એડવોકેટ પાતર સામેના ગુના રદ કરી પીઆઈ ઓડેદરા-પરમાર સામે ગુનો નોંધવા માગણી ચકચારી બનેલા બન્ની ગજેરા કાંડમાં મદદગારી અંગે જેની સામે ચાર પોલીસ સ્ટેશન માં…
View More ગોંડલમાં ફરી ગરમાવો, 18મીએ એક લાખ દલિતોનું મહાસંમેલનgondal news
બગસરા પાલિકાએ છેલ્લા 20 વર્ષમાં મિલકત ટ્રાન્સફર ફીના નામે કરી કરોડોની ઉઘરાણી
વહીવટદારોએ મિલકત ટ્રાન્સફર ફી ફિકસને બદલે એક ટકા ઉઘરાણી કરી શહેરીજનોના ખીસ્સા ખંખેર્યા બગસરા શહેરના લોકોની મિલકત ટ્રાન્સફર ફી બગસરા નગરપાલિકા દ્વારા વસુલાત કરાતી હતી…
View More બગસરા પાલિકાએ છેલ્લા 20 વર્ષમાં મિલકત ટ્રાન્સફર ફીના નામે કરી કરોડોની ઉઘરાણીગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલની એક પ્રતિષ્ઠિત ક્ધયા શાળામાં એનસીસીના યુનિટની છાત્રાઓના વોટસએપ ગ્રુપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ કરવાના કિસ્સામાં ગોંડલ પોલીસે સુરેન્દ્રનગરના વિધર્મી શખ્સની ધરપકડ કરી તેને કાયદાનું ભાન…
View More ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડડેરી સંચાલકને 4 વર્ષનો માસુમ અડી જતા ગાળો ભાંડી; સમજાવવા જતા પિતા પર હુમલો
ગોંડલનાં ચરખડી ગામે 4 વર્ષનો બાળક ડેરી સંચાલકને અડી જતા ડેરી સંચાલકે બાળકને ગાળો ભાંડી હતી જેથી બાળકનાં પિતાએ ગાળો નહી આપવા મુદે ડેરી સંચાલકને…
View More ડેરી સંચાલકને 4 વર્ષનો માસુમ અડી જતા ગાળો ભાંડી; સમજાવવા જતા પિતા પર હુમલોગોંડલની સ્કૂલના NCCની વિદ્યાર્થિનીના ગ્રૂપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ થતા દેકારો
ગોંડલ ની એક પ્રતિષ્ઠિત ક્ધયાશાળા માં ચાલતા એનસીસી યુનિટ ની બાળાઓ નાં મેસેજ ગૃપ માં કોઇએ અશ્ર્લીલ ફોટા અપલોડ કરતા વિદ્યાર્થીનીઓ તથા વાલીઓ મા રોષ…
View More ગોંડલની સ્કૂલના NCCની વિદ્યાર્થિનીના ગ્રૂપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ થતા દેકારોગોંડલમાં વૃદ્ધાને બેભાન બનાવી 79 હજારની લૂંટ, રાજકોટનું દંપતી ઝડપાયું
વિધવા પેન્શન માટે બેંકે ગયેલા વૃદ્ધાને જ્યુસમાં ઘેની પ્રવાહી પીવડાવી બેભાન કરી રોકડ અને દાગીનાની લૂંટનો ભેદ ખુલ્યો ગોંડલમાં વિધવા સહાય માટે પેન્શન લેવા બેંકે…
View More ગોંડલમાં વૃદ્ધાને બેભાન બનાવી 79 હજારની લૂંટ, રાજકોટનું દંપતી ઝડપાયુંગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
ગોંડલના ભોજપરામાં વૃંદાવનનગરમાં થયેલી ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી નાખી ચોરી કરનાર ગોંડલના શખ્સને ઝડપી લઈ રૂા.1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.…
View More ગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોગોંડલ પીજીવીસીએલ કચેરીને ખેડૂતોનો ઘેરાવ, તાળાબંધીની ચિમકી
ગોંડલમાં પીજીવીસીએલના વિજ ધાંધિયા સામે ખેડૂતો રોષે ભરાયા હતા.અને મોટી સંખ્યામાં એકત્રીત થઇ પીજીવીસીએલ કચેરીએ દોડી જઇ અધિકારીઓ સામે આક્રોશ ઠાલવી જો બે…
View More ગોંડલ પીજીવીસીએલ કચેરીને ખેડૂતોનો ઘેરાવ, તાળાબંધીની ચિમકીગોંડલ તાલુકાના ભોજપરામાં વૃદ્ધાના મકાનમાંથી રૂા.3.49 લાખની ચોરી
ગોંડલના ભોજપરા વિસ્તારમાં એકલા રહેતા નિરાધાર વૃદ્ધાના ઘરમાંથી રૂૂ. 3.48 લાખની મતાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા ધારી ખાતે પ્રસંગમાં હાજરી આપવા ગયા…
View More ગોંડલ તાલુકાના ભોજપરામાં વૃદ્ધાના મકાનમાંથી રૂા.3.49 લાખની ચોરીઅમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદિપસિંહ અને રહીમ વિદેશ ભાગી ગયા!
ગોંડલના બહુ ચર્ચિત અમિત ખૂટ પ્રકરણમાં મોટો ઘટસ્પોટ થયો છે. અમિત ખૂટની આત્મહત્યા પછી ગુનો નોંધાયો જેમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને તેમના…
View More અમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદિપસિંહ અને રહીમ વિદેશ ભાગી ગયા!