ફરી ધારાસભ્યોના ભાડા-ભથ્થા વધારવા તૈયારી, સમિતિ દ્વારા ચર્ચા શરૂ

રેલવે-હવાઇ મુસાફરી, કાર્યાલય ખર્ચ, ભથ્થા વધશે રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોની સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર ચર્ચા શરૂૂ થઈ છે. પહેલેથી જ નજીવી કિંમતમાં…

View More ફરી ધારાસભ્યોના ભાડા-ભથ્થા વધારવા તૈયારી, સમિતિ દ્વારા ચર્ચા શરૂ

DDOએ અઠવાડિયામાં બે દિવસ ગામડામાં જવું ફરજિયાત

રાજ્ય સરકારે ગામડાના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ) માટે નવી જવાબદારી નક્કી કરી છે. હવે દરેક ડીડીઓએ સપ્તાહમાં ઓછામાં ઓછા…

View More DDOએ અઠવાડિયામાં બે દિવસ ગામડામાં જવું ફરજિયાત

યુવાધનને બચાવવા સરકારનો નિર્ણય ગોગો-રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

રાજ્યના ગૃહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163(2)…

View More યુવાધનને બચાવવા સરકારનો નિર્ણય ગોગો-રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

લોકો સુરક્ષિત રોકાણમાં માનતા હોવાથી સોના-ચાંદીના ભાવ વધ્યા

સંસદમાં સરકારે કિંમતી ધાતુના ભાવવધારાના કારણો આપી જણાવ્યું, સપ્ટેમ્બર સુધીમાં સોનાની 26.51 અબજ ડોલરની અને 3.21 અબજ ડોલર ચાંદીની આયાત સરકારે સ્પષ્ટતા કરી છે કે…

View More લોકો સુરક્ષિત રોકાણમાં માનતા હોવાથી સોના-ચાંદીના ભાવ વધ્યા

રાજ્યના વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર, સરકાર દ્વારા રૂપિયા 3 કરોડની ગ્રાન્ટ મળશે

માનવ વિકાસ સૂચકાંકના 44 નિર્દેશાંકોના આધારે નિર્ણય રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ વિકાસ થાય તેવા વિકાસલક્ષી અભિગમ સાથે આ વિકાસશીલ તાલુકાઓ પણ લાંબા…

View More રાજ્યના વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર, સરકાર દ્વારા રૂપિયા 3 કરોડની ગ્રાન્ટ મળશે

મદરેસામાં કટ્ટરવાદ, નફરતના પાઠ ભણાવાતા હોય તો સરકારે ખતરાને ગંભીરતાથી લેવો જોઇએ

જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીના નિવેદનના પગલે જિહાદ અંગે ચર્ચા છેડાયેલી છે ત્યારે મદનીને જવાબ આપવા બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન મેદાનમાં આવતાં આખી…

View More મદરેસામાં કટ્ટરવાદ, નફરતના પાઠ ભણાવાતા હોય તો સરકારે ખતરાને ગંભીરતાથી લેવો જોઇએ

પાક નુકસાની સહાય મેળવવાની ઓનલાઇન અરજીની મુદતમાં કરાયો 7 દિવસનો વધારો

વંચિત ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના…

View More પાક નુકસાની સહાય મેળવવાની ઓનલાઇન અરજીની મુદતમાં કરાયો 7 દિવસનો વધારો

કાલથી ધરમપુરમાં ત્રણ દિવસની ચિંતન શિબિર

‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ’ થીમ ઉપર 241 સનદી અધિકારીઓ અને પ્રધાનો કરશે મનોમંથન રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આવતીકાલ તા. 27 થી 29 નવેમ્બર 2025…

View More કાલથી ધરમપુરમાં ત્રણ દિવસની ચિંતન શિબિર

ખેડૂતોને વિઘાદીઠ રૂા.3520ની સહાય જાહેર કરતી સરકાર

મહતમ 44 હજાર સુધી સહાય મળશે: રાજ્ય સરકારે જાહેર કર્યું પેકેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી…

View More ખેડૂતોને વિઘાદીઠ રૂા.3520ની સહાય જાહેર કરતી સરકાર

વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં પ્રધાનોને દોડવાયા

અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવશે મુખ્યમંત્રીએ પણ વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે વાતચીત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં…

View More વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં પ્રધાનોને દોડવાયા