ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે રહેમરાહે નિમણૂંકની નીતિનો હેતુ મૃત્યુ પામેલા કર્મચારીના શોકગ્રસ્ત પરિવારને તાત્કાલિક રાહત આપવાનો છે, અને આ નીતિનો…
View More આર્થિક લાભ મેળવેલા મૃતક કર્મચારીના પરિવારને રહેમરાહે નોકરીનો હક્ક નથી: હાઇકોર્ટgujarat high court
ટ્રાયલમાં કોઇ પ્રગતિ ન થાય તે આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવા જેવું: HC
78 મુદતો છતાં ટ્રાયલ ન ચાલતા હાઇકોર્ટે આરોપીને આપ્યા જામીન NDPSના કાયદા હેઠળના એક કેસમાં આરોપીને જામીન આપતાં હાઇકોર્ટે એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે…
View More ટ્રાયલમાં કોઇ પ્રગતિ ન થાય તે આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવા જેવું: HCઅમરેલી લેટરકાંડ ફરી ગરમાયું, SP અને પોલીસ સામે કાર્યવાહી કરવા પાયલ ગોટીની હાઇકોર્ટમાં પિટિશન
નિલિપ્ત રાયનો રિપોર્ટ જાહેર કરવા પણ માગણી, બે દિવસમાં બીજી ક્ધટેમ્પટ પિટિશન પણ કરવા ચીમકી અમરેલીના લેટરકાંડ મામલે રિપોર્ટ તૈયાર કરીને ડીજીપીને સુપરત…
View More અમરેલી લેટરકાંડ ફરી ગરમાયું, SP અને પોલીસ સામે કાર્યવાહી કરવા પાયલ ગોટીની હાઇકોર્ટમાં પિટિશનલગ્ન કરતા પહેલાં માતા-પિતાને પૂછતા નથી અને તકલીફ પડે તો બિચારા બની ઊભા રહો છો!
પુત્રવધૂની સસરા પાસે ભરણપોષણની માગણી ફગાવતી હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં એક વિચિત્ર કેસ આવ્યો હતો. જેમાં ગાંધીનગરની મહિલાએ તેના પતિને બદલે સસરા પાસેથી ભરણપોષણ માગતી…
View More લગ્ન કરતા પહેલાં માતા-પિતાને પૂછતા નથી અને તકલીફ પડે તો બિચારા બની ઊભા રહો છો!પૂર્વ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ નહીં કરાતા હાઈકોર્ટ નારાજ, કેસ રદ કરવાની અરજી પણ ફગાવી
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નિરલ મહેતાએ 2018માં જૂનાગઢ જિલ્લામાં હાઇવે બ્લોક કરવા અને પથ્થરમારા કરવાના કેસમાં પોલીસ દ્વારા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ ન કરવા…
View More પૂર્વ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ નહીં કરાતા હાઈકોર્ટ નારાજ, કેસ રદ કરવાની અરજી પણ ફગાવીહાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ટ્રાન્સફર કરવા માગણી
એડવોકેટ્સ એસોસિએશનની અસાધારણ સામાન્ય સભામાં ઐતિહાસિક ઠરાવ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને ઠરાવની નકલ મોકલાશે, રોસ્ટર ફેરફારનો વિવાદ વકર્યો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને હાઈકોર્ટના મુખ્ય…
View More હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ટ્રાન્સફર કરવા માગણીજન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જ માન્ય: ગુજરાત હાઈકોર્ટ
જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે. ક્યાં પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેક વાર લોકોને સરકારી કચેરીઓની ધક્કા ખાવા પડતાં હોય છે. આ દરમિયાન…
View More જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જ માન્ય: ગુજરાત હાઈકોર્ટરાજ્ય સ્તરની ફી રિવિઝન કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ વી. પી. પટેલની વરણી
14 મહિનાના વિલંબ પછી, રાજ્ય-સ્તરીય શાળા ફી સુધારણા સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ સહિત નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ફી રેગ્યુલેશન…
View More રાજ્ય સ્તરની ફી રિવિઝન કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ વી. પી. પટેલની વરણીજુનિયર વકીલની દલીલથી પ્રભાવિત હાઇકોર્ટ જ્જે કોફી પીવા આમંત્રણ આપ્યું
ગુજરાત હાઇકોર્ટ ખાતે એક વિરલ ઘટના બની હતી જેમાં એક જુનિયર વકીલની દલીલોથી પ્રભાવિત થઈને ન્યાયમૂર્તિએ તેને કોફી પીવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેની…
View More જુનિયર વકીલની દલીલથી પ્રભાવિત હાઇકોર્ટ જ્જે કોફી પીવા આમંત્રણ આપ્યુંબેંક ખાતા ભાડે આપનાર મજૂરની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે એક વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો કે જેણે તેના નામ તેમજ તેની પેઢીના બેંક ખાતા ખોલ્યા હતા અને પછી તે…
View More બેંક ખાતા ભાડે આપનાર મજૂરની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ