ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ઉૠૠઈં)ની અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ રાજકોટમાં દરોડા પાડીને હાઈ સ્પીડ ડીઝલ એટલે કે એચએસડીની આયાત બતાવીને બેઝ ઓઈલની...
ગોંડલમાં બેકાબુ કાર ચાલકે હીટ એન્ડ રન સર્જી દેતા નાસભાગ મચી ગઇ હતી ગોંડલના જેલ ચોક વિસ્તારમાં એક કાર પુરપાટ ઝડપે આવ્યા બાદ ચાલકે એક એકટીવા...
ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લઈ બે લાખનો મુદદ્દામાલ કબ્જે કર્યો છે. ગોંડલ તાલુકા...
જુનાગઢના ત્રણ શખ્સોની 2 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લઈ...
ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહીલા પોતાના ઘરે બેભાન હાલતમાં પડયા હોવાની જાણ થતા રાજકોટ રહેતી પુત્રીએ દોડી જઇ સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું સારવાર દરમિયાન...
દેરડી, શ્રીનાથગઢ સહિતના ગામો નજીક પડાવ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હવે જયારે શિયાળાની સિઝન શરૂૂ થઈ છે.ત્યારે ગોંડલ પંથકમાં સિહ અને દિપડાનું આગમન થઈ...
ગોંડલ તાલુકા નાં સુલતાનપુર ગામે પોતાની વાડીએ કુવામાં પડી જતા યુવાન નું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ સુલતાનપુર નાં પટેલ સમાજ વાડી સામે...
મિશ્ર રુતુ નાં અહેસાસ સાથે હાલ ઘરેઘરે માંદગી નાં ખાટલા અને હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાતી જોવા મળી રહીછે.ત્યારે રુતુજન્ય બીમારીઓ ને ડામવા નગરપાલિકા તથા આરોગ્ય તંત્ર...
ગોંડલ નાં જામવાડી નેશનલ હાઇવે પર બપોર નાં સુમારે રોડ ક્રોસ કરી દિકરા ને મળવા જઇ રહેલાં પ્રૌઢ ને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટનાસ્થળે તેનું મોત...
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલનાં પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.મૃતકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં...