અરજદારે 3 પોલીસ ફરિયાદ, ખંડણી જેવા ગંભીર આરોપ છૂપાવ્યા શહેરની સ્મોલ સ્ટોલ કે પથ્થરવાલી મસ્જિદના 100 મીટરમાં વિવાદાસ્પદ રીતે બાંધકામ કરાતું હોવાના દાવા સાથે થયેલી…
View More ખોટી PIL કરનાર અરજદારને 10 લાખનો દંડ ફટકારતી હાઇકોર્ટgujarat high court
AI અને ડીપફેક મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે માગ્યો જવાબ
પ્લેટફોર્મ પ્રોવાઇડરને જાણ કરવા છતાંય વીડિયો દૂર કરાતા નથી, જાહેર હિતની અરજી પર વધુ સુનાવણી 20 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી અરજદાર વિકાસ. વિ. નાયરે…
View More AI અને ડીપફેક મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે માગ્યો જવાબપત્નીએ પતિ પાસે મહિને રૂા.10 લાખનું ભરણપોષણ માંગ્યું, મામલો હાઈકોર્ટમાં
અમદાવાદટ્રાયલ કોર્ટે પત્નીને મહિને છ હજાર રૂૂપિયાનું ભરણપોષણ આપવા માટે વચગાળાનો આદેશ કરતા પત્ની હાઇકોર્ટ પહોંચી છે અને તેણે મહિને 10 લાખ રૂૂપિયાનું ભરણપોષણ માગ્યું…
View More પત્નીએ પતિ પાસે મહિને રૂા.10 લાખનું ભરણપોષણ માંગ્યું, મામલો હાઈકોર્ટમાંયુવતી પુખ્ત વયની હોય તો તેને મરજી મુજબ જીવનસાથી પસંદ કરતા કોઇ રોકી શકે નહીં: HC
લગ્ન નોંધણીના નિયમોના વિવાદ વચ્ચે હાઇકોર્ટનો ચુકાદો ગુજરાત વિધાનસભામાં હાલમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિયમો બાદ ગુજરાત હાઈકોર્ટે વ્યક્તિગત સ્વાતંત્ર્યને પ્રાધાન્ય…
View More યુવતી પુખ્ત વયની હોય તો તેને મરજી મુજબ જીવનસાથી પસંદ કરતા કોઇ રોકી શકે નહીં: HCપતિએ પત્નીને થપ્પડ મારવી એ ક્રૂરતાની ઘટના નથી : 7 વર્ષની સજા રદ કરતી HC
પતિએ તેની પત્નીને જાણ કર્યા વિના તેના માતાપિતાના ઘરે રાત રોકાવાના આધારે થપ્પડ મારવાની એક ઘટના ક્રૂરતા ગણાશે નહીં,” ગુજરાત હાઇકોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC)…
View More પતિએ પત્નીને થપ્પડ મારવી એ ક્રૂરતાની ઘટના નથી : 7 વર્ષની સજા રદ કરતી HCજંગલેશ્ર્વર ડિમોલિશન મામલે 27મીએ સુનાવણી
ટી.પી.ના રસ્તા ખોલવાનો માર્ગ મોકળો, ફાઈનલ પ્લોટના દબાણો હટાવવા સામે કાનૂની લડત રાજકોટના આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનની જમીન ઉપર ઉભેલા 1400…
View More જંગલેશ્ર્વર ડિમોલિશન મામલે 27મીએ સુનાવણીપોલીસ ભરતીમાં ગોલમાલના મામલે હાઇકોર્ટે માંગ્યો જવાબ
2024ની ભરતીમાં 165 સેન્ટીમીટરની ઉંચાઇ નોંધાયા બાદ 2026માં ઘટી ગઇ ત્રણ ઉમેદવારોની તબીબી દેખરેખ હેઠળ ફરીથી માપણી કરવા આદેશ ગુજરાત પોલીસમાં ખાખી પહેરવાનું સપનું જોતા…
View More પોલીસ ભરતીમાં ગોલમાલના મામલે હાઇકોર્ટે માંગ્યો જવાબઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટ
કચેરીમાં બ્લેકઆઉટ અને થર્ડ ડિગ્રી ટોર્ચરના આક્ષેપો બાદ હવે અધિકારીઓ સામે તપાસ થશે શરૂ ઉપલેટા પંથકમાં રેતી પરિવહન અને સરકારી અધિકારીઓની દાદાગીરીના ચકચારી પ્રકરણમાં ગુજરાત…
View More ઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટગુજરાતની કોર્ટોમાં પડતર કેસોનો આંકડો 15.80 લાખ
જજોની ખાલી જગ્યાના કારણે પડતર કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો, હાઈકોર્ટમાં પણ 1.75 લાખ કેસોનો નિકાલ બાકી ગુજરાતની જિલ્લા કોર્ટોમાં પડતર કેસોમાં 2.29 ટકા અને હાઈકોર્ટમાં…
View More ગુજરાતની કોર્ટોમાં પડતર કેસોનો આંકડો 15.80 લાખSIRમાં ગોટાળા મુદ્દે કોંગ્રેસ કાનૂની લડતના માર્ગે, હાઇકોર્ટમાં અરજી
અમદાવાદ SIR માં નિયમોના ભંગ બદલ સુરત કોંગ્રેસના પ્રમુખ વિપુલકુમાર ઊધનાવાલાએ હાઇકોર્ટે એક રિટ પિટિશન કરી છે. ભાજપ કાર્યકરો દ્વારા મોટા પાયે ફોર્મ-7 ભરી મતદારોના…
View More SIRમાં ગોટાળા મુદ્દે કોંગ્રેસ કાનૂની લડતના માર્ગે, હાઇકોર્ટમાં અરજી