શહેરના પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો યુવાન સોહમનગરમાં હતો ત્યારે લગ્ન પ્રસંગમાં નાના ભાઈની મજાક કરનારને ઠપકો આપતાં પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ છરી…
View More લગ્ન પ્રસંગમાં નાનાભાઈની મજાક કરવા બાબતે ઠપકો આપતા મોટાભાઈ ઉપર છરી વડે હુમલોgujarat news
સાધુ વાસવાણી રોડ પરથી માતા-પુત્રનું અપહરણ
એકતરફી પ્રેમમાં પાગલ શખ્સના ત્રાસના કારણે પ્રૌઢે તેની પુત્રીના અમદાવાદ લગ્ન કરાવી દેતા આરોપી ઉશ્કેરાયો પોલીસે ત્રંબા સુધી પીછો કરી માતા-પુત્રને છોડાવી ધરાર પ્રેમી સહિત…
View More સાધુ વાસવાણી રોડ પરથી માતા-પુત્રનું અપહરણગોંડલ યાર્ડની મગફળી હવે સાત સમંદર પાર જશે, રશિયાના વેપારીઓ પહોંચ્યા
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળી ની ખરીદી કરવા પહોંચ્યા હતા. રશિયામા ચોકલેટ બનાવતી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેમજ તેમની ટીમે ગોંડલ યાર્ડની…
View More ગોંડલ યાર્ડની મગફળી હવે સાત સમંદર પાર જશે, રશિયાના વેપારીઓ પહોંચ્યાખોડલધામ નજીક સિંહના આંટાફેરા, સાવધ રહેવા અપીલ
નજીકના ભિડી વિસ્તારમાં જ દેખાયો, ખેડુતો-સ્થાનિકોમાં ભયનો માહોલ જેતપુર તાલુકાના કાગવડ સ્થિત વિશ્વવિખ્યાત ખોડલધામ મંદિર આસપાસના વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. આ ઘટનાને કારણે…
View More ખોડલધામ નજીક સિંહના આંટાફેરા, સાવધ રહેવા અપીલબે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CM
રાજયના તમામ મ્યુ.કમિશનરોની મીટીંગમાં ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના: રસ્તા પર ઉતરી નિરાકરણ કરો નહીં તો નોટિસ માટે તૈયાર રહો આગામી 48 કલાકમાં સમસ્યાઓના નિરાકરણ અંગેનો…
View More બે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CMતેજી યથાવત, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર
કપાસિયા તેલનો ભાવ પણ 2385એ પહોંચ્યો સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે અને સિંગતેલમાં ડબ્બે રૂૂ. 30 નો વધારો નોંધાયો છે, રૂૂ.30…
View More તેજી યથાવત, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પારમહાશિવરાત્રી મેળામાં નાગાબાવાની રવેડીનો રૂટ 500 મીટર લંબાવાયો
પ્રથમવાર સાધુ-સંતોની અલૌકિક નગરયાત્રા યોજાશે, ખાસ ગીત લોન્ચ, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂૂ આયોજન માટે આજે…
View More મહાશિવરાત્રી મેળામાં નાગાબાવાની રવેડીનો રૂટ 500 મીટર લંબાવાયો4 મહિનામાં હેલ્પલાઈન ‘112’માં 3.2 લાખથી વધુ ઈમર્જન્સી
રાજ્યના પોલીસ વડા રિસ્પોન્સ સેન્ટરની મુલાકાતે, મદદનો સમયગાળો ઓછો કરવા સૂચન રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ’112’ ઇમરજન્સી રિસ્પોન્સ…
View More 4 મહિનામાં હેલ્પલાઈન ‘112’માં 3.2 લાખથી વધુ ઈમર્જન્સીવાહનોમાં વ્હાઈટ LEDનો પ્રકાશ માપવાના મીટર ન હોવા છતાં રાજ્યભરમાં RTO દ્વારા દંડ ફટકારવાનું શરૂ
LUX મીટર અપાયા જ નથી આમ છતાં ચેકિંગ શરૂ, અધિકારીઓનાં અંદાજ પર 5000 સુધીનો દંડ ફટકારાય છે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર કંપની ફિટિંગ…
View More વાહનોમાં વ્હાઈટ LEDનો પ્રકાશ માપવાના મીટર ન હોવા છતાં રાજ્યભરમાં RTO દ્વારા દંડ ફટકારવાનું શરૂલેન્ડ ગ્રેબિંગની બેઠકમાં 43 કેસોની સમીક્ષા કરતા કલેક્ટર
પાંચ અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા સોમવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ શહેરના ડીસીપી અને જિલ્લા…
View More લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં 43 કેસોની સમીક્ષા કરતા કલેક્ટર