રાજકોટના હડમતીયા ગોલીડા ગામની ખેતીની જમીન જુદી જુદી બે વ્યકિતઓને વેચાણ કરી છેતરપિંડી આચરવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે ફરમાવવામાં આવ્યો છે.…
View More જમીન વેચાણમાં છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટેgujarat high court
ફરિયાદીની ઇચ્છા પ્રમાણે ફરી તપાસનો આદેશ આપી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ
આણંદના એક ડોક્ટર વિરૂૂદ્ધ મહિલાએ રેપ સહિતની ધારા હેઠળ કરેલી ફરિયાદમાં યોગ્ય દિશામાં તપાસ ન થતી હોવાથી વધુ તપાસના આદેશ કરવાની દાદ માગતી રિટ પિટિશન…
View More ફરિયાદીની ઇચ્છા પ્રમાણે ફરી તપાસનો આદેશ આપી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટમૃતક કર્મચારીને બે પત્ની હોય તો બંન્ને પેન્શનમાં સમાન હકદાર: હાઇકોર્ટ
સરકારી નોકરીમાંથી નિવૃત્તિ પહેલાં જો કર્મચારીએ બે મહિલા સાથે લગ્ન કર્યા હોય તો તે સંજોગોમાં એક જ પત્નીને પેન્શન મળે કે, બન્નેને પેન્શન મળી…
View More મૃતક કર્મચારીને બે પત્ની હોય તો બંન્ને પેન્શનમાં સમાન હકદાર: હાઇકોર્ટસુપર સ્પેશિયાલિટીની પરીક્ષામાં ગ્રેસ માર્કસની માંગણી ફગાવી દેતી હાઇકોર્ટ
મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટરલ લેવલની મેડિકલ ડિગ્રી એટલે કે DrNB(ડોક્ટરેટ ઓફ નેશનલ બોર્ડ)ની પરીક્ષામાં છ ગ્રેસ માર્ક્સ આપવાની દાદ માગતી છાત્રાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી…
View More સુપર સ્પેશિયાલિટીની પરીક્ષામાં ગ્રેસ માર્કસની માંગણી ફગાવી દેતી હાઇકોર્ટરાજકોટના અરજદારે હાઇકોર્ટની લાઇવ સુનાવણી દરમિયાન સિગારેટ ફૂંકી, 50 હજારનો દંડ ફટકાર્યો
કોર્ટમાં કેસની સુનાવણીમાં વર્ચ્યુઅલી (વીડિયો કોન્ફરન્સથી) જોડાયેલા અરજદારે કાર્યવાહી દરમિયાન સિગારેટ પીતા હાઇકોર્ટે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરી…
View More રાજકોટના અરજદારે હાઇકોર્ટની લાઇવ સુનાવણી દરમિયાન સિગારેટ ફૂંકી, 50 હજારનો દંડ ફટકાર્યોહાઇકોર્ટની ચાબૂક બાદ જ્ઞાન લાદ્યું, એજ્યુ. ટ્રિબ્યુનલ સવારે 11થી સાંજે પ સુધી ચાલુ રહેશે
ગુજરાત એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓના અનેક કેસો લાંબા સમય સુધી અટવાયેલા રહેતા હોવાની ચોંકાવનારી હકીકત હાઇકોર્ટ સમક્ષ આવ્યા બાદ શિક્ષણ વિભાગના સચિવને સમગ્ર…
View More હાઇકોર્ટની ચાબૂક બાદ જ્ઞાન લાદ્યું, એજ્યુ. ટ્રિબ્યુનલ સવારે 11થી સાંજે પ સુધી ચાલુ રહેશેઆસારામને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના આપ્યા હંગામી જામીન
દુષ્કર્મ કેસ મામલે આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના હંગામી જામીન આપ્યા છે. સુરત દુષ્કર્મ…
View More આસારામને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના આપ્યા હંગામી જામીનગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશની નિમણૂકના પ્રસ્તાવને મળી મંજૂરી
સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજકોટના પૂર્વ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ યુ.ટી દેસાઈ…
View More ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશની નિમણૂકના પ્રસ્તાવને મળી મંજૂરીએજ્યુકેશનલ ટ્રિબ્યુનલ કલાક-દોઢ કલાક ચાલે તો સરકાર પગાર શેનો ચૂકવે છે?: HC
ગુજરાત એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓના અનેક કેસો લાંબા સમય સુધી અટવાયેલા રહેતા હોવાની ચોંકાવનારી હકીકત હાઇકોર્ટ સમક્ષ એક કેસની સુનાવણીમાં આવી હતી.…
View More એજ્યુકેશનલ ટ્રિબ્યુનલ કલાક-દોઢ કલાક ચાલે તો સરકાર પગાર શેનો ચૂકવે છે?: HCદીકરાને આપેલું મકાન પરત મેળવવા પિતા હાઇકોર્ટના દ્વારે
રાજકોટના 85 વર્ષીય વૃદ્ધે પુત્રને ભેટમાં આપેલું ઘર પાછુ લેવા અને દસ્તાવેજ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજદાર નટવરલાલ ફિચડિયાનો આરોપ છે…
View More દીકરાને આપેલું મકાન પરત મેળવવા પિતા હાઇકોર્ટના દ્વારે