દુષ્કર્મની ફરિયાદમાં ખોટી રીતે ફસાવી દીધાનું કથન, પોલીસે ગુનો નોંધવા શરૂ કરેલી કાર્યવાહી જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી જતા રીબડામાં રાજકીય વાતાવરણ તંગ મૃતદેહ…
View More અમિત ખૂંટે લખેલી 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી, અનિરૂધ્ધસિંહ-રાજદીપસિંહ અને બે યુવતીના નામgondal news
રાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મના આરોપીનો ભેદી આપઘાત
રીબડા ખાતે વાડીમાંથી ઝાડ સાથે લટકતી લાશ મળી આવતા ભારે ખળભળાટ શનિવારે જ સગીર મોડેલ ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી રાજકોટમાં ગત શનિવારે ધારી…
View More રાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મના આરોપીનો ભેદી આપઘાતગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરી
પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા ગોંડલ તાલુકા નાં ભોજપરા ગામે ખેડુત નાં ગોડાઉન માં રાખેલા રુ.1 લાખની કિંમત નાં 200 મણ ઘઉં કોઇ તસ્કરો…
View More ગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરીગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વોકિંગ માટે આવતા લોકોને લુખ્ખાઓનો ત્રાસ, વીડિયો વાયરલ
ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સાંજે વોકીંગ માટે આવતા તબીબ સહિતના લોકો ઉપર લુખ્ખાઓએ ત્રાસ ગુજારી ગ્રાઉન્ડ ખાલી કરાવતા તેનો વિરોધ કરનાર કેટલાક યુવકો ઉપર આ…
View More ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વોકિંગ માટે આવતા લોકોને લુખ્ખાઓનો ત્રાસ, વીડિયો વાયરલરાજકુમાર જાટ હત્યા કેસમાં મૃતકની બહેનનું ન્યાય માટે સોશિયલ મીડિયા અભિયાન
‘જસ્ટિસ રાજકુમાર’ નામથી સોશિયલ મીડિયા પર ન્યાય માટે અભિયાનની શરૂઆત ગુજરાતના ગોંડલમાં રાજસ્થાનના ભીલવાડા ખાતેના રાજકુમાર જાટ નામના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય…
View More રાજકુમાર જાટ હત્યા કેસમાં મૃતકની બહેનનું ન્યાય માટે સોશિયલ મીડિયા અભિયાનગોંડલના વેપારીના રૂપિયા 9.30 લાખના ઘઉં ડ્રાઇવર-ટ્રાન્સપોર્ટર અને એજન્ટે વેચી નાખ્યા!
ગોંડલના વેપારીએ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલેલા રૂૂ.9.30 લાખના ઘઉંનો જથ્થો ટ્રાન્સપોર્ટર કમીશન,એજન્ટ અને ટ્રક ચાલકે બારોબાર વેચી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ…
View More ગોંડલના વેપારીના રૂપિયા 9.30 લાખના ઘઉં ડ્રાઇવર-ટ્રાન્સપોર્ટર અને એજન્ટે વેચી નાખ્યા!મોટાભાઇ સાથે ઝઘડો થતા ફાયનાન્સના ધંધાર્થીએ જાતે પેટમાં છરી હુલાવી દીધી
ગોંડલમાં જેલ ચોકમાં આવેલી સારવૈયા શેરીમાં રહેતા ફાયનાન્સના ધંધાર્થીએ મોટા ભાઇ સાથે ઝઘડો થતા પોતાની જાતે પેટમાં છરી હુલાવી લીધી હતી. યુવાનને ઇજા પહોંચતા સારવાર…
View More મોટાભાઇ સાથે ઝઘડો થતા ફાયનાન્સના ધંધાર્થીએ જાતે પેટમાં છરી હુલાવી દીધીગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલના સુલ્તાનપુર ખાતે યોજાયેલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની સભા બાદ વોટ્સએપ અને ફેસબુકમાં ધારાસભ્ય અને તેમના પરિવાર વિરુદ્ધ વાણી વિલાસ કરી ગાળો…
View More ગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યા
સુરતના પુણા ગામના રત્નલાકારે કામરેજ દાદા ભગવાન રોડ ઉપર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાન લેવા માટે શખ્સને કુલ રૂૂ.12.92 લાખ ચૂકવ્યા હતાં. પણ નાણા લેનાર…
View More ગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યાગોંડલના નવાગામમાં પત્નીના વિરહમાં પતિનો ફાંસો ખાઇ આપઘાત
8 દિવસ પહેલા જ ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ આત્મઘાતી પગલુ ભર્યુ’તું ગોંડલના નવા ગામમાં આઠ દિવસ પૂર્વે પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો…
View More ગોંડલના નવાગામમાં પત્નીના વિરહમાં પતિનો ફાંસો ખાઇ આપઘાત