જૂની તારીખે પેપર છપાવી પ્રમોશનનો આરોપ, યુનિવર્સિટી પ્રશાસન સામે પ્રશ્ર્નો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય અને અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો. કમલ મહેતા સામે શૈક્ષણિક…
View More પ્રમોશન માટે ખોટા પેપર રજૂ કરનાર પ્રોફેસર સામે તપાસનો હુકમgujarat news
દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
રાજકોટ શહેરના ટાગોર રોડ દિનેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને દોઢ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર મહિલા એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં આપઘાતનું કારણ…
View More દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંકમૂરતામાં દસ્તાવેજ નોંધણી ઘટતા સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ગાબડું
રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી મહિના દરમિયાન રિયલ એસ્ટેટ માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ડિસેમ્બર 2025 માં થયેલી ₹80.19 કરોડની કુલ આવકની સામે જાન્યુઆરી 2026 માં…
View More કમૂરતામાં દસ્તાવેજ નોંધણી ઘટતા સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ગાબડુંRTIના કાયદાને મજાક બનાવનાર ચીફ ઓફિસરને દંડ, અપીલ અધિકારી સામે શિસ્તભંગ
ગુજરાતમાં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી આપવામાં અખાડા કરતાં અધિકારીઓ માટે ચેતવણી સમાન ચુકાદો માહિતી અધિકાર આયોગે આપ્યો છે અને ઉપલેટાના ચીફ ઓફિસરને રૂા.25 હજારનો…
View More RTIના કાયદાને મજાક બનાવનાર ચીફ ઓફિસરને દંડ, અપીલ અધિકારી સામે શિસ્તભંગફૂડ વિભાગની ચોકલેટ ડ્રાઇવ, 14 સ્થળેથી નમૂના લેવાયા
ખાણીપીણીના 20 ધંધાર્થીઓનો ત્યાં ચકાસણી, 11 એકમોને લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા મોટા સ્ટોરમાં વેચાતી બ્રાન્ડેડ ચોકલેટો સામે ચેકીંગ ડ્રાઇવ યોજી આજરોજ અલગ…
View More ફૂડ વિભાગની ચોકલેટ ડ્રાઇવ, 14 સ્થળેથી નમૂના લેવાયાશહેરને મળશે નવી 9 ટીપી સ્કિમ, ટૂંક સમયમાં માપણી
રૂડા અને મનપાની 49 પૈકી 40ને પ્રારંભિક મંજૂરી અપાયા બાદ હવે 9 નવી ટીપી સ્કિમ માટેની તૈયારીઓ શરૂ રાજકોટ અને રૂડાનો વ્યાપ વધતા નવી ટીપી…
View More શહેરને મળશે નવી 9 ટીપી સ્કિમ, ટૂંક સમયમાં માપણીખાટલામાં બીડી પીતી વેળા આગ લાગતા વૃધ્ધનું મોત
જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષના એક બુઝુર્ગ કે જેઓ લકવાગ્રસ્ત બન્યા હતા, અને ખાટલામાં બીડી પી રહ્યા હતા. તે દરમિયાન તણખાના કારણે પોતે…
View More ખાટલામાં બીડી પીતી વેળા આગ લાગતા વૃધ્ધનું મોતગઢડામાં મધમાખીઓએ હુમલો કરતાં યુવાનનું કરૂણ મોત
બોટાદના ગઢડામાં યુવકને મધ માખી કરડતા મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ…
View More ગઢડામાં મધમાખીઓએ હુમલો કરતાં યુવાનનું કરૂણ મોતલોધિકામાં કંપનીના બીજા માળેથી પટકાતા મજૂરનું મોત
લોધીકાના અભેપર ગામે રહેતા મુળ ઝારખંડના આધેડ કંપીનાના બીજા માળેથી ઉંચાઇ પરથી નીચે પટકાતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ ઘટનામાં લોધીકા પોલીસના સ્ટાફે…
View More લોધિકામાં કંપનીના બીજા માળેથી પટકાતા મજૂરનું મોત1.96 લાખ કરોડ હેકટરમાંથી માત્ર 7.65 ટકામાં વનઆવરણ
ગુજરાતમાં વર્ષોથી અબજો રૂૂપિયાના ખર્ચે મહાનગરોથી લઇને ગ્રામ્ય વિસ્તાર અને જંગલ વિસ્તારમાં પણ કરોડો વૃક્ષો વાવવામાં આવતા હોવાનો સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દાવો…
View More 1.96 લાખ કરોડ હેકટરમાંથી માત્ર 7.65 ટકામાં વનઆવરણ