70 લાખનો મુદ્દામાલ જપ્ત, ખનીજ માફિયાઓમાં ફફડાટ ગોંડલ તાલુકાનાં ડૈયા ગામની છાપરાવાળી નદીના પટ અને જામવાડી હાઇવે પર રેન્જ આઇજીની ટીમે દરોડા પાડી રેતી ભરેલા…
View More ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ પર રેન્જ આઇજીની ટીમનો દરોડોgondal
ગોંડલના બિલિયાળા ગામે પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોત
મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું ગોંડલ તાલુકાના બિલીયાળા ગામે ત્રણ દિવસ પહેલા પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More ગોંડલના બિલિયાળા ગામે પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોતગોંડલના ભોજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની લાશ મળી આવી
ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આવેલા વૃંદાવન નગરમાંથી એક 47 વર્ષીય યુવાનનો કોહવાયેલો અને ફૂલી ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંધ મકાનમાંથી…
View More ગોંડલના ભોજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની લાશ મળી આવીગોંડલમાં યુવાનના હત્યારાના રિક્ધટ્રક્શન સમયે મહિલાઓનો હોબાળો, ફાંસીની સજાની માંગણી
બન્ને આરોપીને માર મારવા લોકો ધસી આવ્યા, પોલીસે મહામહેનતે અટકાવ્યા ગોંડલનાં ભગવતપરામાં નિલેશ શેખ નામના યુવક ની બે શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર વડે હુમલો કરી…
View More ગોંડલમાં યુવાનના હત્યારાના રિક્ધટ્રક્શન સમયે મહિલાઓનો હોબાળો, ફાંસીની સજાની માંગણીગોંડલ નજીક શ્રધ્ધાળુઓની બસ પલટી, સાસુ-વહુના મોત
પુરુષોત્તમ માસમાં વોરા કોટડાના પરિવારો બગદાણા સહિતના ધાર્મિક સ્થળોના પ્રવાસે ગયા હતા: 25 ઘાયલ, 5 ગંભીર ગોંડલનાં બાંદરા અને વોરાકોટડા રોડ ઉપર વહેલી સવારે પાંચ…
View More ગોંડલ નજીક શ્રધ્ધાળુઓની બસ પલટી, સાસુ-વહુના મોતગોંડલમાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની હરાજીમાં 43 હજારની અપસેટ કિંમત સામે 28 લાખ ઉપજ્યા
મોવિયાની કુમાર તાલુકા શાળા નં.1 અને ક્ધયા શાળાના જર્જરીત ઇમલાની હરાજીમાં 175 લોકો ઉમટ્યા રાજાશાહી સમયના જર્જરિત શાળાના રૂૂમોના કાટમાળ માટે યોજાયેલી આ જાહેર હરાજીમાં…
View More ગોંડલમાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની હરાજીમાં 43 હજારની અપસેટ કિંમત સામે 28 લાખ ઉપજ્યાગોંડલના ગોમટામાં બીજા માળેથી પટકાયેલા મોટી પાનેલીના યુવકનું મોત
લોધિકાના ચીભડા ગામે હીટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા શ્રમિક યુવકે દમ તોડયો ઉપલેટાના મોટીપાનેલી ગામે રહેતો યુવાન ગોંડલના ગોમટા ગામે એસીનો પાઈપ ફીટ કરતો હતો…
View More ગોંડલના ગોમટામાં બીજા માળેથી પટકાયેલા મોટી પાનેલીના યુવકનું મોતગોંડલની સરકારી હોસ્પિટલમાં તબીબ અને સ્ટાફને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
ગોંડલની સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી બાટલા ચડાવવાના બહાને આવીને ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટાફ સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરજમાં રૂૂકાવટ…
View More ગોંડલની સરકારી હોસ્પિટલમાં તબીબ અને સ્ટાફને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદગોંડલમાં આતંક મચાવનાર કુખ્યાત બીટુ જાડેજા સહિત ત્રણ શખ્સોની મુંબઇથી ધરપકડ
ગોંડલ શહેરમાં એક વેપારીની દુકાન બળજબરીથી પડાવી લેવાના ઇરાદે વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરી છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા ત્રણ કુખ્યાત આરોપીઓને…
View More ગોંડલમાં આતંક મચાવનાર કુખ્યાત બીટુ જાડેજા સહિત ત્રણ શખ્સોની મુંબઇથી ધરપકડગોંડલના ભોજપરામાં ગટર ખોલવા બાબતે પરિવારનો પાડોશી ઉપર હુમલો
ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં ગટરના પાણીના નિકાલ જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોજપરા…
View More ગોંડલના ભોજપરામાં ગટર ખોલવા બાબતે પરિવારનો પાડોશી ઉપર હુમલો