટી અને તલવાર નાની જેવી હાલત છે. બુઠા હથિયાર સાથે વહીવટ ચાલતો હોવાથી કામગીરી લાંબા સમયથી ખાડે ગઇ છે અને શહેરીજનોને…
View More RMC મહેકમની બુઠ્ઠી તલવારે નીકળ્યું શહેરને સ્માર્ટ સિટી બનાવવા! 1843 જગ્યા ખાલીટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો, કોલસાના ભાવમાં 60%નો વધારો
સરકારી કંપની GMDC દ્વારા લિગ્નાઇટ-કોલસામાં વધારો ઝીંકતા રાજ્યના અનેક MSME યુનિટ્સની હાલત કફોડી, ફિકસ ભાવ રાખવા માંગ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સને 2026ના પહેલા અર્ધવાર્ષિકમાં જીએમડીસીના…
View More ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો, કોલસાના ભાવમાં 60%નો વધારોરાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર પાણસીણા નજીક એક હોટલમાં રાજકોટ રેન્જ આઈજી પર કેમિકલ ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. કટારીયા ગામની સીમમાં આવેલી યુ.પી.…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયુંતહેવારો ઉપર ચોર-ચક્કા બેફામ બન્યા, ત્રણ સ્થળેથી રૂા.12.25 લાખની ચોરી
કેનાલ રોડ ઉપર દુકાનમાંથી 50 હજાર રોકડની ચોરી, આજી ડેમ પાસે બસમાં ચડવા જતા મહિલાના ગળામાંથી રૂા.3.75 લાખનો ચેન ચોરાયો રાજકોટમાં તહેવારો ઉપર ચોર-ચક્કાને સખણા…
View More તહેવારો ઉપર ચોર-ચક્કા બેફામ બન્યા, ત્રણ સ્થળેથી રૂા.12.25 લાખની ચોરીગોંડલમાં બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી
ગોંડલમાં છેલ્લા બે દિવસથી પોલીસ ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે. ગોંડલમાં પોલીસ જ અસુરક્ષિત હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોની સુરક્ષાનું…
View More ગોંડલમાં બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપીરાજકોટમાં ધોળા દિવસે બે મિત્રોને છરી બતાવી રૂા.10 હજાર રોકડની લૂંટ
રાજકોટના શ્યામનગરમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા તુષારભાઈ ઉર્ફે ભુરો હોતચંદભાઈ ઉર્ફે અતુલભાઈ સાવલાણી ઉ.34એ 10 હજારની લૂંટ અંગે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં…
View More રાજકોટમાં ધોળા દિવસે બે મિત્રોને છરી બતાવી રૂા.10 હજાર રોકડની લૂંટનંબર પ્લેટ બનાવવામાં શોરૂમો-એજન્ટો દ્વારા ઉઘાડી લૂંટ
રાજકોટ શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે આકરું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું…
View More નંબર પ્લેટ બનાવવામાં શોરૂમો-એજન્ટો દ્વારા ઉઘાડી લૂંટમહેસૂલ વિભાગના E-Dhara, iORA અને AnyROR પોર્ટલ પરની સેવાઓ તા.6 સુધી બંધ
રાજ્યમાં મહેસૂલ વિભાગ હેઠળ સંચાલિત મુખ્ય ડિજિટલ પોર્ટલ્સ E-Dhara, iORA અને AnyROR પર મેન્ટેનન્સ એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી હોવાથી, નોંધણી પ્રભાગની મહત્વની ઓનલાઈન…
View More મહેસૂલ વિભાગના E-Dhara, iORA અને AnyROR પોર્ટલ પરની સેવાઓ તા.6 સુધી બંધદસ્તાવેજની નકલના આધારે ફટકારેલ 22.49 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ડિમાન્ડ ફગાવતી હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફોટોકોપીના આધારે મહેસૂલ અધિકારીઓ સ્ટેમ્પ ડ્યુટી કે દંડની આકરી વસૂલાતની કાર્યવાહી શરૂૂ કરી શકે નહીં.…
View More દસ્તાવેજની નકલના આધારે ફટકારેલ 22.49 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ડિમાન્ડ ફગાવતી હાઇકોર્ટ