ચાર વર્ષના ટૂંકા ગાળામાં 19000 કેસનો નિકાલ કરનાર જજનો વહીવટી રાજકારણે ભોગ લીધાનો ધગધગતો આરોપ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ ભટ્ટને…
View More જસ્ટિસ ભટ્ટની બદલી નહીં રોકો તો કલંક લાગશે ; એડવોકેટ એસો.ની રજૂઆતgujarat high court
BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટ દ્વારા જામીન
8 માસ બાદ બહાર આવશે, એક વર્ષમાં તમામ રકમ ચુકવવાની રહેશે ગુજરાતના ચર્ચિત BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે.…
View More BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટ દ્વારા જામીનગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ શ્ર્લોક નકામો: પગાર વિસંગતતા બાબતે ગુજરાત સરકારને સુમ્રીમ કોર્ટની ફટકાર
કોન્ટ્રાકટ બેઈઝ અને રેગ્યુલર આસી. પ્રોફેસરના પગારમાં જમીન-આસમાનનોં ફર્ક દેશમાં શિક્ષકોની સ્થિતિ અંગે મોટી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટએ જણાવ્યું છે કે જો શિક્ષકોને સન્માનજનક પગાર…
View More ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ શ્ર્લોક નકામો: પગાર વિસંગતતા બાબતે ગુજરાત સરકારને સુમ્રીમ કોર્ટની ફટકારકર્મચારીને કાયમી કરવાના નીચેની કોર્ટના હુકમને યથાવત રાખતી હાઇકોર્ટ
ઉના નગરપાલીકાના કર્મચારીને કાયમી કરવાના જૂનાગઢ મજુર અદાલતના હુકમને પડકારતી ઉના નગરપાલીકાની અરજી રદ કરી હાઇકોર્ટે જૂનાગઢ મજુર અદાલતના હુકમને યથાવત રાખતો હુકમ કર્યો છે.…
View More કર્મચારીને કાયમી કરવાના નીચેની કોર્ટના હુકમને યથાવત રાખતી હાઇકોર્ટઅનિરૂધ્ધસિંહની સજા માફી રદ, 1 માસમાં સરેન્ડર કરવા હુકમ
પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા રદ કરવાના સરકારના હુકમ સામે હાઇકોર્ટે ઉઠાવેલા સવાલ ગોંડલની સંગ્રામજી હાઇસ્કુલમાં 15મી ઓગસ્ટના રોજ કોંગ્રેસના પૂર્વ…
View More અનિરૂધ્ધસિંહની સજા માફી રદ, 1 માસમાં સરેન્ડર કરવા હુકમ60.07 કરોડનફા બોગસ બિલો મારફત વેરાશાખ લેવાના કેસમાં વેપારીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
જામનગરના બ્રાસ તથા મેટલ સ્ક્રેપના વેપારીની રૂૂ 10.81 કરોડોની ખોટી વેરાશાખ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જેલ હવાલે રહેલા વેપારીને હાઇકોર્ટે જામીન મુક્ત કરતો…
View More 60.07 કરોડનફા બોગસ બિલો મારફત વેરાશાખ લેવાના કેસમાં વેપારીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટઆંગણવાડી કર્મચારીઓની લડત સફળ, લઘુતમ વેતન ચૂકવાશે
હાઈકોર્ટનો ચૂકાદો, કર્મચારીને 24,800 અને હેલ્પરને 20,300 વેતન ચૂકવવા આદેશ, છ મહિનામાં ચુકવવા સુચના હાઇકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે…
View More આંગણવાડી કર્મચારીઓની લડત સફળ, લઘુતમ વેતન ચૂકવાશેગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: ધમકીભર્યો ઇ-મેલ મળતા બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસની તપાસ શરૂ
ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિનો ધમકીભર્યો ઇ-મેલ મળતા બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસની તપાસ શરૂ કરવામાં આવી…
View More ગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: ધમકીભર્યો ઇ-મેલ મળતા બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસની તપાસ શરૂદુષ્કર્મ કેસમાં આસારામના હંગામી જામીન લંબાવાયા
ગુજરાત હાઈકોર્ટ તરફથી લંપટ આસારામને રાહત મળી છે. હાઈકોર્ટે દુષ્કર્મના આરોપી આસારામના હંગામી જામીન 3 સપ્ટેમ્બર સુધી ગ્રાહ્ય રાખ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજસ્થાન હાઇકોર્ટના…
View More દુષ્કર્મ કેસમાં આસારામના હંગામી જામીન લંબાવાયામુસ્લિમ દંપત્તી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ શકે છે: ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે (12મી ઓગસ્ટ) મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે, મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે કે મૌખિક…
View More મુસ્લિમ દંપત્તી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ શકે છે: ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો