કરોડો રૂપિયાના દાવા ધરાવતા કોન્ટ્રાક્ટરોની અરજીઓ ફગાવતી હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે કોન્ટ્રાક્ટરોએ તેમના કેસ રાજ્યના જાહેર બાંધકામ ટ્રિબ્યુનલમાં લઈ જવા જોઈએ, જેનાથી…
View More કોન્ટ્રાક્ટરોના કેસ જાહેર બાંધકામ ટ્રિબ્યુનલમાં લઇ જવા આદેશgujarat high court
આરોપી વિદેશ પ્રવાસે જઈ શકે કે નહીં તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસને નથી
આરોપીનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવા પણ પાસપોર્ટ ઓફિસને હાઈકોર્ટે આદેશ આપ્યો ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ રિન્યુઅલ કેસની સુનાવણી દરમિયાન મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું કે…
View More આરોપી વિદેશ પ્રવાસે જઈ શકે કે નહીં તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસને નથીનવરાત્રિમાં ‘ચાર ચાર બંગડી’ ધૂમ મચાવશે, હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યો
નવરાત્રિમા ચાર ચાર બંગડી ગીત ધૂમ મચાવશે, ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યો પ્રસિદ્ધ ગાયક કલાકાર કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી…
View More નવરાત્રિમાં ‘ચાર ચાર બંગડી’ ધૂમ મચાવશે, હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યોસેવન્થ ડે સ્કૂલને 10 ટકા બાળકોને નજીવી ફી થી ભણાવવા હાઇકોર્ટનું સૂચન
અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. આ મામલે શાળાને આપવામાં આવેલી નોટિસ સામે હાઇકોર્ટમાં થયેલી…
View More સેવન્થ ડે સ્કૂલને 10 ટકા બાળકોને નજીવી ફી થી ભણાવવા હાઇકોર્ટનું સૂચનલડત સફ્ળ: MPHWના 2800 કર્મીઓને વેતન અને અન્ય લાભોનું ચૂકવણું કરાશે
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ (MPHW )ને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે MPHW કર્મચારીઓના હુકમના તિરસ્કારની અરજીમાં 2800 કર્મચારીઓને 1400 કરોડ રૂૂપિયાના વેતન…
View More લડત સફ્ળ: MPHWના 2800 કર્મીઓને વેતન અને અન્ય લાભોનું ચૂકવણું કરાશેકાળા કાચવાળી, નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર તૂટી પડો
નવરાત્રિના તહેવારોના અનુસંધાને હાઇકોર્ટનો કડક આદેશ નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો…
View More કાળા કાચવાળી, નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર તૂટી પડોરાસ-ગરબામાં DJના ઉપયોગ માટે પરવાનગી ફરજિયાત
GPCBનું જાહેરનામું, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છતાંય બેફામ ધ્વનિ પ્રદૂષણ, હાઇકોર્ટ આકરા પાણીએ ગુજરાત હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણના બેકાબૂ દૂષણ પર સરકાર અને સંબંધિત સત્તાધીશોની નિષ્ફળતા સામે…
View More રાસ-ગરબામાં DJના ઉપયોગ માટે પરવાનગી ફરજિયાતવધુ એક વખત ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇ-મેલ દ્વારા આપવામાં આવી છે. એક અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો ઇ-મેલ હાઇકોર્ટને…
View More વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામસેલિબ્રિટી કાયદાથી પર નથી, યુસુફ પઠાણ વિવાદિત જમીન ખાલી કરે: હાઇકોર્ટ
પાલિકાના અધિકારીઓને દબાણ દૂર કરવા નિર્દેશ ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો કે ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણ વડોદરામાં રહેણાંક પ્લોટનો અતિક્રમણ કરનાર…
View More સેલિબ્રિટી કાયદાથી પર નથી, યુસુફ પઠાણ વિવાદિત જમીન ખાલી કરે: હાઇકોર્ટવિદેશમાં જન્મ થાય પણ માતા-પિતા ભારતીય હોય તો સંતાન આપોઆપ ભારતીય જ ગણાય : હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ ઓથોરિટીને રાજકોટની એક મહિલાની અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે, જેને ભારતની બહાર જન્મ હોવાથી પાસપોર્ટ નકારવામાં આવ્યો હતો. રાજકોટની અરજદાર…
View More વિદેશમાં જન્મ થાય પણ માતા-પિતા ભારતીય હોય તો સંતાન આપોઆપ ભારતીય જ ગણાય : હાઇકોર્ટ