ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ઉૠૠઈં)ની અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ રાજકોટમાં દરોડા પાડીને હાઈ સ્પીડ ડીઝલ એટલે કે એચએસડીની આયાત બતાવીને બેઝ ઓઈલની...
રૂા.3.28 કરોડની ચોરી ઝડપાઇ: તહેવારની સિઝનમાં જ રાજયવ્પાયી દરોડાથી વેપારીઓમાં ફફડાટ-રોષ જીએસટીનો અમલ શરૂૂ થયો ત્યારથી જ ગુજરાતમાં જીએસટી ચોરી અને બોગસ બિલિંગ કૌભાંડ વધી ગયું...
દિવાળીના તહેવારો પૂર્વે જ 700 અધિકારીઓનું ઓપરેશન કેરળના ત્રિશૂર શહેરમાં જીએસટી ટીમે કેરળમાં મોટી કાર્યવાહી કરી. રાજ્યભરની GSTટીમોએ સોનાના વેપાર માટે પ્રખ્યાત ત્રિશૂરમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ...